બોટાદ તાલુકા સેવાસેદનની ઓફિસની છત પર લાગેલી આ સોલાર પેનલો છે. સોલાર પેનલની દશા અને સ્થિતિ જોઈ તમને ખ્યાલ આવી જશે કે અહીં સરકારી બાબુઓ કેટલાક નઠ્ઠોર છે. જે સોલાર યોજના માટે સરકાર કરોડોનો ખર્ચ કરે છે. સબસીડી આપે છે અને દરેક ઘર પર સોલાર હોય તેવી સ્થિતિનું નિર્માણ કરવા માંગે છે.
બોટાદ તાલુકા સેવાસેદનની ઓફિસની છત પર લાગેલી આ સોલાર પેનલો છે. સોલાર પેનલની દશા અને સ્થિતિ જોઈ તમને ખ્યાલ આવી જશે કે અહીં સરકારી બાબુઓ કેટલાક નઠ્ઠોર છે. જે સોલાર યોજના માટે સરકાર કરોડોનો ખર્ચ કરે છે.technology
Gas Geyser Vs Electric Geyser: ગેસ અથવા ઈલેક્ટ્રિક ગીઝર...બંનેમાંથી શું છે બેસ્ટ? કઈ સાવધાની રાખવી જરૂરી?35 વર્ષની હસીનાએ ઊંભુ કર્યું 120 કરોડનું સામ્રાજ્ય, તાજમહેલથી ઓછું નથી ઘર, નંબર 1 છે તેમનું આઈટમ સોંગ્સLeo Yearly Horoscope 2025: નોકરીમાં મળશે પ્રમોશન, કરોબારમાં થશે લાભ, જાણો સિંહ રાશિનું વાર્ષિક રાશિફળ
સૂર્ય ઊર્જાને પ્રોત્સાહન આપવા માટે દેશના પ્રધાનમંત્રી અને આખી સરકાર લાગેલી છે. યોજના બનાવવામાં આવી છે, લોકો સોલાર લગાવે તો સબસીડી આપવામાં આવે છે. જેના કારણે કેટલાક તો આખા ગામ સોલાર વિલેજ બની ગયા છે. પણ જે સરકાર સૂર્ય ઊર્જા માટે આટલા પ્રયાસો કરી રહી છે તે જ સરકારનું તંત્ર ઘોર બેદરકાર છે. સરકારી કચેરીઓ પર લાગેલી સોલાર પેનલો ધૂળ ખાઈ રહી છે. કેટલીક તો તુટી પણ ગઈ છે.
સોલાર પેનલની આવી દુર્દશા મામલે જ્યારે અમે બોટાદ જિલ્લાના R&B કાર્યપાલક ઇજનેરની મુલાકાત લીધી અને તેમને સમગ્ર હકીકત જણાવી તો તેમણે તપાસ કરાવવાનો વાયદો કર્યો. અરે સાહેબ જ્યારે મીડિયા તમને તમારી ભૂલો શોધીને આપે અને પ્રજા સમક્ષ મુકે ત્યારે તમને તપાસ અને કાર્યવાહી કરવાનું યાદ આવે છે.
Gujarati News Botad Solar Panels Botad Taluka Seva Sedan Office Condition Solar Panels
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતના આ 25 જિલ્લામાં પાણી પીતા પહેલા સો વાર વિચારજો, પાણીમાં ફેલાયું છે ઝેર!Gujarat Water Crises : ગુજરાતના આ 25 જિલ્લામાં એક ગ્લાસ પાણી પીશો તો પણ બીમાર પડશો, કારણ કે, અહીંના પામીમાં માનવ સ્વાસ્થય માટે જોખમી એવું ફ્લોરાઈડ તત્વ મળી આવ્યું છે... ખુદ કેન્દ્ર સરકારના રિપોર્ટમાં આ ખુલાસો થયો છે
और पढो »
ગુજરાતના ખેડૂતોને અસર કરતી મોટી ખબર! આ દિવસોમાં તમારો પાક સાચવજો, આવી રહ્યો છે વરસાદAmbalal Patel Prediction : ભરશિયાળે પોતાનો પાક બચાવવો પડે તેવી નોબત ગુજરાતના ખેડૂતો પર આવી ચઢી છે, કારણ કે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી આવી ગઈ છે
और पढो »
ગુજરાતમાં મગફળી ખરીદી માટે 180 કેન્દ્રો શરૂગુજરાત સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદી માટેના કેન્દ્રોમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યભરમાં 180 કેન્દ્રો પર મગફળી ખરીદી શરૂ કરાઈ છે.
और पढो »
ગુજરાત સરકારે સ્કૂલોના પટાવાળાઓનું ખોલી નાંખ્યું કિસ્મત! હવે પરીક્ષા વગર જ મળશે પ્રમોશનSchool Peon Will Be Promoted Without Departmental Examination: ગુજરાતના શિક્ષણ વિભાગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેના કારણે સ્કૂલોમાં કામ કરતા પટાવાળા ખુશખુશાલ થયા છે.
और पढो »
VIDEO: ગુજરાત મહારાષ્ટ્રની હદ પર થયો ખતરનાક અકસ્માત! પૂરઝડપે પસાર થતી કાર હવામાં ઉડીગુજરાતના વલસાડ અને મહારાષ્ટ્રની હદ પર અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ચાલી રહેલા કામમાં કેટલીક જગ્યાએ વેઠ ઉતારવા અને બેદરકારી રાખવવા ના કારણે આ હાઈવે જોખમી સાબિત થઈ રહ્યો છે.
और पढो »
અંબાલાલનો નવો ધડાકો, કાતિલ ઠંડી વચ્ચે આવશે વરસાદ, આજથી જ જોવા મળશે વરસાદનું છમકલુંCyclone Alert : ગુજરાતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થઈ ગયો છે. કેટલાક જિલ્લામાં હિમાલય જેવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આ વચ્ચે ગુજરાતનું વાતાવરણ ભયંકર રીતે પલટાવાનું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આજથી ગુજરાતના અનેક જિલ્લા માટે આગાહી કરી છે.
और पढो »