ચોમાસાની મોટી ભવિષ્યવાણી : આ દિવસે ગાજવીજ સાથે થશે ચોમાસાની એન્ટ્રી, 48 કલાક રાહ જુઓ

Gujarat Weather Forecast समाचार

ચોમાસાની મોટી ભવિષ્યવાણી : આ દિવસે ગાજવીજ સાથે થશે ચોમાસાની એન્ટ્રી, 48 કલાક રાહ જુઓ
Gujarat WeatherWeather Updatesઅંબાલાલની આગાહી
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 2 sec. here
  • 53 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 182%
  • Publisher: 63%

Gujarat Weather Forecast : રાજ્યમાં 48 કલાકમાં ચોમાસું બેસી જવાની હવામાન વિભાગની નવી આગાહી આવી છે. આગામી 48 કલાકમાં ચોમાસું રાજ્યમાં દસ્તક દેશે. ચોમાસાની શરૂવાત ગાજવીજ સાથે થશે

રાજ્યમાં 48 કલાકમાં ચોમાસું બેસી જવાની હવામાન વિભાગની નવી આગાહી આવી છે. આગામી 48 કલાકમાં ચોમાસું રાજ્યમાં દસ્તક દેશે. ચોમાસાની શરૂવાત ગાજવીજ સાથે થશે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરાઈ છે. આજે દક્ષિણ ગુજરાત ના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. તો આજે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી છે.

https://zeenews.india.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast Ambalal Patel Forecast ગુજરાત Gujarat Metrology Department ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Ambalal Patel Monsoon 2024 Monsoon Alert IMD India Meteorological Department Monsoon Rain ચોમાસાની આગાહી વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી Monsoon 2024 Prediction Gujarat Monsoon 2024 Prediction Rain Forecast In Gujarat Gujarat Monsoon 2024 Gujarat Monsoon Date Gujarat Monsoon Landfall Date Gujarat Rain Forecast ગુજરાતમાં વરસાદની આગાહી ગુજરાતમાં વરસાદ ક્યારે ચોમાસું 2024 ગુજરાતમાં ચોમાસું Gujarat Weather Forecast Weather Update Gujarat Monsoon Forecast Ambalal Patel અંબાલાલ પટેલ આંધી તોફાન સાથેની આગાહી Monsoon Update વીજળીના કડાકા સાથે વરસાદ ગાજવીજ સાથે વરસાદ વરસા

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતમા આ દિવસે થશે ચોમાસાની એન્ટ્રી, હવામાન વિભાગે દરેક રાજ્ય માટે તારીખ સાથે કરી આગાહીગુજરાતમા આ દિવસે થશે ચોમાસાની એન્ટ્રી, હવામાન વિભાગે દરેક રાજ્ય માટે તારીખ સાથે કરી આગાહીGujarat Monsoon 2024 forecast: હવામાન વિભાગે તારીખ સાથે દરેક રાજ્યમાં ક્યારે ચોમાસાનું આગમન થશે તેનો ચાર્ટ જાહેર કર્યો છે, ગુજરાતમાં પણ કર્યું ચોમાસાની તારીખનું અનુમાન
और पढो »

ગુજરાતમાં મહાતોફાન આવ્યું : કેરળમાં ચોમાસાની એન્ટ્રી થતા જ ગુજરાતના દરિયાકિનારે થઈ મોટી હલચલગુજરાતમાં મહાતોફાન આવ્યું : કેરળમાં ચોમાસાની એન્ટ્રી થતા જ ગુજરાતના દરિયાકિનારે થઈ મોટી હલચલMonsoon Arrival : કેરળમાં વિધિવત રીતે થઈ ચોમાસાની એન્ટ્રી.... કેરળ તટ અને પૂર્વોત્તરના કેટલાક ભાગોમાં ચોમાસું પહોંચ્યું..
और पढो »

આગામી ત્રણ કલાક માટે આગાહી : અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં આવશે ગાજવીજ સાથે ધોધમાર વરસાદઆગામી ત્રણ કલાક માટે આગાહી : અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં આવશે ગાજવીજ સાથે ધોધમાર વરસાદRain Alert : ગુજરાતમાં 3 દિવસ વરસાદની હવામાનની આગાહી, આજથી 3 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, આગામી ત્રણ કલાકમાં રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે નાવ કાસ્ટ જાહેર કર્યું
और पढो »

Stocks To BUY: આ ચોમાસામાં ખીલી ઉઠશે આ 5 Stocks, થશે રૂપિયાનો વરસાદ, ખરીદી લોStocks To BUY: આ ચોમાસામાં ખીલી ઉઠશે આ 5 Stocks, થશે રૂપિયાનો વરસાદ, ખરીદી લોMultibagger Stocks: સારા ચોમાસાની સાથે સામાન્ય વ્યક્તિ માટે પણ કમાણીની તક છે. બ્રોકરેજ ફર્મ પ્રભુદાસ લીલાધરે 5 ફર્ટિલાઇઝર શેરોમાં રોકાણની સલાહ આપી છે.
और पढो »

Share Market: શેર બજારની સૌથી મોટી ભવિષ્યવાણી, ભાજપ ચૂંટણી હારશે તો શેર બજારની આવી થશે હાલત!Share Market: શેર બજારની સૌથી મોટી ભવિષ્યવાણી, ભાજપ ચૂંટણી હારશે તો શેર બજારની આવી થશે હાલત!Stock Market Forecast: અત્યાર સુધી બે તૃતિયાંશથી વધુ લોકસભા સીટો માટે મતદાન થયું છે. હવે ફક્ત બે તબક્કામાં ચૂંટણી બાકી છે. ત્યારબાદ 4 જૂને મતગણતરી કરવામાં આવશે.
और पढो »

ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી : આજે 13 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની છે આગાહીગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી : આજે 13 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની છે આગાહીMonsoon Alert : રાજકોટ, જામનગર, બોટાદ, અમરેલી, ડાંગ, વાપી, સુરત, પંચમહાલ અને છોટાઉદેપુરમાં પડ્યો ધીમી ધારે વરસાદ... હજુ 4 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી
और पढो »



Render Time: 2025-02-15 22:23:05