New Pandemic In Gujarat : રાજકોટના ઉપલેટમાં ગત 13 તારીખથી અત્યાર સુધીમાં પાંચ બાળકોના મોત નિપજતા તંત્ર દોડતું થયું, વિસ્તારમા કોલેરા ફેલાયો હોવાની દહેશત
daily horoscopeTraffic Signs gujarat weather forecastગુજરાતમાં હવે નવી મહામારી માથુ ઉચકી રહી છે. ગુજરાતમાં હવે કોલેરા બીમારી ધીરે ધીરે ફેલાઈ રહી છે. ત્યારે હવે સૌરાષ્ટ્રમાં કોલેરા એ દસ્તક આપી હોય તેવી દહેશત ફેલાઈ છે. ત્યારે હવે રાજકોટ ના ઉપલેટ માં તણસવા ગામે પાંચ બાળકોના મોત કોલેરા થી થયુ હોવાનું અનુમાન છે.
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના તણસવા ગામ પાસે પાંચ બાળકોના મોત થયા છે. ઉપલેટાના ગણોદ પાટીયા અને તણસવા ગામ વચ્ચે આવેલા પ્લાસ્ટિકના અલગ અલગ કારખાનાઓમાં રહેતા પરપ્રાંતિય શ્રમિકોના બાળકોના મૃત્યુ થયા છે. એક વર્ષથી સાત વર્ષ સુધીની ઉંમરના બાળકોના મોતના કિસ્સા બન્યા છે. ગત 13 તારીખથી અત્યાર સુધીમાં પાંચ બાળકોના મોત નિપજતા તંત્ર દોડતું થયું છે. જિલ્લા આરોગ્ય શાખા, મામલતદાર, ડેપ્યુટીકલેકટર, પોલીસ તેમજ અન્ય ટિમો પહોંચી તણસવા ગામે પહોંચી ગયું છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પી. કે.
તણસવા ગામ નજીક પ્લાસ્ટિકના ઘણા કારખાનાઓ આવેલા છે. વેસ્ટ પાણી જતું હોય કારખાનાઓના પાણીને કારણે ઝાડા, ઉલ્ટી બાદ કોલેરાને કારણે બાળકોના મોત થયા હોવાનું પ્રાથમિક તારણ છે. પ્લાસ્ટિકના કારખાનાઓમાં વેસ્ટ માલ વચ્ચે ઝુંપડામાં રહેતા હોય અને પાણી પીતા હોવાથી ઝાડાઉલ્ટી થયા બાદ કોલેરા થયા હોય તેવું અનુમાન છે. આરોગ્ય હેલ્થ ઓફિસર દ્વારા 20 ટીમ બનાવી આજુબાજુના કારખાનાઓમાં કામ કરતા પરપ્રાંતીય મજૂરોને ચેક કરવામાં આવશે. પાણીના સેમ્પલ પાણી પુરવઠા ડિપાર્ટમેન્ટે લીધા છે જેને લેબમાં મોકલ્યા બાદ સાચું કારણ બહાર આવશે.
તો અમદાવાદ શહેર પણ દૂષિત પાણીના ત્રાસથી બાકાત નથીય amc ના અનેક પ્રયત્નો બાદ પણ શહેરમાં પાણીજન્ય રોગચાળો ગંભીર રીતે વકર્યો છે. AMC ના લેટેસ્ટ અપડેટ અનુસાર, જાન્યુઆરીથી જૂન માસ સુધી ઝાડા ઊલટી, ટાઇફોઇડ, કમળો અને કોલેરાના સેંકડો કેસ નોંધાયા છે. જાન્યુઆરીથી 9 જૂન સુધી ઝાડાઉલટીના 5515, કમળો 766, ટાઈફોઈડના 1815 અને કોલેરાના 91 કેસ નોંધાયા છે. જૂન મહિનામાં જ પાણીજન્ય રોગચાળાના સેંકડો કેસ નોંધાયા છે. 9 જૂન સુધીમાં ઝાડાઉલટીમાં 468, કમળો 73, ટાઇફોઇડ 156 અને કોલેરાના 19 કેસ નોંધાયા છે.
પાણીજન્ય રોગચાળા માટે દુષિત પાણી અને અખાદ્ય ખોરાક જવાબદાર છે. અનેક વિસ્તારોમાં ડ્રેનેજ અને પાણીની લાઈનો મિક્સ થતા દુષિત પાણીની સમસ્યા છે. નાના બાળકો અને મોટી ઉંમરના નાગરિકો વધુ અસરગ્રસ્ત છે. વિવિધ ઠેકાણે લાઈનોમાં ભંગાણ અને પાણી-ડ્રેનેજ લાઈન મિક્સ થવાથી દુષિત પાણીની સમસ્યા છે. જાન્યુઆરીથી જૂન સુધી શહેરમાં 22526 પાણીના સેમ્પલ લેવાયા, જેમાંથી 521 સેમ્પલ અનફિટ આવ્યા છે. ફરિયાદના સ્થળે ક્લોરીન ટેબ્લેટ વિતરણ કરાઈ રહ્યું છે, લીકેજ હોય તો ઈજનેર વિભાગ કામગીરી કરી રહ્યું છે.
Cholera Rajkot મહામારી કોલેરા રાજકોટ પાણીજન્ય રોગ Water Diseases ઉપલેટ પાંચ બાળકોના મોત ગુજરાતમાં નવી મહામારી ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Shani Vakri 2024: શનિ કુંભ રાશિમાં થશે વક્રી, નવેમ્બર સુધીમાં 5 રાશિઓના લોકો બનશે ધનવાનShani Vakri 2024: શનિની વક્રી અવસ્થા પાંચ રાશિઓને નવેમ્બર મહિના સુધી ખૂબ જ લાભ કરાવશે. શનિ કૃપાના કારણે આ પાંચ રાશિના લોકો માટે કારકિર્દીમાં પ્રગતિ, સંપત્તિથી લાભના યોગ પણ બની રહ્યા છે. તો ચાલો તમને જણાવીએ શનિની વક્રી ચાલ કઈ પાંચ રાશિના લોકોનું ભાગ્ય ચમકાવશે.
और पढो »
IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચે 5 મોટા વિવાદ, પિત્તો જતાં મેદાન પર જ બાખડ્યાDL થી માંડીને ગેસ સિલિન્ડર સુધી બદલાઇ જશે નિયમો, ખિસ્સા પર પડશે સીધી અસર 4.
और पढो »
Sonakshi Sinha Affairs: ઝહીર ઈકબાલ પહેલા સોનાક્ષી સિંહા આ 4 ને કરી ચુકી છે ડેટ, પણ વાત પહોંચી નહીં લગ્ન સુધીSonakshi Sinha Affairs: છેલ્લા ઘણા સમયથી સોનાક્ષી સિન્હાના લગ્નની ચર્ચાઓ ચાલી રહી છે. ચર્ચાઓ અનુસાર સોનાક્ષી અને ઝહીર 23 જુને મુંબઈમાં લગ્ન કરશે અને પછી એક પાર્ટી રાખવામાં આવી છે. જોકે શત્રુઘ્ન સિંહાની લાડકી દીકરી સોનાક્ષી જહીર ઈકબાલ પહેલા પણ કેટલાક લોકોને ડેટ કરી ચૂકી છે.
और पढो »
ગુજરાતમાં પહેલીવાર ઘરની અગાશી પર લાગશે પવનચક્કી, સોલાર પેનલની જેમ બચશે તમારું લાઈટ બિલWindmill On The Roof Of The House : ગુજરાતમાં પહેલીવાર ઘરની છત પર પવનચક્કીનો પ્રોજેક્ટ, DGVCL દ્વારા ટેન્ડર પ્રક્રિયા શરૂ કરાઈ, 2 વર્ષ સુધી પ્રૉજેક્ટ ચાલશે, રિઝલ્ટ બાદ અન્ય શહેરોમાં શરૂઆત કરાશે
और पढो »
જાડેજા પરિવાર પર દુખનો પહાડ તૂટ્યો, આગકાંડમાં હોમાયેલા જુવાનજોધ દીકરાના વિયોગમાં પિતાએ પણ દેહ છોડ્યોRajkot News : રાજકોટ અગ્નિકાંડમાં મૃત પુત્રના નામનું રટણ કરતા કરતા પિતા ઢળી પડ્યા હતા, દીકરાના ગમમાં વૃદ્ધ પિતાનું મોત, જાડેજા પરિવારમાં માત્ર 12 દિવસમાં પરિવારના બે-બે સદસ્યોના મોતથી માતમ છવાયો
और पढो »
આગામી પાંચ દિવસ આ રાજ્યોમાં પડશે વરસાદ, ચોમાસા પર આવી ગયા ખુશીના સમાચારMonsoon Update: સાઉથવેસ્ટ મોનસૂનને લઈને હવામાન વિભાગે જણાવ્યું કે આજે તે સાઉથ મહારાષ્ટ્ર, તેલંગણા, દક્ષિણી છત્તીસગઢ અને ઓડિશાના કેટલાક વિસ્તારમાં પહોંચી ગયું છે.
और पढो »