ઘાતક હથિયારો સાથે હથિયારના સૌદાગરોની ધરપકડ; જાણો શું છે આખું હથિયારની હેરાફેરીનું કૌભાંડ?

Crime News समाचार

ઘાતક હથિયારો સાથે હથિયારના સૌદાગરોની ધરપકડ; જાણો શું છે આખું હથિયારની હેરાફેરીનું કૌભાંડ?
Gujarat ATSચીખલીગર ગેંગહથિયારનો રેકેટ
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 17 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 31%
  • Publisher: 63%

લોકસભા ચૂંટણીના મતદાન પૂર્વે મધ્યપ્રદેશથી ગુજરાતમાં હથિયારોની હેરાફેરીનું કૌભાંડ ગુજરાત એટીએસે ઝડપી પાડ્યું છે. જી હા, 25 સેમી ઓટોમેટિક પિસ્તોલ અને 90 કારતૂસ સહિત 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

2024 ની લોકસભાની ચૂંટણી ના માહોલ વચ્ચે વચ્ચે કુલ 25 પિસ્તોલ અને 90 કારતૂસ સાથે 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હથિયારોની હેરાફેરીનું આ રેકેટ મધ્યપ્રદેશથી ગુજરાતમાં સૌરાષ્ટ્ર સુધી ચાલતું હતું. જેમાં રાજકોટ, અમરેલી અને સુરેન્દ્રનગર માંથી હથિયારો સાથે હથિયાર ના સૌદાગરો ની ધરપકડ કરવામાં આવી છેભર ઉનાળે ચોમાસું: 2 દિવસ ગુજરાતના આ જિલ્લાઓમાં છોતરા કાઢશે વરસાદ, નવી આગાહીથી ફફડાટ!Rajyog 2024: મે મહિનામાં વૃષભ રાશિમાં બનશે માલવ્ય રાજયોગ, 3 રાશિના લોકો થશે માલામાલગુજરાતમાં 40 કિ.

ATS ને બાતમી મળી હતી કે બસ ટ્રાવેલ્સ સાથે સંકળાયેલા મધ્યપ્રદેશના જાંબુઆ નો શિવમ ડામોર નામ નો શખ્સ ગેરકાયદેસર ઓટોમેટિક પિસ્તોલ તથા કારતૂસો નો જથ્થો લઈ ચોટીલાના મનોજ ચૌહાણ ને ડિલિવરી કરવાનો છે આ બાતમીના આધારે ATS ની ટીમે શિવમ ઉર્ફે શિવા ઇન્દ્રસિંહ ડામોર ની પાસેથી પિસ્ટલ નંગ-05 તથા પિસ્ટલ ના કારતૂસ નંગ-20 કબ્જે કર્યા હતા.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarat ATS ચીખલીગર ગેંગ હથિયારનો રેકેટ Arms A Racket Gujarati News ગુજરાતી ન્યૂઝ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

યુધ્ધ છેડાઈ ચૂક્યું છે એટલે હવે લાગ્યા સિવાય છૂટકો નથી, જાણો સંકલન સમિતીએ શું કરી જાહેરાતો?યુધ્ધ છેડાઈ ચૂક્યું છે એટલે હવે લાગ્યા સિવાય છૂટકો નથી, જાણો સંકલન સમિતીએ શું કરી જાહેરાતો?કરણસિંહ ચાવડાએ પત્રકાર પરિષદ કરીને આગામી કાર્યક્રમો અને ભાવિ રણનીતિ વિશે વાત કરતા જણાવ્યું હતું કે યુધ્ધ છેડાઈ ચૂક્યું છે એટલે હવે લાગ્યા સિવાય છૂટકો નથી. ક્ષત્રિયો આવતીકાલથી કાર્યક્રમો શરૂ કરશે. આવતીકાલે ગામડાઓમાં રામનવમીના દિવસે મહાઆરતી કરવામાં આવે.
और पढो »

ક્ષત્રિયોને મનાવીને ભાજપ પાટીદારોને નારાજ કરવાનું રિસ્ક નહિ લે, આ છે મોટું કારણક્ષત્રિયોને મનાવીને ભાજપ પાટીદારોને નારાજ કરવાનું રિસ્ક નહિ લે, આ છે મોટું કારણGujarat Politics : હાલ ગુજરાતના રાજકારણમાં રૂપાલા વર્સિસ રાજપૂતની સાથે રાજપૂત વર્સિસ પાટીદાર ફેક્ટર પણ મહત્વનું બની ગયું છે, ભાજપ રૂપાલાની ઉમેદવારી ખેંચે તો પાટીદાર સમાજની નારાજગી વ્હોરી લે એમ છે
और पढो »

તમે જાણો છો ગુજરાતમાં ક્યા આવેલું છે પરશોત્તમ રૂપાલાનું ઘર, જાણો તેમના વિશે જાણી અજાણી વાતોતમે જાણો છો ગુજરાતમાં ક્યા આવેલું છે પરશોત્તમ રૂપાલાનું ઘર, જાણો તેમના વિશે જાણી અજાણી વાતોપરષોત્તમ રૂપાલા ભાજપના વરિષ્ઠ નેતા છે અને લગભગ પાંચ દાયકાથી ભાજપ સાથે જોડાયેલા છે. તેઓ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને કિસાન મોરચાના રાષ્ટ્રીય સંયોજક રહી ચૂક્યા છે. રૂપાલાએ આંધ્રપ્રદેશ અને ગોવાના પ્રભારી તરીકે પણ સેવા આપી છે.
और पढो »

અમદાવાદ થયું ફરી એકવાર રક્તરંજિત! છેલ્લા 3 દિવસમાં 4-4 હત્યાથી મચ્યો ખળભળાટઅમદાવાદ થયું ફરી એકવાર રક્તરંજિત! છેલ્લા 3 દિવસમાં 4-4 હત્યાથી મચ્યો ખળભળાટશહેરમાં 3 દિવસમાં હત્યાના 4 બનાવ બન્યા છે. જેમાં ભાઈના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈની 3 યુવકોએ હત્યા કરી છે. હત્યા મામલે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી ત્રણ આરોપીની ધરપકડ કરી છે. સાથે જ ફરાર બે આરોપીની શોધખોળ હાથ ધરી છે. મહત્વનું છે 4 હત્યામાંથી બે હત્યામાં નિર્દોશના જીવ ગયા છે.
और पढो »

Election 2024: શું ખાનગી ઓફિસમાં નોકરી કરતા લોકો મતદાન કરવા માટે રજા કે હાફ ડે લઈ શકે? જાણો શું છે નિયમElection 2024: શું ખાનગી ઓફિસમાં નોકરી કરતા લોકો મતદાન કરવા માટે રજા કે હાફ ડે લઈ શકે? જાણો શું છે નિયમVoting Leave: ઘણા રાજ્યોની સરકારે મતદાનના દિવસે રજા જાહેર કરી દીધી છે. ગુજરાતમાં પણ રજા જાહેર કરવામાં આવી છે. પરંતુ શું ખાનગી કંપનીમાં કામ કરતા લોકો મતદાનના દિવસે રજા લઈ શકે? જાણો શું કહે છે નિયમ...
और पढो »

Tulsi Plant: શું વારંવાર સુકાઈ જાય છે તુલસી? આવું થવાથી શું કોઈ નુકસાન થાય? જાણો ઉપાયTulsi Plant: શું વારંવાર સુકાઈ જાય છે તુલસી? આવું થવાથી શું કોઈ નુકસાન થાય? જાણો ઉપાયTulsi Plant: શું તમે પણ તમારા ઘરમાં લગાવ્યો છે તુલસીનો છોડ? આજે જ ચેક કરી લેજો ક્યાંક તમે પણ નથી કરતાને આવી ભૂલો જેના વિશે આ આર્ટિકલમાં જાણકારી આપવામાં આવી છે.
और पढो »



Render Time: 2025-02-19 03:52:33