Share Market: શેર બજારની સૌથી મોટી ભવિષ્યવાણી, ભાજપ ચૂંટણી હારશે તો શેર બજારની આવી થશે હાલત!

Share Market समाचार

Share Market: શેર બજારની સૌથી મોટી ભવિષ્યવાણી, ભાજપ ચૂંટણી હારશે તો શેર બજારની આવી થશે હાલત!
JefferiesBJPBJP 2024
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 19 sec. here
  • 61 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 217%
  • Publisher: 63%

Stock Market Forecast: અત્યાર સુધી બે તૃતિયાંશથી વધુ લોકસભા સીટો માટે મતદાન થયું છે. હવે ફક્ત બે તબક્કામાં ચૂંટણી બાકી છે. ત્યારબાદ 4 જૂને મતગણતરી કરવામાં આવશે.

Stock Market Top 5: શેર માર્કેટના '5 પાંડવ' જે આર્થિક યુદ્ધમાં બન્યા અગ્રેસર, સર્જાયા તેજીના કિર્તીમાનPhotos: મુંબઈ-ગોવા છોડો..અમદાવાદથી માંડ 100km દૂર આવેલો આ છૂપો રૂસ્તમ 'બીચ' જોયો? ગરમીનું ટોર્ચર ભૂલી જશોFoodsલોકસભા ચૂંટણી 2024 હવે પોતાના અંતિમ તબક્કામાં છે. પાંચ તબક્કાના મતદાન પહેલાં જ થઇ ગયું છે અને હવે લોકસભા ચૂંટણીના બે તબક્કા બાકી છે. 1 જૂને અંતિમ તબક્કાના મતદાન બાદ 4 જૂને ચૂંટણીના પરિણામો સામે આવશે. આ દરમિયાન શેર બજાર પોતાના નવા હાઇ લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે.

બ્રોકરેજ તથા સ્ટોક રિસર્ચ ફર્મ જેફરીઝના એનાલિસ્ટ ક્રિસ વુડનું માનવું છે કે જો હાલની ભાજપ સરકારના અનુકૂળ જનમત આવતો નથી, ત્યારે બજારમાં કરેક્શન કરી આશંકા છે. વુડ કહે છે-બે તૃતિયાંશ સીટો પર મતદાન થઇ ચૂક્યું છે. ઓવરઓલ મતદાનના ટકા અત્યાર સુધી 2019 ની તુલનામાં 2 પોઇન્ટ નીચે છે. તેનાથી એવી આશંકા ઉદભવી રહી છે સંભવ્ત: ચૂંટણીના પરિણામો ભાજપ માટે એવા નથી, જે પહેલાં વિચારતાં હતા.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Jefferies BJP BJP 2024 Elections 2024 Stock Market Prediction Share Market Forecast Market Correction Capital Gains Tax BJP Seat Wins Modi PM Modi Narendra Modi Jefferies Chris Wood Sensex Election PM Modi Stock Market Crash Stock Market Nifty BSE NSE Multibagger Stocks Crorepati Stocks Multibagger Stock Multibagger Telecom Stock Multibagger Stock In News Multibagger Returns Stock Market News Indian Stock Market Stock Crash Stocks Market Knowledge In Gujarati FII Lok Sabha Election Election Day Share Market News Business News In Gujarati Bonus Share Stock Market News Stock Market Updates બોનસ સ્ટોક તાજેતરના સ્ટોક માર્કેટ સમાચાર સ્ટોક માર્કેટ સમાચાર Beneficiary Shares High Return Share Stock Tips Stock Market Market Today Penny Stocks Best Multibagger Penny Stocks Investments Tips Stock Market News Business News Share Bazaar Multibagger Returns Stock Market Multibagger Stocks To Buy Today Stock Market Gujarati Multibagger Stocks Updates

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

₹450 પર આવ્યો હતો IPO, હવે ₹26 પર આવી ગયો આ પાવર શેર₹450 પર આવ્યો હતો IPO, હવે ₹26 પર આવી ગયો આ પાવર શેરReliance Power share: અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરના શેર છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. આ દરમિયાન તેમાં 130 ટકા સુધીની જોરદાર તેજી આવી છે.
और पढो »

Multibagger Stock: 10 પૈસાવાળો શેર 22 રૂપિયાને પાર, એક લાખ લગાવનાર બની ગયા કરોડપતિ!Multibagger Stock: 10 પૈસાવાળો શેર 22 રૂપિયાને પાર, એક લાખ લગાવનાર બની ગયા કરોડપતિ!શેર બજાર (Stock Market) માં લોન્ગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટને સારું ગણવામાં આવે છે, પરંતુ તેમાં ઘણા એવા શેર છે, જે શોર્ટ ટર્મમાં પોતાના રોકાણકારોને માલામાલ બનાવનાર સાબિત થયા છે.
और पढो »

Chikoo Benefits: ઉનાળામાં રોજ 1 ચીકુ પણ ખાશો તો શરીરને થશે આ 5 સૌથી મોટા ફાયદાChikoo Benefits: ઉનાળામાં રોજ 1 ચીકુ પણ ખાશો તો શરીરને થશે આ 5 સૌથી મોટા ફાયદાChikoo Benefits: ઉનાળા દરમિયાન ચીકુ ખાવાથી શરીરની 5 સમસ્યાઓમાં રાહત મળે છે. શરીરની આ 5 સમસ્યા એવી છે જે મોટાભાગના લોકોને સતાવતી હોય છે. જો તમે ઉનાળામાં ચીકુનું સેવન કરવાનું રાખો છો તો આ સમસ્યાઓથી મુક્તિ મળી જશે.
और पढो »

પરેશ ગોસ્વામીની વાવાઝોડા માટે મોટી આગાહી : અરબી સમુદ્રમાં જો આવું થયું તો આવી બનશે ગુજરાતનુંપરેશ ગોસ્વામીની વાવાઝોડા માટે મોટી આગાહી : અરબી સમુદ્રમાં જો આવું થયું તો આવી બનશે ગુજરાતનુંParesh Goswami Forecast : આગ ઓકતી ગરમીથી છૂટકારો ક્યારથી મળશે અને ગુજરાતમાં કઇ તારીખથી બેસશે ચોમાસું તે વિશે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કરી આગાહી
और पढो »

ચૂંટણી પરિણામને લઈને ડરી રહ્યું છે શેર બજાર, INDIA VIX બે વર્ષના રેકોર્ડ હાઈ પર પહોંચ્યોચૂંટણી પરિણામને લઈને ડરી રહ્યું છે શેર બજાર, INDIA VIX બે વર્ષના રેકોર્ડ હાઈ પર પહોંચ્યોતમને જણાવી દઈએ કે મંગળવારે બજારનો (વોલેટિલિટી) ડર માપવાનું પેરામીટર INDIA VIX માં જોરદાર તેજી આવી છે. આ ઈન્ડેક્સ 7.02 ટકા ઉછળીને 21.96 પર પહોંચી ગયો છે. INDIA VIX સપ્ટેમ્બર 2022ના ઉપરી સ્તર પર પહોંચી ગયો હતો.
और पढो »

Stock down: અદાણી ગ્રુપની આ કંપનીને મોટું નુકસાન, સુસ્ત પડ્યો શેર, તળિયે આવી ગયો શેરનો ભાવStock down: અદાણી ગ્રુપની આ કંપનીને મોટું નુકસાન, સુસ્ત પડ્યો શેર, તળિયે આવી ગયો શેરનો ભાવGautam Adani: ત્રિમાસિકમાં આ કંપનીનો નેટ લોસ 19.02 કરોડ રૂપિયા હતો. એક વર્ષમાં આ સમયગાળામાં 104.56 કરોડ રૂપિયાનું નુકસાન થયું. માર્ચ 2024 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં વેચાણ 26.66% વધીને રૂ. 284.78 કરોડ થયું હતું જે એક વર્ષ અગાઉના ક્વાર્ટરમાં રૂ. 225 કરોડ હતું.
और पढो »



Render Time: 2025-02-14 01:07:39