Gujarat Water Crises : ગુજરાતના આ 25 જિલ્લામાં એક ગ્લાસ પાણી પીશો તો પણ બીમાર પડશો, કારણ કે, અહીંના પામીમાં માનવ સ્વાસ્થય માટે જોખમી એવું ફ્લોરાઈડ તત્વ મળી આવ્યું છે... ખુદ કેન્દ્ર સરકારના રિપોર્ટમાં આ ખુલાસો થયો છે
આ વખતનું શનિ ગોચર ખુબ જ પ્રભાવશાળી: ગજબના સંયોગથી 3 રાશિવાળાનું ભાગ્ય ચમકી જશે, અપાર ધન-સંપત્તિના બનશો માલિક!daily horoscope
દૈનિક રાશિફળ 16 ડિસેમ્બર: કન્યા રાશિને આજે દિવસભર લાભની તકો મળશે, મેષ રાશિ માટે દિવસ સામાન્ય, આજનું રાશિફળઆ ક્રેડિટ કાર્ડ પર મળે છે અનેક ફાયદા, રેલ ટિકિટ બુકિંગથી લઈને પેટ્રોલ પંપ પર મળશે મોટું ડિસ્કાઉન્ટ ફ્લોરાઈડયુક્ત પાણી પીવાથી કબજિયાત, તરસ ન છીપવી અને પેટમાં ગેસ થાય છે. જો તમે આ બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો તેનો અર્થ એ છે કે પાણીમાં ફ્લોરાઈડની માત્રા ખૂબ વધારે છે. ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને ફ્લોરોસિસ થવાની સંભાવના વધુ હોય છે. કારણ કે ઘણા ગામડાઓમાં લોકો હેન્ડપંપ અને કુવાઓનું પાણી પીવે છે. આ પાણી ફિલ્ટર થતું નથી. ફ્લોરાઈડવાળું પાણી માનવ સ્વાસ્થય માટે અતિજોખમી છે. ત્યારે ગુજરાતના એક-બે નહિ, કુલ 25 જિલ્લામાં આવુ પાણી આવે છે, અને લોકો આવું પાણી પીએ છે.
ગુજરાતમાં પાણીના તળ બહુ જ ઊંડા જઈ રહ્યાં છે. બેફામ રીતે ભૂગર્ભ જળનો ઉપયોગ ગુજરાતના અનેક જિલ્લાાઓમાં થઈ રહ્યો છે. લોકો મનફાવે તેમ ગુજરાતની ધરતીમાંથી પાણી ઉલેચી રહ્યાં છે. પરંતું એક અહેવાલ તમને આ પાણી ન પીવા મજબૂર કરી દેશે. કારણ કે, ગુજરાતમાં ભૂગર્ભજળ હવે પીવાલાયક રહ્યું નથી. કેન્દ્રીય જળશક્તિ વિભાગે એક ખુલાસો કર્યો છે કે, ગુજરાતના 25 જિલ્લાઓના ભૂગર્ભ જળમાં હાનિકારક ફ્લોઈરાઈડની માત્રા છે.
સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડે ગુજરાતમાં 632 પાણીના સેમ્પલ લીધા હતા, જેમાંથી 88 સેમ્પલમાં ફ્લોરાઈડની માત્રા વધુ જોવા મળી છે. રાજ્યસભામાં પૂછાયેલા એક સવાલના જવાબમાં મિનિસ્ટ્રી ઓફ જળશક્તિએ આ રિપોર્ટ રજૂ કર્ય હતો. જેમાં જણાવાયું કે, ગુજરાતના 25 જિલ્લા એવા છે, જેના ભૂગર્ભજળમાં ફ્લોરાઈડની માત્રા 1.5 એમજીથી વધુ છે. આ પાણી માનવજીવન માટે અતિશય જોખમી છે.ફ્લોરાઈડને કારણે સાંધા-હાડકા, દાંત, ચામડી ઉપરાંત પેટના રોગીઓ વધ્યા છે. સગર્ભા માટે પણ ભૂગર્ભ જળ નુકસાનકારક છે.
Drinking Water In Rural Areas Health News Rural Pipe Drinking પાણીજન્ય રોગ બિમારી ભૂગર્ભ જળ ભૂગર્ભજળ પાણીમાં ફ્લોરાઈડ ફ્લોરાઇડ યુક્ત ડ્રિન્કીંગ વોટર સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ કેન્દ્રીય જળશક્તિ વિભાગ દૂષિત પાણી Polluted Water Groundwater Floride In Groundwater Central Ground Water Board ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News Latest Gujarati News Latest News In Gujarati Breaking News In Gujarati Gujarati Breaking News News In Gujarati
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
VIDEO: ગુજરાત મહારાષ્ટ્રની હદ પર થયો ખતરનાક અકસ્માત! પૂરઝડપે પસાર થતી કાર હવામાં ઉડીગુજરાતના વલસાડ અને મહારાષ્ટ્રની હદ પર અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ચાલી રહેલા કામમાં કેટલીક જગ્યાએ વેઠ ઉતારવા અને બેદરકારી રાખવવા ના કારણે આ હાઈવે જોખમી સાબિત થઈ રહ્યો છે.
और पढो »
કચ્છમાં 4.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા, લોકો ઘરની બહાર નિકળ્યાગુજરાતમાં ત્રણ દિવસ પહેલા પાટણ સહિત અન્ય વિસ્તારોમાં ભૂકંપ આવ્યો હતો. હવે આજે કચ્છ જિલ્લામાં ભૂકંપના આંચકા નોંધાયા છે.
और पढो »
ઉત્તર ગુજરાતના લોકોની સમસ્યાનો અંત આવશે, આ વિસ્તારમાં આવી રહ્યો છે હાઇસ્પીડ કોરિડોરNew Bridge For North Gujarat : સરસ્વતી નદી પર બનશે નવો મેજર બ્રિજ... અમદાવાદ-મહેસાણા-પાલનપુર રસ્તાને હાઇસ્પીડ કોરિડોર તરીકે ડેવલપ કરવા બનશે બ્રિજ... મુખ્યમંત્રીએ બ્રિજ નિર્માણ માટે રૂ.145 કરોડની ફાળવવાની મંજૂરી આપી
और पढो »
Analysis: વર્લ્ડ વોર-3 શરૂ થશે કે શું? બાઈડેને જતા પહેલા એવો નિર્ણય લીધો...પુતિન લાલઘૂમ થશે!અમેરિકી મીડિયાએ દાવો કર્યો છે કે ઉત્તર કોરિયા તરફથી યુદ્ધમાં રશિયાની મદદ માટે હજારો સૈનિકોની તૈનાતીના જવાબમાં અમેરિકાએ આ નિર્ણય લીધો છે.
और पढो »
ગુજરાતના ખેડૂતોને અસર કરતી મોટી ખબર! આ દિવસોમાં તમારો પાક સાચવજો, આવી રહ્યો છે વરસાદAmbalal Patel Prediction : ભરશિયાળે પોતાનો પાક બચાવવો પડે તેવી નોબત ગુજરાતના ખેડૂતો પર આવી ચઢી છે, કારણ કે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી આવી ગઈ છે
और पढो »
ગુજરાત સરકારે સ્કૂલોના પટાવાળાઓનું ખોલી નાંખ્યું કિસ્મત! હવે પરીક્ષા વગર જ મળશે પ્રમોશનSchool Peon Will Be Promoted Without Departmental Examination: ગુજરાતના શિક્ષણ વિભાગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેના કારણે સ્કૂલોમાં કામ કરતા પટાવાળા ખુશખુશાલ થયા છે.
और पढो »