ઘર બનાવવા માટે સરકાર કરે છે આર્થિક મદદ, જાણો PM આવાસ યોજના માટે કેવી રીતે કરી શકો અરજી, લોનનો વ્યાજ દર પણ ઘટશે

PM Awas Yojana समाचार

ઘર બનાવવા માટે સરકાર કરે છે આર્થિક મદદ, જાણો PM આવાસ યોજના માટે કેવી રીતે કરી શકો અરજી, લોનનો વ્યાજ દર પણ ઘટશે
Sarkari YojanaEligibilityPM Awas Vikas
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 38 sec. here
  • 23 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 92%
  • Publisher: 63%

Sarkari Yojana: પીએમ આવાસ વિકાસ યોજના (PMAY) એક સરકારી યોજના છે જેને ભારત સરકારે વર્ષ 2015માં શરૂ કરી હતી. આ યોજનાનું મિશન જે ગરીબો પાસે પોતાના ઘર નથી તેમના માટે ઘર બનાવવાનું છે. સરકારની આ યોજનાથી શહેરી અને ગ્રામીણ બંને પ્રકારના લોકોને ફાયદો થાય છે.

ઘર બનાવવા માટે સરકાર કરે છે આર્થિક મદદ, જાણો PM આવાસ યોજના માટે કેવી રીતે કરી શકો અરજી, લોનનો વ્યાજ દર પણ ઘટશે

Sarkari Yojana: પીએમ આવાસ વિકાસ યોજના એક સરકારી યોજના છે જેને ભારત સરકારે વર્ષ 2015માં શરૂ કરી હતી. આ યોજનાનું મિશન જે ગરીબો પાસે પોતાના ઘર નથી તેમના માટે ઘર બનાવવાનું છે. સરકારની આ યોજનાથી શહેરી અને ગ્રામીણ બંને પ્રકારના લોકોને ફાયદો થાય છે.

યોજનાનો લાભ મેળવવા માટે અરજીકર્તાની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. અરજીકર્તા ભારતનો નાગરિક હોવો જોઈએ. પ્રધાનમંત્રી આવાસ યોજના 18 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવકવાળા પરિવારો માટે ઉપલબ્ધ છે. આ યોજના માટે પ્રાથમિક યોગ્યતા એ છે કે અરજી કરતા પહેલા વ્યક્તિ પાસે કોઈ પણ પાક્કુ ઘર હોવું જોઈએ નહીં. પરિવારના કોઈ પણ સભ્ય પાસે સરકારી નોકરી ન હોવી જોઈએ. વાર્ષિક આવક માટે પણ અલગ ક્રાઈટેરિયા છે. આ યોજના માટે જરૂરી દસ્તાવેજોમાં એક ઓળખપત્ર, એડ્રસ પ્રુફ, આવક પ્રમાણપત્ર અને પ્રોપર્ટી ડોક્યુમેન્ટ સામેલ છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Sarkari Yojana Eligibility PM Awas Vikas India News Gujarati News સરકારી યોજના સરકારી યોજનાની માહિતી પીએમ આવાસ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

હવે આસાનીથી બની જશે તમારા સપનાનું ઘર, તમારું ઘર બનાવવાનું સપનું સાકાર કરશે સરકારની આ યોજનાહવે આસાનીથી બની જશે તમારા સપનાનું ઘર, તમારું ઘર બનાવવાનું સપનું સાકાર કરશે સરકારની આ યોજનાPM AAVAS: શું તમે જાણો છો સરકાર ઘર બનાવવા માટે પણ આપે છે પૈસા? શું તમે જાણો છો સરકાર તમારું ઘર પણ બનાવી આપે છે? કઈ રીતે તમે લઈ શકો છો આ યોજનાનો લાભ જાણો વિગતવાર માહિતી...
और पढो »

Sarkari Naukri: રેલવેમાં લેખિત પરીક્ષા વગર શાનદાર નોકરીની સુવર્ણ તક, 200000 રૂપિયા પગાર મળશેSarkari Naukri: રેલવેમાં લેખિત પરીક્ષા વગર શાનદાર નોકરીની સુવર્ણ તક, 200000 રૂપિયા પગાર મળશેGovernment Job: ભારતીય રેલવેમાં સરકાર નોકરીની ઈચ્છા ધરાવતા લોકો માટે એક સારી તક છે. ઉત્તર રેલવેએ સીનિયર રેસિડેન્ટના પદો ભરવા માટે અરજીઓ મંગાવી છે.
और पढो »

બહુમત મુદ્દે મોદીએ આપ્યું મોટું નિવેદન, કહ્યું- સરકાર બનાવવા માટે બહુમત જરૂરી, પણ.....બહુમત મુદ્દે મોદીએ આપ્યું મોટું નિવેદન, કહ્યું- સરકાર બનાવવા માટે બહુમત જરૂરી, પણ.....પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એનડીએ સંસદીય દળના નેતા તરીકે ચૂંટાઈ આવ્યા. પીએમ મોદીએ આ બદલ આભાર પણ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે નવી જવાબદારી પૂરી કરીશું અને નવી સરકાર પહેલા કરતા ઝડપથી દેશના વિકાસમાં કામ કરશે.
और पढो »

વિદેશ અભ્યાસ માટે વિદ્યાર્થીઓને સરકાર આપે છે લગડી લોન, યોજનાનો લાભ લેવા જાણો વિગતોવિદેશ અભ્યાસ માટે વિદ્યાર્થીઓને સરકાર આપે છે લગડી લોન, યોજનાનો લાભ લેવા જાણો વિગતોEducation Loan: ધોરણ 12 પછી MBBSના અભ્યાસ માટે, સ્નાતક કે ડિપ્લોમા પછી ડિગ્રી મેળવેલી હોય તો પેરા મેડિકલ, પ્રોફેશનલ રિસર્ચ જેવા ટેકનીકલ અભ્યાસ વિગેરે જેવા કોઈપણ વિદેશમાં અભ્યાસ માટે લોન મેળવી શકે છે. અથવા પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા કે માસ્ટર કોર્સ અથવા તેના જેવા જ સમાન અભ્યાસક્રમ માટે લોન મેળવી શકે.
और पढो »

Petrol-Diesel Price: ફરી બદલાયો પેટ્રોલ-ડીઝલનો ભાવ, જાણો તમારા શહેરમાં વધ્યો કે ઘટ્યો?Petrol-Diesel Price: ફરી બદલાયો પેટ્રોલ-ડીઝલનો ભાવ, જાણો તમારા શહેરમાં વધ્યો કે ઘટ્યો?Petrol-Diesel Price: 29મી મે માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરવામાં આવ્યા છે અને 29મી મેના રોજ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ સમાન છે અને અહીં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
और पढो »

Stocks To BUY: આ ચોમાસામાં ખીલી ઉઠશે આ 5 Stocks, થશે રૂપિયાનો વરસાદ, ખરીદી લોStocks To BUY: આ ચોમાસામાં ખીલી ઉઠશે આ 5 Stocks, થશે રૂપિયાનો વરસાદ, ખરીદી લોMultibagger Stocks: સારા ચોમાસાની સાથે સામાન્ય વ્યક્તિ માટે પણ કમાણીની તક છે. બ્રોકરેજ ફર્મ પ્રભુદાસ લીલાધરે 5 ફર્ટિલાઇઝર શેરોમાં રોકાણની સલાહ આપી છે.
और पढो »



Render Time: 2025-02-21 07:09:31