અમિત શાહના હસ્તે પાકિસ્તાની 188 હિન્દુ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા, પરિવારોમાં દિવાળી જેવો માહોલ!

UNION HOME MINISTER AMIT SHAH समाचार

અમિત શાહના હસ્તે પાકિસ્તાની 188 હિન્દુ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા, પરિવારોમાં દિવાળી જેવો માહોલ!
AHMEDABAD NEWSCAAકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 37%
  • Publisher: 63%

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઑડિટોરિયમ ખાતે નાગરિકતા પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

અમદાવાદના ૯૦, મોરબીના ૩૬, સુરેન્દ્રનગરના ૨૦, પાટણના ૧૮, મહેસાણાના ૧૦, રાજકોટના ૬, કચ્છના ૩, વડોદરાના ૩, આણંદના ૨, એમ કુલ ૧૮૮ શરણાર્થીઓએ ભારતીય નાગરિકતા મેળવીWeekly Horoscope: રક્ષાબંધનના તહેવાર સાથે શરુ થતું આ સપ્તાહ કઈ કઈ રાશિ માટે શુભ છે જાણવા વાંચો સાપ્તાહિક રાશિફળઓગસ્ટ નહીં સપ્ટેમ્બરમાં પડશે ભારે વરસાદ! આ તારીખથી મન મૂકીને વરસશે મેઘરાજા, અંબાલાલની આગાહીકેમ 81 વર્ષની ઉંમરે પણ અમિતાભ બચ્ચને કરવું પડે છે કામ? સાચું કારણ જાણીને તમને આશ્ચર્ય થશે, અભિનેતાએ કહ્યું- 'કોઈ સમસ્યા છે...

માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યના મંત્રીશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભારત સરકારના Citizenship Amendment Act અંતર્ગત અમદાવાદ ખાતે આયોજિત સમારોહમાં પડોશી દેશોમાં પ્રતાડિત થયેલ વિવિધ ધર્મના…વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસનો ઉલ્લેખ કરતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, આઝાદી બાદ ધર્મના આધાર પર ભારતનું વિભાજન થયા બાદ પાડોશી દેશના લઘુમતી સમુદાયો પર અનેક પ્રકારના ઝૂલ્મ ગુજારવામાં આવ્યા.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

AHMEDABAD NEWS CAA કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ GRANT INDIAN CITIZENSHIP UNION HOME MINISTER AMIT SHAH GRANT INDIAN CITIZENSHIP 188 HINDU REFUGEES UNDER CAA

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

બાંગ્લાદેશમાં ફસાયેલા 14 ગુજરાતી વિદ્યાર્થીઓની વતન વાપસી, સરકારે જાહેર કર્યો હેલ્પલાઈન નંબરબાંગ્લાદેશમાં ફસાયેલા 14 ગુજરાતી વિદ્યાર્થીઓની વતન વાપસી, સરકારે જાહેર કર્યો હેલ્પલાઈન નંબરIndians In Banglasesh : બાંગ્લાદેશમાં તોફાની માહોલ વચ્ચે ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ ભારત આવવા મજબૂર બન્યા, યુક્રેન બાદ હવે બાંગ્લાદેશથી પરત આવ્યા વિદ્યાર્થીઓ
और पढो »

સાનિયા મિર્ઝા સાથે લગ્નની અફવા અંગે મહંમદ શામીએ તોડ્યું મૌન, આખરે ખુલીને કહી દિલની વાતસાનિયા મિર્ઝા સાથે લગ્નની અફવા અંગે મહંમદ શામીએ તોડ્યું મૌન, આખરે ખુલીને કહી દિલની વાતSania Mirza And Mohammed Shami Wedding Rumors : સાનિયા મિર્ઝા અને મોહંમદ શામીના લગ્નની અફવાઓ વચ્ચે શામીએ મૌન તોડ્યું, આખરે આ મુદ્દે ખૂલીને બોલ્યો ભારતીય બોલર
और पढो »

બનાસકાંઠા બન્યું રાજકારણનું એપીસેન્ટર : ઠાકોર-ચૌધરી નેતાઓ કેમ સામસામે પડ્યા?બનાસકાંઠા બન્યું રાજકારણનું એપીસેન્ટર : ઠાકોર-ચૌધરી નેતાઓ કેમ સામસામે પડ્યા?Gujarat Politics : ગુજરાતમાં હાલ ગાંધીનગરમાં નહિ, પરંતું બનાસકાંઠાનો રાજકીય માહોલ ગરમાયો છે, અહીં દિયોદરના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાના નિવેદન બાદ હવે સામસામે દલીલબાજી શરૂ થઈ છે
और पढो »

અમેરિકામાં સ્ટોર ચલાવતા ગુજરાતીની ગોળી મારીને હત્યા, નાનકડા પાટીદાર પરિવારનો માળો વિખેરાયોઅમેરિકામાં સ્ટોર ચલાવતા ગુજરાતીની ગોળી મારીને હત્યા, નાનકડા પાટીદાર પરિવારનો માળો વિખેરાયોGujarati Killed In USA : અમેરિકાના નોર્થ કેરોલિનામા રહેતા વડોદરાના મૈનાંક પટેલની તેમના જ સ્ટોરમાં એક લૂંટારું દ્વારા નિર્મમતાપૂર્વક હત્યા કરવામાં આવી, મૈનાંક પટેલની હત્યાથી ભારતીય સમુદાયમાં શોકની લાગણી ફેલાઈ
और पढो »

Photos: અનન્યા નહીં...ડિવોર્સ પછી ગૂપચૂપ રીતે આ હોટ સુંદરીને ડેટ કરી રહ્યો છે હાર્દિક પંડ્યા? અટકળો તેજPhotos: અનન્યા નહીં...ડિવોર્સ પછી ગૂપચૂપ રીતે આ હોટ સુંદરીને ડેટ કરી રહ્યો છે હાર્દિક પંડ્યા? અટકળો તેજભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યા છેલ્લા કેટલાક સમયથી પોતાની પર્સનલ લાઈફને લઈને સતત ચર્ચામાં છે.
और पढो »

Paris Olympics : 52 વર્ષ બાદ ભારતે ઓલિમ્પિકમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, હોકીમાં 3-2થી મેળવી જીતParis Olympics : 52 વર્ષ બાદ ભારતે ઓલિમ્પિકમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, હોકીમાં 3-2થી મેળવી જીતહરમનપ્રીત સિંહની આગેવાનીમાં પેરિસ ઓલિમ્પિકમાં હોકી રમી રહેલી ભારતીય ટીમે કમાલ કરી દીધો છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતે 3-2થી શાનદાર જીત મેળવી છે.
और पढो »



Render Time: 2025-02-21 07:27:36