Adani Group New Deal : અદાણી ગ્રૂપ ચારેતરફ પોતાનો કારોબાર ફેલાવી રહ્યું છે. અદાણી પરિવાર દેશનો સૌથી અમીર પરિવાર બની ગયો છે, આ સાથે જ તેણે પોતાના બિઝનેસનું તેજીથી વિસ્તરણ કરવાનું પ્લાનિંગ બનાવ્યું છે, ત્યારે ગ્રૂપે એક ગ્લોબલ કંપની ખરીદી છે
ગણતરીના કલાકોમાં શનિ પાપી ગ્રહના નક્ષત્રમાં કરશે પ્રવેશ, 3 રાશિવાળાને અકલ્પનીય લાભ થશે, ધન-વૈભવમાં વધારો થશે!daily horoscope
દૈનિક રાશિફળ 31 ઓગસ્ટ: વૃશ્ચિક અને ધન રાશિની આર્થિક સ્થિતિમાં સુધારો થશે, સિંહ રાશિનું માન-સન્માન વધશે, વાંચો આજનું રાશિફળહિંડનબર્ગના રિપોર્ટથી પીછો છોડાવ્યા બાદ અદાણી ગ્રૂપે ફરીથી તેજીથી પોતાનો વ્યાપ વધારવાનું શરૂ કરી દીધું છે. ગ્રૂપની કંપની અદાણી પોર્ટસ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન એ વધુ એક કંપની ખરીદી લીધી છે. અદાણી ગ્રૂપે આ માહિતી આપતા જણાવ્યું કે, તેણે ગ્લોબલ ઓએસવી ઓપરેટર એસ્ટ્રો ઓફશોરમાં 80 ટકાની ભાગીદારી ખરીદવા માટે એક ડેફિનેટિવ એગ્રીમેન્ટ કર્યો છે. આ ઓલ કેશ ડીલ 185 મિલિયન ડોલરમાં થઈ છે.
અદાણી ગ્રૂપની કંપની અદાણી પોર્ટસ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ એ શુક્રવારે કહ્યું કે, તેણે એક ફર્મમાં 80 ટકા ભાગીદારી ખરીદીને કરાર કર્યો છે. કંપનીએ આ ભાગીદારી ગ્લોબલ કંપની એસ્ટ્રોમાં 185 મિલિયન ડોલર કેશની સાથે ડીલ કરી છે. જેનો મતલબ છે કે, આ કંપનીમાં 80 ટકા ભાગીદારી ખરીદવા માટે 185 મિલિયન ડોલર માં ડીલ થઈ છે. અદાણી પોર્ટે કહ્યું કે, આ કરાર બાદ પહેલા વર્ષમાં જ કંપનીની વેલ્યૂમાં વધારો થવાની આશા છે.
એક્વિઝિશન અમને ટાયર-1 ગ્રાહકોની પ્રભાવશાળી યાદીમાં પ્રવેશ આપશે, જ્યારે અરેબિયન ગલ્ફ, ભારતીય ઉપખંડ અને દૂર પૂર્વ એશિયામાં અમારી હાજરીને વધુ મજબૂત બનાવશે. અમે એસ્ટ્રોની લીડરશીપ ટીમ સાથે મળીને કામ કરવા અને હાલના પ્લેટફોર્મને આગળ વધારવા માટે આતુર છીએ.APSEZ ના ડાયરેક્ટર અને CEO અશ્વિની ગુપ્તાએ જણાવ્યું હતું કે એસ્ટ્રોનું અધિગ્રહણ એ વિશ્વના સૌથી મોટા મેરીટાઇમ ઓપરેટર્સમાંના એક બનવાના અમારા રોડમેપનો એક ભાગ છે. એસ્ટ્રો અમારા હાલના 142 ટગ અને ડ્રેજર્સના કાફલામાં 26 OSV ઉમેરશે, જેની કુલ સંખ્યા 168 થશે.
શુક્રવારે BSE પર શેર 0.46% વધીને રૂ. 1482.65 પર બંધ થયો હતો, જ્યારે છેલ્લી વખતે તે રૂ. 1475.85 પર બંધ થયો હતો. કંપનીનું માર્કેટ કેપ રૂ. 3.20 લાખ કરોડ હતું. તમને જણાવી દઈએ કે અદાણીના આ શેરે છેલ્લા એક વર્ષમાં 81 ટકા રિટર્ન આપ્યું છે. આ સ્ટોક પાંચ વર્ષમાં 305.25 ટકા વધ્યો છે.
Gautam Adani Net Worth Adani Group Share Price Adani Port Share Price ગૌતમ અદાણી અદાણી ગ્રૂપ અદાણીએ ખરીદી નવી કંપની અદાણી ગ્લોબલ ઓફશોર Gautam Adani Gautam Adani Buy Another Firm Adani Group Adani Ports Adani Port Share Adani Ports And Special Economic Zone Limited Astro Offsore Adani Port Adani Group Gautam Adani
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતના આ વિસ્તાર સાથે વરુણદેવે વેર વાળ્યું! એક સાથે ઝિંકી દીધો અધધ...18 ઈંચથી વધુ વરસાદGujarat Monsoon News: ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૧૦૫ ટકાથી વધુ; સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૨૬ ટકા અને સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૧૬ ટકાથી વધુ વરસાદ નોંધાયો
और पढो »
દેશમાં હવે બીજીવાર વેક્સીન લેવાનો વારો આવ્યો, મંકીપોક્સની મહામારીને લઈ આ રાજ્યને અપાયું એલર્ટMpox scare in India : મંકીપોક્સ વધવાની જ્યા સૌથી વધુ શક્યતા છે, તે કેરળ રાજ્યમાં એલર્ટ જાહેર કરાયું છે, દેશની સૌથી મોટી કંપનીએ મંકીપોક્સની વેક્સીન બનાવવા પર કામ શરૂ કર્યું છે
और पढो »
મારે ચોટલી છે, તો કોઈએ કીધું માથું મોટું છે, હેલ્મેટ ન પહેરવાનાં અમદાવાદીઓના બહાના જાણી દુ:ખશે પેટ!ગુજરાતનું સૌથી મોટું અને આર્થિક રાજધાની કહેવાતું શહેર એટલે અમદાવાદ...એ અમદાવાદ જ્યાં સૌથી વધુ ટુ વ્હીલર છે. એક અંદાજ મુજબ એશિયા ખંડના કોઈ શહેરમાં સૌથી વધુ ટુ વ્હીલર હોય તો તે અમદાવાદમાં છે. અમદાવાદીઓ ટ્રાફિકના નિયમોનું કેટલું પાલન કરે છે તે કંઈ વધારે કહેવાની જરૂર નથી. આપણે સૌ જાણીએ છીએ.
और पढो »
એક સમાચારથી મચ્યો ખળભળાટ! ભારતનું સૌથી મોટું સેક્સ સ્કેન્ડલ, 100થી વધુ વિદ્યાર્થીનીઓ પીંખાઇAjmer Scandal Case: ક્યાંક ફુલ જેવી બાળાઓ પર નજર બગાડાય છે ક્યાંય મહિલાઓ પર દુષ્કર્મ અને તે બાદ બર્બરતાપુર્વક હત્યા કરાય છે. ત્યાં સુધી કે આપણા દેશમાં વૃદ્ધાની ઉંમરમાં પહોંચી ચુકેલી સ્ત્રીઓ પણ સુરક્ષિત નથી.
और पढो »
બાપરે...સાપણ નદી ગાંડીતૂર...ગુજરાત પર એક સાથે બે સિસ્ટમ સક્રિય, અનેક ગામડાંઓ ખતરામાંGujarat Havy Rainfall: ગુજરત પર તોળાઈ રહ્યું છે પુરના પ્રકોપનું સૌથી મોટું સંકટ. હાલ ગુજરાત પર એક નહીં પણ એક સાથે બબ્બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. જેને કારણે પાણીની આવકમાં ઓચિંતો બમણો વધારો થઈ રહ્યો છે. જેથી તંત્ર દ્વારા ગામડાઓ અને નીચાણવાળા વિસ્તારોને અલર્ટ કરી દેવાયા છે.
और पढो »
લો બોલો જબરું કહેવાય! ભૂતએ પોતાના દુશ્મન પર FIR નોંધાવી, પોલીસે ચાર્જશીટ પણ બનાવી દીધી, જાણીને જજ સ્તબ્ધઉત્તર પ્રદેશથી એક એવો ચોંકવનારો મામલો સામે આવ્યો છે કે જાણીને તમે પણ અચંબિત થઈ જશો. શું કોઈ ભૂત એફઆઈઆર નોંધાવી શકે ખરા?
और पढो »