ઘોડિયામાં સૂતા બાળકને રખડતા કૂતરાએ ફાડી ખાધો, જીવ તો બચ્યો પણ 100 ટાંકા, એક આંખ કાઢવી પડી

Street Dog Attck समाचार

ઘોડિયામાં સૂતા બાળકને રખડતા કૂતરાએ ફાડી ખાધો, જીવ તો બચ્યો પણ 100 ટાંકા, એક આંખ કાઢવી પડી
SuratSurat NewsStreet Dogs
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 80 sec. here
  • 23 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 105%
  • Publisher: 63%

Street Dog Attck In Surat : સુરતના કડોદરામાં ઘોડિયામાં સૂતેલા એક વર્ષના બાળકને કૂતરાએ ફાડી ખાધો, 1 આંખ કાઢવી પડી, મોઢે 100 ટાંકા લેવા પડ્યા, સ્મીમેરના તબીબોએ 4 કલાક સર્જરી કરી

Stocks to Buy: આ 5 શેર કરાવશે ધુઆંધાર કમાણી, ખરીદીને ભૂલી જાવ; 1 વર્ષમાં સાબિત થશે નોટો છાપવાનું મશીનMonsoon: શું સાચે હિમાલય ના હોત તો ભારતમાં ના થાત વરસાદ? જાણો વરસાદનું વર્ષો જૂનું ટોપ સીક્રેટબોલીવુડની આ અભિનેત્રી હાઈટથી લઈને ફિગરની વાતમાં છે દમદાર, સોશિયલ મીડિયા પર મચાવે છે ધૂમ

તંત્રના બહેરા કાનને કોઈને પીડા સંભળાતી નથી, ગાંધારીની જેમ આંખે પટ્ટા બાંધનાર ગુજરાતનું તંત્ર કંઈ જોઈ શક્તુ નથી. ભલે આગકાંડ થાય, આખલા ભડકે, અકસ્માત થાય કે પછી રખડતા કૂતરા કોઈનું જીવન બરબાદ કરે, પણ આવું બધુ તો ચાલ્યા કરે. અહીં કોને પડી છે. જાડી ચામડીનુ થઈ ગયુ ગુજરાતનું તંત્ર આ તસવીર પણ જોઈ નહિ શકે, તેવી અરેરાટીભરી છે. ગુજરાતમાં રખડતા શ્વાનનો ચારેતરફ ત્રાસ છે. અનેક કિસ્સાઓ છતાં સરકાર પોતે અબોલ બની છે. ત્યારે રખડતા કૂતરાએ સુરતમાં એક બાળકને એવી રીતે ફાડી ખાધો કે તેનો ચહેરો તહેસનહેસ થઈ ગયો.

કડોદરા-પલસાણા રોડ પર તાતીથૈયા નજીક એક કન્સટ્રક્શન સાઈડ પર આ ઘટના બની હતી. જેમાં કડોદરામાં ઘોડિયામાં સૂતેલા એક વર્ષના બાળકને કૂતરાએ ફાડી ખાધો હતો. બાળકના રડવાનો અવાજ સાંભળી શ્રમિકો દોડી આવ્યા હતા, અને તાત્કાલિક બાળકને હોસ્પિટલમાં લઈ જવાયો હતો.સુરત સ્મીમેરના તબીબોએ 4 કલાક સર્જરી કરી બાળકનો જીવ બચાવ્યો હતો. બાળક માટે સ્મીમેર હોસ્પિટલના ડોક્ટરો દેવદૂત બનીને આવ્યા હતા. સર્જન પ્લાસ્ટિક વિભાગ સર્જનની સાથે વિવિધ વિભાગના ડોક્ટરોએ બાળકનો જીવ બચાવ્યો હતો.

પરંતું આ બાળક હવે આજીવન ક્ષતવિક્ષત થઈ ગયેલા ચહેરા સાથે જીવશે. સ્મીમેર હોસ્પિટલના સર્જરી વિભાગના ડો.વુપિલે જણાવ્યું કે, અમને ઓપરેશન દરમિયાન બાળકની એક આંખ કાઢવી પડી છે. સાથે જ તેના ચહેરા પર 100 ટાંકા લેવા પડ્યા હતા. અમે લગભગ 4 કલાક સુધી સર્જરી કરી હતી. જેના અંતે બાળકનો જીવ બચાવી શક્યા હતા. ઓપરેશન બાદ પણ બાળકનો ચહેરો એવો થઈ ગયો છે કે તે પણ બતાવી શકાય તેમ નથી. તેથી અહી બ્લર કરેલો ચહેરો બતાવવામાં આવ્યો છે.સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીઘોડિયામાં સૂતા બાળકને રખડતા કૂતરાએ ફાડી ખાધો, જીવ તો બચ્યો પણ 100 ટાંકા, એક આંખ કાઢવOffer: ભૂલથી પણ ચૂકતા નહી આ મોકો, 5 સીટર કાર મળી રહ્યા છે 4.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Surat Surat News Street Dogs Smart City Surat રખડતા કૂતરા રખડતા શ્વાન રખડતા કૂતરાનો આતંક રખડતા કૂતરાએ બાળકને ફાડી ખાધો સુરત સમાચાર The Doctors Of Smimmer Performed The Surgery For ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

રોજમદાર ચોક્કસ કાર્યકાળ પછી કાયમી બનવા હકદાર, દૈનિક વેતન કામદારોને રાહત આપતો હાઈકોર્ટનો ચુકાદોરોજમદાર ચોક્કસ કાર્યકાળ પછી કાયમી બનવા હકદાર, દૈનિક વેતન કામદારોને રાહત આપતો હાઈકોર્ટનો ચુકાદોGujarat High Court: એક વખત કાયમીપણું મંજૂર કરવામાં આવે તો, આવા કામદારોને ! પેન્શન અને ઉચ્ચ પગારધોરણ જેવા લાભો મેળવવાનો પણ અધિકાર
और पढो »

ભઠ્ઠીની જેમ તપેલી કાર ગણતરીની પળોમાં ઠંડી થઈ જશે, થોડીવાર માટે ગાડીનું આ બટન દબાવીને જુઓ જાદુભઠ્ઠીની જેમ તપેલી કાર ગણતરીની પળોમાં ઠંડી થઈ જશે, થોડીવાર માટે ગાડીનું આ બટન દબાવીને જુઓ જાદુકારોમાં તો એસી હોય જ છે પરંતુ સમસ્યા એ પણ છે કે જ્યારે કાર લાંબા સમય સુધી તડકામાં પડી રહે તો તે ગરમ થઈ જાય છે અને કારનું એસી પણ ગાડીને ઠંડી કરવામાં વધુ સમય લઈ લેતું હોય છે. પરંતુ શું તમને ખબર છે કે મોટાભાગની ગાડીઓમાં એક એવું બટન હોય છે જે કારને તરત ઠંડી કરવામાં કામ લાગે છે. આ બટન વિશે જાણો.
और पढो »

Roti Tips: સુપર સોફ્ટ બનાવવાની જાદૂઇ રીત, પડોશી પણ પૂછશે ભાભી શું છે રાજRoti Tips: સુપર સોફ્ટ બનાવવાની જાદૂઇ રીત, પડોશી પણ પૂછશે ભાભી શું છે રાજWhat is the trick for soft roti: ગરમીમાં ઘણીવાર એવું જોવા મળે છે કે લોટ બાંધીને થોડા કલાક પણ મુકી દઇએ તો પણ કાળો પડી જાય છે. સાથે જ લોટમાં ખટાશ પણ આવી જાય છે. આજે અમે તમને લોટ સાથે બરફની એક એવી ટ્રિક બતાવવા જઇ રહ્યા છીએ, જેને જોઇ તમને નવાઇ લાગશે.
और पढो »

Roti Dough: લોટ બાંધતી વખતે મિક્સ કરી દો બરફના બે ટુકડા, ફૂટબોલ જેવી ફૂલશે રોટલીઓRoti Dough: લોટ બાંધતી વખતે મિક્સ કરી દો બરફના બે ટુકડા, ફૂટબોલ જેવી ફૂલશે રોટલીઓhow to make chapati step by step: ગરમીમાં ઘણીવાર એવું જોવા મળે છે કે લોટ બાંધીને થોડા કલાક પણ મુકી દઇએ તો પણ કાળો પડી જાય છે. સાથે જ લોટમાં ખટાશ પણ આવી જાય છે. આજે અમે તમને લોટ સાથે બરફની એક એવી ટ્રિક બતાવવા જઇ રહ્યા છીએ, જેને જોઇ તમને નવાઇ લાગશે.
और पढो »

જીવ બચાવવા જશો પણ ગુમાવીને આવશો! અગ્નિકાંડ થયો તો કોઈ નહીં બચે, સત્તાધીશો સાથે તંત્ર પણ નફ્ફટજીવ બચાવવા જશો પણ ગુમાવીને આવશો! અગ્નિકાંડ થયો તો કોઈ નહીં બચે, સત્તાધીશો સાથે તંત્ર પણ નફ્ફટવડોદરાની સયાજી હોસ્પિટલમાં દર્દીઓ સ્વસ્થ થવા માટે આવે છે, પરંતુ જો આ હોસ્પિટલમાં રાજકોટ જેવી કોઈ દુર્ઘટના ઘટે તો મોટી જાનહાની થઈ શકે કારણ કે આ હોસ્પિટલ પાસે ફાયર NOC જ નથી. અહીંના સત્તાધિશો અને તંત્ર એટલું નફ્ટટ છે કે ત્રણ ત્રણ વખત નોટિસ આપી છતાં પણ તેઓ NOC લઈ રહ્યા નથી.
और पढो »

TRP ગેમઝોનમાંથી મળ્યાં સળગેલા માનવ અંગો, ઉપલેટાનો ધોબી પરિવારના પાંચનો કોઈ અત્તોપત્તો નથીTRP ગેમઝોનમાંથી મળ્યાં સળગેલા માનવ અંગો, ઉપલેટાનો ધોબી પરિવારના પાંચનો કોઈ અત્તોપત્તો નથીRajkot fire latest update : રાજકોટ અગ્નિકાંડમાં એક નહિ, અનેક પરિવારો લાપતા છે, ઉપલેટાનો ધોબી પરિવાર પણ ગાયબ, પરિવારના 5 લોકો હજુ સુધી મળી શક્યા નથી
और पढो »



Render Time: 2025-02-19 13:07:23