ગુડ્સ ટ્રેનના લોકો પાયલટ અને ફોરેસ્ટ ટ્રેકર્સે બચાવ્યો 2 સિંહોનો જીવ, આખી ઘટના જાણીને પ્રશંસા કરશો

Bhavnagar समाचार

ગુડ્સ ટ્રેનના લોકો પાયલટ અને ફોરેસ્ટ ટ્રેકર્સે બચાવ્યો 2 સિંહોનો જીવ, આખી ઘટના જાણીને પ્રશંસા કરશો
LionsRailwaysભાવનગર
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 40 sec. here
  • 22 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 89%
  • Publisher: 63%

Bhavnagar News : ભાવનગરમાં લોકો પાયલટ દ્વારા 2 સિંહને બચાવવામાં આવ્યા... પીપાવાવ-રાજુલા સેકશન વચ્ચે ટ્રેનની અડફેટે આવતા બચાવ્યા... 2 ફોરેસ્ટ ટ્રેકરે લાલબત્તી બતાવી રેલવે ટ્રેક પર 2 સિંહ બેઠાની માહિતી આપી.. ફોરેસ્ટ ટ્રેકર ભરતભાઇ અને ભોલાભાઇએ માહિતી આપી હતી...

લાલબત્તી જોઇને લોકો પાયલટ ે ઇમરજન્સી બ્રેક લગાવી ટ્રેનને રોકીગુજરાતનું આ ગામડું આખી દુનિયામાં છે છવાયેલું, ઘરે ઘરે લખપતિ અને કરોડપતિ...જાણો છો આ અમીરીનું રહસ્ય?આજે રક્ષાબંધન...આજથી બુલંદ થશે આ 3 રાશિવાળાના ભાગ્યનો સિતારો, ભોલેનાથ-ચંદ્રદેવ કરાવશે બંપર ધનલાભ!દિવાળી બાદ શનિદેવ આ જાતકોનું ભાગ્ય પલટી નાખશે, કુંભ સહિત આ રાશિઓને થશે છપ્પરફાડ લાભ

ભાવનગર રેલ્વે મંડળ સિંહો અને વન્યજીવોના સંરક્ષણ માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. રેલવે મંડળના નિર્દેશ મુજબ ટ્રેનોનું સંચાલન કરતા લોકો પાઇલોટ નિર્ધારિત ગતિનું પાલન કરતી વખતે વિશેષ સાવધાની સાથે કામ કરી રહ્યા છે. ભાવનગર રેલ્વે ડિવિઝનના લોકો પાઇલોટની સતર્કતાના કારણે આ વર્ષમાં એપ્રિલથી અત્યાર સુધીમાં કુલ 44 સિહોંના જીવ બચ્યા છે.

લોકો પાયલટ ગુડ્સ ટ્રેન નંબર PPSP/ ICDD D/S, પર પીપાવાવ – રાજુલા સેક્શનમાં કિ.મી. 21/8 પર 05.30 વાગ્યે કામ કરી રહ્યા હતા. જે દરમ્યાન ફોરેસ્ટ ટ્રેકર ભરતભાઈ અને ભોલાભાઈએ લાલ બત્તી બતાવી માહિતી આપી હતી કે રેલ્વે ટ્રેક પર 2 સિંહો બેઠા છે. જે લાલ બત્તી ને જોઈને લોકો પાયલટે તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવીને ટ્રેનને અટકાવી હતી.થોડા સમય પછી, ફોરેસ્ટ ટ્રેકર તરફથી ટ્રેક ક્લિયર થવાના સંકેત મળ્યા બાદ, ટ્રેનને સાવચેતીપૂર્વક ગંતવ્ય સ્થાન તરફ ખસેડવામાં આવી હતી.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Lions Railways ભાવનગર સિંહ લોકો પાયલટ ગીર જંગલ Loco Pilots Gir Forest Forest Trakkers રેલવે ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

રસ્તા પર નમાજ પઢનારાઓ માટે પ્રખ્યાત પ્રેમાનંદ મહારાજે કહી મોટી વાતરસ્તા પર નમાજ પઢનારાઓ માટે પ્રખ્યાત પ્રેમાનંદ મહારાજે કહી મોટી વાતPremanand Ji Maharaj on Namaz: વૃંદાવનના પ્રસિદ્ધ સંત પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા દેશ અને દુનિયામાંથી દરેક ધર્મ અને જાતિના લોકો આવે છે. આ દરમિયાન લોકો તેમને ધર્મ, આધ્યાત્મિકતા અને જીવન સાથે જોડાયેલા ઘણા પ્રશ્નો પૂછે છે. આવા જ એક સત્સંગ કાર્યક્રમમાં પ્રેમાનંદ મહારાજે નમાજીઓ વિશે અદ્ભૂત વાત કહી.
और पढो »

માતમમાં ફેરવાઈ તહેવારની ખુશી! લોકો વીડિયો ઉતારતા રહ્યાં અને સાબરમતીમાં ગરકાવ થઈ ગયા ત્રણ લોકોમાતમમાં ફેરવાઈ તહેવારની ખુશી! લોકો વીડિયો ઉતારતા રહ્યાં અને સાબરમતીમાં ગરકાવ થઈ ગયા ત્રણ લોકોભૂમાફિયાઓ દ્વારા નદીમાં ઠેર ઠેર મોતના કૂવા સમાન ઊંડા ખાડા ખોદી કાઢવામાં આવ્યા છે. ત્યારે ઉપવાસમાં પડેલા ભારે વરસાદના કારણે સાબરમતી નદીમાં પાણીની આવક શરૂ થઈ છે. જેનાં કારણે લોકોને નદીમાં ઊંડા ખાડાનો ખ્યાલ આવતો નથી અને લોકો નદીમાં ગરકાવ થઈ જાય છે.
और पढो »

Petrol-Diesel: આખી ટાંકી ફૂલ કરવા કેટલાં ચૂકવવા પડશે પૈસા? ભુક્કા કાઢશે 1 લીટરનો નવો ભાવPetrol-Diesel: આખી ટાંકી ફૂલ કરવા કેટલાં ચૂકવવા પડશે પૈસા? ભુક્કા કાઢશે 1 લીટરનો નવો ભાવPetrol-Diesel Price Today: હાલમાં દેશના વિવિધ ભાગોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત 100 રૂપિયા પ્રતિ લીટરના દરે છે અને તે સસ્તી થવાની માંગ ઘણા સમયથી કરવામાં આવી રહી છે.
और पढो »

અમિત શાહના હસ્તે પાકિસ્તાની 188 હિન્દુ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા, પરિવારોમાં દિવાળી જેવો માહોલ!અમિત શાહના હસ્તે પાકિસ્તાની 188 હિન્દુ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા, પરિવારોમાં દિવાળી જેવો માહોલ!કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઑડિટોરિયમ ખાતે નાગરિકતા પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
और पढो »

ગુજરાતના આ જિલ્લાઓને આજે મેઘરાજા ઘમરોળી નાંખશે! જાણો ક્યાં છે રેડ- ઓરેન્જ અને યલો એલર્ટગુજરાતના આ જિલ્લાઓને આજે મેઘરાજા ઘમરોળી નાંખશે! જાણો ક્યાં છે રેડ- ઓરેન્જ અને યલો એલર્ટસંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નવસારી અને વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
और पढो »

Lifestyle: ઠંડા પાણીથી નહાવાથી થતા ફાયદા વિશે જાણી લેશો તો પાણી ગરમ કરવાનું છોડી દેશો આજથી જLifestyle: ઠંડા પાણીથી નહાવાથી થતા ફાયદા વિશે જાણી લેશો તો પાણી ગરમ કરવાનું છોડી દેશો આજથી જLifestyle: જો ઠંડા પાણીથી નહાવાથી શરીરમાં એન્ડોર્ફિન નામનું હોર્મોન રિલીઝ થાય છે જે સ્ટ્રેટને ઘટાડે છે અને મૂડ સુધારવામાં મદદ કરે છે તેનાથી ડિપ્રેશન અને ચિંતાથી લડવામાં પણ મદદ મળે છે
और पढो »



Render Time: 2025-02-19 13:34:04