બનાસકાંઠાના નવનિયુક્ત સંસદ ગેનીબેનના કોંગ્રેસ સંગઠન વિશેના નિવેદનને લઈને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા ખફા થયા છે. જી હા...ભરતસિંહ વાઘેલાએ ફેસબુક પોસ્ટ કરી ગેનીબેન ઠાકોરના નિવેદન સામે સખત વિરોધ નોંધાવ્યો છે.
ગેનીબેને જીત બાદ મતદારોને સંબોધન કર્યું હતું. સાથે જ પોતાના સંબોધનમાં કોંગ્રેસની અનેક ખામીઓ વિશે પાર્ટીને સલાહ આપી હતી. પરંતુ બનાસકાંઠા કોંગ્રેસ અધ્યક્ષ ભરતસિંહ વાઘેલા એ ફેસબુક પોસ્ટ કરી ગેનીબેન ઠાકોરના નિવેદન સામે વિરોધ નોંધાવતા ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ મચી ગયો છે.
બનાસની બેન ગેનીબેને એકલા હાથે ભાજપને પછડાટ આપી છે. એકમાત્ર ગેનીબેન ઠાકોરની જીતને કારણે ગુજરાત લોકસભા ચૂંટણી ચર્ચામાં રહી. હવે કોંગ્રેસમાં ફરી એકવાર અંદરોઅંદર વિખવાદ શરૂ થયો છે. ગેનીબેને જીત બાદ મતદારોને સંબોધન કર્યું હતું. સાથે જ પોતાના સંબોધનમાં કોંગ્રેસની અનેક ખામીઓ વિશે પાર્ટીને સલાહ આપી હતી. પરંતુ બનાસકાંઠા કોંગ્રેસ અધ્યક્ષ ભરતસિંહ વાઘેલાએ ફેસબુક પોસ્ટ કરી ગેનીબેન ઠાકોરના નિવેદન સામે વિરોધ નોંધાવતા ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ મચી ગયો છે.
Gujarati News Banaskatha Congress President Bharatsinh Vaghela Ganiben Statement Congress Organization બનાસકાંઠા કોંગ્રેસ અધ્યક્ષ ભરતસિંહ વાઘેલા ફેસબુક પોસ્ટ ગેનીબેન ઠાકોરના નિવેદન કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા ખફા Gujarat Lok Sabha Chunav Result Gujarat Lok Sabha Chunav Result 2024 Gujarat Lok Sabha Election Result Gujarat Lok Sabha Election Result 2024 Gujarat Latest News Banaskantha Geniben Thakor Rekha Chaudhary Congress રેખા ચૌધરી ગેનીબેન ઠાકોર કોંગ્રેસ ભાજપની હાર કોંગ્રેસની જીત બનાસની બેન
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Lok Sabha Election Results 2024: આ 140 કરોડ લોકોની જીત છે, PM મોદીએ કહ્યું- ત્રીજી વખત NDA સરકાર નિશ્ચિત બનશેપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણીમાં એનડીએની જીત બાદ સંબોધન કર્યું હતું. તેમણે દેશની જનતાનો આભાર માન્યો હતો.
और पढो »
ગેનીબેને કોંગ્રેસને ચોખ્ખા શબ્દોમાં સંભળાવી દીધું : મારો સાગો ભાઈ પણ પાર્ટી વિરુદ્ધ કામ કરે તો....Banaskantha Geniben Thakor : બનાસકાંઠામાં પ્રચંડ જીત બાદ ગેનીબેન ઠાકોરે કોંગ્રેસ પાર્ટીમાં ખામી કાઢી આપી મોટી સલાહ, કહ્યું કે- પાર્ટીના લોકો પાર્ટી સાથે વફાદારીથી કામ કરે એવી હું અપેક્ષા રાખું છું
और पढो »
ગુજરાતઓના માથે પાણીની ઘાત બેસી : દાંડી, નર્મદા બાદ હવે ભાવનગરમાં 4 બાળા ડુબી, કુલ મળીને 14 ના મોતBhavnagar Lake Tragedy : બોરતળાવમાં પાંચ બાળકીઓ ડૂબી, જેમાં ચારનાં મોત, ડૂબી રહેલી એક બાળકીને બચાવવા જતાં એક બાદ એક પાંચેય ડૂબી, એક સારવાર હેઠળ
और पढो »
સમાજના વટ માટે લડતા ક્ષત્રિયોમાં અંદરોઅંદરની લડાઈ શરૂ, પદ્મિનીબા બાદ વધુ એક આગેવાનનો મોહભંગ થયોRupala Controvercy : ક્ષત્રિય સમાજની સંકલન સમિતિમાં જ જોવા મળ્યો અંદરો અંદરનો વિખવાદ.... વાઈરલ ઓડિયો ક્લીપમાં પી.ટી.જાડેજા સંકલન સમિતિને કહી રહ્યા છે ગદ્દાર...સંકલન સમિતિને ખુલ્લી પાડવાની આપી ધમકી...ઝી 24 કલાક ઓડિયો ક્લીપની નથી કરતું પુષ્ટી
और पढो »
રાદડીયાને ઈફ્કોમાં હરાવવા કોણે પ્રયાસો કર્યા, એક પાટીદાર અગ્રણીનું નામ ખૂલતા ભડકો થયોIFFCO Gujarat Election : ઈફ્કોમાં જીત બાદ હવે રાદડિયા વધુ ચર્ચામાં આવ્યા છે, ભાજપ સામે બગાવત કરીને જીત મેળવનાર સૌરાષ્ટ્રના આ નેતાને ઈફ્કોમાં હરાવવા કોણે પ્રયાસો કર્યા હતા તેની ચર્ચા વહેતી થઈ છે
और पढो »
વિરોધીઓને રાદડિયાનો સણસણતો જવાબ : મેં પાર્ટી વિરૂદ્ધ કામ કર્યું નથી, ભાજપે મને નાની ઉંમરમાં ઘણુ આપ્યું છેIFFCO Gujarat Election : ઈફ્કોમાં જયેશ રાદડિયાની જીત બાદ ભાજપમાં થયો ભડકો....રાદડિયા જીત થતા ભાજપનું બીજું જૂથ મેદાને આવ્યું , સૌરાષ્ટ્રના સહકારી આગેવાન બાબુ નસીતે જયેશ રાદડિયા સામે મોડ્યો મોર્ચો...
और पढो »