ઘર ભાડે આપનારા મકાન માલિકો માટે મહત્વના સમાચાર, ગુજરાત પોલીસે કર્યું ટ્વીટ

Tenant Registration समाचार

ઘર ભાડે આપનારા મકાન માલિકો માટે મહત્વના સમાચાર, ગુજરાત પોલીસે કર્યું ટ્વીટ
Gujarat Police DriveOnline RegistrationPolice New Drive
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 47 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 53%
  • Publisher: 63%

ગુજરાત પોલીસ દ્વારા ફરી એક નવી ડ્રાઈવ શરૂ કરાઈ છે. ઘર ભાડે આપનારા મકાન માલિકો માટે મહત્વના સમાચાર મળી રહ્યા છે. ભાડૂઆતોને હવે ફરજિયાત રજીસ્ટેશન કરાવવું પડશે. જે માટે 27 ઓકટોબર સુધી ભાડૂઆત નોંધણી માટે ડ્રાઈવ યોજાશે. જે માટે ઘરે બેઠાં સરળતાથી ઓનલાઈન નોંધણી કરી શકાશે.

રાજ્યભરમાં તારીખ 13થી 27 ઓકટોબર 2024 દરમિયાન ભાડૂઆત નોંધણી અંગેની ખાસ ડ્રાઈવ યોજવામાં આવશે. ભાડૂઆત અંગે પોલીસ સ્ટેશન ખાતે નોંધણી કરાવવી ફરજિયાત છે.

જે અંગે ગુજરાત પોલીસ દ્વારા ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી છે.ભાડૂઆત અંગે પોલીસ સ્ટેશન ખાતે નોંધણી કરાવવી ફરજિયાત છે, જે ગુજરાત સિટીઝન ફર્સ્ટ એપ મારફતે ઘરે બેઠાં સરળતાથી ઓનલાઈન કરી શકાય છે.ગુજરાત પોલીસ દ્વારા ટ્વીટ કરી જણાવ્યું છે કે, રાજ્યભરમાં તારીખ 13થી 27 ઓકટોબર 2024 દરમિયાન ભાડૂઆત નોંધણી અંગેની ખાસ ડ્રાઈવ યોજવામાં આવશે. ભાડૂઆત અંગે પોલીસ સ્ટેશન ખાતે નોંધણી કરાવવી ફરજિયાત છે. જે ગુજરાત સિટીઝન ફર્સ્ટ એપ મારફતે ઘરે બેઠાં સરળતાથી ઓનલાઈન કરી શકાય છે.

A tenant registration drive is being held from 13/10/2024 to 27/10/2024. This is mandatory and can be easily done online via the Gujarat Citizen First App. This special drive by the police aims to ensure compliance of tenant registration in co-operative manner. Register promptly!ટ્વીટમાં ફરી જણાવ્યું છે કે, ગુજરાત પોલીસના આ વિશેષ અભિયાનનો હેતુ છે, ભાડુઆતની નોંધણીના નિયમનું ચુસ્ત પાલન થાય અને સૌ સુરક્ષિત-સલામત રહે. પોલીસને સહકાર આપો, જલદીથી ભાડુઆત અંગે નોંધણી કરો.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarat Police Drive Online Registration Police New Drive Tenant Registration ભાડૂઆત નોંધણી ગુજરાત પોલીસની ડ્રાઈવ ઓનલાઈન નોંધણી પોલીસની નવી ડ્રાઈવ ભાડૂઆત નોંધણી

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

સરકારી કર્મચારીઓ માટે પેન્શન મુદ્દે મહત્વના સમાચાર, કેન્દ્રએ બહાર પાડી નવી ગાઈડલાઈનસરકારી કર્મચારીઓ માટે પેન્શન મુદ્દે મહત્વના સમાચાર, કેન્દ્રએ બહાર પાડી નવી ગાઈડલાઈનમીડિયા રિપોર્ટ મુજબ કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓ માટે નવી પેન્શન ગાઈડલાઈન બહાર પાડી છે. જાણો વિગતો....
और पढो »

હવે ઘર ભાડે આપવું મુશ્કેલ બની જશે? સરકારે નિયમોમાં કર્યો ફેરફાર, ભાડાની આવક લેતા હોવ તો ખાસ જાણોહવે ઘર ભાડે આપવું મુશ્કેલ બની જશે? સરકારે નિયમોમાં કર્યો ફેરફાર, ભાડાની આવક લેતા હોવ તો ખાસ જાણોશું તમારું પોતાનું મકાન છે અને તમે તેને ભાડા પર આપો છો તો આ સમાચાર જાણીને તમને ઝટકો લાગી શકે છે. કારણ કે સરકારે મકાન ભાડે આપવા સંલગ્ન નિયમમાં ફેરફાર કર્યો છે. આવામાં જો તમે પણ મકાન ભાડે આપવાનું વિચારતા હોવ તો તમારા પર કાર્યવાહી થઈ શકે છે.
और पढो »

મોટી ખુશખબર: ગુજરાત પોલીસમાં 14820 જગ્યાઓ પર કરાશે સીધી ભરતી, આ રહી સંપૂર્ણ વિગતોમોટી ખુશખબર: ગુજરાત પોલીસમાં 14820 જગ્યાઓ પર કરાશે સીધી ભરતી, આ રહી સંપૂર્ણ વિગતોGujarat Police Recruitment: રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તેમજ ગુજરાત પોલીસ દળમાં જોડાવા ઈચ્છુક યુવાઓ માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
और पढो »

નવરાત્રિમાં આટલું તો પાલન કરવું પડશે, ગરબાના પાસ અને લાઉડ સ્પીકર માટે અમદાવાદ પોલીસની ગાઈડલાઈનનવરાત્રિમાં આટલું તો પાલન કરવું પડશે, ગરબાના પાસ અને લાઉડ સ્પીકર માટે અમદાવાદ પોલીસની ગાઈડલાઈનAhmedabad Police Guideline For Navratri 2024 : અમદાવાદમાં નવરાત્રિમાં કેટલા વાગ્યા સુધી લાઉડસ્પીકર વગાડી શકાશે? ગરબા આયોજકો માટે અમદાવાદ પોલીસે ગાઈડલાઈન જાહેર કરી
और पढो »

Indian Army: ઈન્ડિયન આર્મીમાં 12 પાસ યુવક-યુવતીઓને ફટાફટ અરજીઓ કરો, વાંચી લો સંપૂર્ણ માહિતીIndian Army: ઈન્ડિયન આર્મીમાં 12 પાસ યુવક-યુવતીઓને ફટાફટ અરજીઓ કરો, વાંચી લો સંપૂર્ણ માહિતીIndian Army TES 53 Recruitment 2024: ભારતીય સેનાએ પોતાની વેબસાઇટ પર 53મી ટેકનિકલ એન્ટ્રી સ્કીમ (TES 53) માટે એક નોટિફિકેશન જાહેર કર્યું છે.
और पढो »

આજે પ્રવાસન દિવસ : ગુજરાતમાં એક જ વર્ષમાં રેકોર્ડબ્રેક 18 કરોડ પ્રવાસી આવ્યા, ટોપમાં છે ગુજરાતનું ધાર્મિક સ્થળઆજે પ્રવાસન દિવસ : ગુજરાતમાં એક જ વર્ષમાં રેકોર્ડબ્રેક 18 કરોડ પ્રવાસી આવ્યા, ટોપમાં છે ગુજરાતનું ધાર્મિક સ્થળWorld Tourism Day : દેશ-વિદેશના પ્રવાસીઓ માટે ગુજરાત હંમેશા પસંદગીનું રાજ્ય, રાજ્યમાં ગત વર્ષ ૨૦૨૩-૨૪માં કુલ ૧૮ કરોડથી વધુ પ્રવાસીઓ, ગુજરાતના મહેમાન બન્યા
और पढो »



Render Time: 2025-02-19 09:25:08