ચંદીગઢનો ઉલ્લેખ.. જણાવી ક્રોનોલોજી, સુરતમાં BJPની જીતને કોર્ટમાં પડકારશે કોંગ્રેસ, જાણો શું છે તૈયારી

Mukesh Dalal समाचार

ચંદીગઢનો ઉલ્લેખ.. જણાવી ક્રોનોલોજી, સુરતમાં BJPની જીતને કોર્ટમાં પડકારશે કોંગ્રેસ, જાણો શું છે તૈયારી
GujaratBJPLok Sabha Elections 2024
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 28 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 104%
  • Publisher: 63%

BJP Surat Lok Sabha Victory: ગુજરાતમાં મતદાન પહેલા કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. સુરત લોકસભા સીટ પર કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ્દ થયા બાદ ભાજપ બિનહરીફ જીતી ગયું છે. કોંગ્રેસે તંત્રનો ઉપયોગ કરી તમામ ઉમેદવારો રદ્દ કરવા અને ફોર્મ પરત કરવાનો આરોપ લગાવ્યો છે.

ચંદીગઢનો ઉલ્લેખ.. જણાવી ક્રોનોલોજી, સુરત માં BJP ની જીતને કોર્ટમાં પડકારશે કોંગ્રેસ, જાણો શું છે તૈયારી

bollywoodWeekly Horoscope 22 april to 28 april 2024Strong Boneલોકસભા ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાન પહેલા ભાજપે કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે. સુરતમાં પાર્ટી ઉમેદવાર મુકેશ દલાલની જીત બાદ ભાજપ જોશમાં છે અને પાર્ટીએ 400 પારના લક્ષ્યને હાસિલ કરવાની હુંકાર ભરી છે, તો બીજી તરફ કોંગ્રેસ હવે ચંદીગઢ મેયર ચૂંટણીની જેમ આ મામલાને કોર્ટમાં લઈ જવાની તૈયારી કરી રહી છે. ચૂંટણી પંચની સામે સુરત પ્રકરણને ઉઠાવ્યા બાદ કોંગ્રેસની લીગલ ટીમ તે વાત પર ચર્ચા-વિચારણા કરી રહી છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarat BJP Lok Sabha Elections 2024 Mukesh Dalal Surat Seat Gujarat News Nilesh Kumbhani BJP News Lok Sabha Polls BJP News Surat News Gujarat Politics Loksabha Election Surat સુરત લોકસભા ચૂંટણી ઐતિહાસિક જીત ગુજરાતના ઇતિહાસમાં ભાજપ ઉમેદવાર બિનહરીફ મુકેશ દલાલ નિલેશ કુંભાણી Nilesh Kumbhani Mukesh Dalal Surat Loksabha Seat Historical Win બિનહરીફ જીત સુરતના ઉમેદવાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

યુધ્ધ છેડાઈ ચૂક્યું છે એટલે હવે લાગ્યા સિવાય છૂટકો નથી, જાણો સંકલન સમિતીએ શું કરી જાહેરાતો?યુધ્ધ છેડાઈ ચૂક્યું છે એટલે હવે લાગ્યા સિવાય છૂટકો નથી, જાણો સંકલન સમિતીએ શું કરી જાહેરાતો?કરણસિંહ ચાવડાએ પત્રકાર પરિષદ કરીને આગામી કાર્યક્રમો અને ભાવિ રણનીતિ વિશે વાત કરતા જણાવ્યું હતું કે યુધ્ધ છેડાઈ ચૂક્યું છે એટલે હવે લાગ્યા સિવાય છૂટકો નથી. ક્ષત્રિયો આવતીકાલથી કાર્યક્રમો શરૂ કરશે. આવતીકાલે ગામડાઓમાં રામનવમીના દિવસે મહાઆરતી કરવામાં આવે.
और पढो »

તમે જાણો છો ગુજરાતમાં ક્યા આવેલું છે પરશોત્તમ રૂપાલાનું ઘર, જાણો તેમના વિશે જાણી અજાણી વાતોતમે જાણો છો ગુજરાતમાં ક્યા આવેલું છે પરશોત્તમ રૂપાલાનું ઘર, જાણો તેમના વિશે જાણી અજાણી વાતોપરષોત્તમ રૂપાલા ભાજપના વરિષ્ઠ નેતા છે અને લગભગ પાંચ દાયકાથી ભાજપ સાથે જોડાયેલા છે. તેઓ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને કિસાન મોરચાના રાષ્ટ્રીય સંયોજક રહી ચૂક્યા છે. રૂપાલાએ આંધ્રપ્રદેશ અને ગોવાના પ્રભારી તરીકે પણ સેવા આપી છે.
और पढो »

Election 2024: શું ખાનગી ઓફિસમાં નોકરી કરતા લોકો મતદાન કરવા માટે રજા કે હાફ ડે લઈ શકે? જાણો શું છે નિયમElection 2024: શું ખાનગી ઓફિસમાં નોકરી કરતા લોકો મતદાન કરવા માટે રજા કે હાફ ડે લઈ શકે? જાણો શું છે નિયમVoting Leave: ઘણા રાજ્યોની સરકારે મતદાનના દિવસે રજા જાહેર કરી દીધી છે. ગુજરાતમાં પણ રજા જાહેર કરવામાં આવી છે. પરંતુ શું ખાનગી કંપનીમાં કામ કરતા લોકો મતદાનના દિવસે રજા લઈ શકે? જાણો શું કહે છે નિયમ...
और पढो »

Tulsi Plant: શું વારંવાર સુકાઈ જાય છે તુલસી? આવું થવાથી શું કોઈ નુકસાન થાય? જાણો ઉપાયTulsi Plant: શું વારંવાર સુકાઈ જાય છે તુલસી? આવું થવાથી શું કોઈ નુકસાન થાય? જાણો ઉપાયTulsi Plant: શું તમે પણ તમારા ઘરમાં લગાવ્યો છે તુલસીનો છોડ? આજે જ ચેક કરી લેજો ક્યાંક તમે પણ નથી કરતાને આવી ભૂલો જેના વિશે આ આર્ટિકલમાં જાણકારી આપવામાં આવી છે.
और पढो »

Gold Price: સસ્તુ સોનું ખરીદવાનો ફરી નહીં મળે આવો મોકો, જાણો કેટલો ઘટ્યો ભાવGold Price: સસ્તુ સોનું ખરીદવાનો ફરી નહીં મળે આવો મોકો, જાણો કેટલો ઘટ્યો ભાવGold Price Today Update: લાંબા સમય બાદ સોનાએ આપી રાહત, ભાવમાં થયો મસમોટો ઘટાડો; જાણો આજે કેટલો છે 10 ગ્રામ સોનાનો ભાવ.
और पढो »

સુરતમાં ખેલા : ભાજપના દલાલને જીતાડવામાં કોણ બન્યું દલાલ, કોંગ્રેસ નહીં ચૂપ બેસેસુરતમાં ખેલા : ભાજપના દલાલને જીતાડવામાં કોણ બન્યું દલાલ, કોંગ્રેસ નહીં ચૂપ બેસેLoksabha Election 2024: ગુજરાતમાં તમામ 26 લોકસભા સીટ 5 લાખથી વધુ મત સાથે જીતવાના ટાર્ગેટ સાથે ઉતરેલી ભારતીય જનતા પાર્ટીને આજે મોટી સફળતા મળી છે. સુરતમાં ભાજપના ઉમેદવાર બિનહરીફ થઈ ગયા છે. પરંતુ આ મુદ્દાને કોંગ્રેસ કોર્ટમાં લઈ જશે.
और पढो »



Render Time: 2025-02-15 16:18:52