14 હજાર ફૂટની ઉંચાઇ પરથી માત્ર 22 વર્ષની ઉંમરમાં જામનગરના યુવાને સોલો સ્કાઇડાઇવ કરીને આ દિશામાં ઉંચી ઉડ્ડાન ભરી છે.
જામનગર ના યુવાને લંડન માં 14 હજાર ફૂટની ઊંચાઈ એ આકાશમાંથી કૂદકો મારી સિદ્ધિ હાંસલ કરી . જામનગર ના જમીનના શાહ સોદાગરનો પુત્ર બનશે આકાશનો સિકંદર . સ્કાઇ ડાઇવીંગ નું આંતરરાષ્ટ્રીય લાયસન્સ મેળવશે: જામનગર માટે ગૌરવની વાતવધુ એક સિસ્ટમ ગુજરાતમાં લાવશે તબાહી! આ તારીખ બાદ ભુક્કા બોલાવશે વરસાદ, અંબાલાલની ભયાનક આગાહીઘર માટે ફરી શરૂ થઈ 2.67 લાખ જેવી સબસીડી! પ્રધાનમંત્રી આવાસ યોજના 2.
પચ્ચીસ ડ્રાઇવ પૂર્ણ કરીને સ્કાઇ ડાઇવીંગમાં એ-લાયસન્સ મેળવી આંતરરાષ્ટ્રીય કક્ષાએ દેખાવ કરવા આ યુવાને પોતાની મહત્વાકાંક્ષા દર્શાવી છે અને ખરેખર નાની ઉંમરે 56 નહીં, પરંતુ 76ની છાતી હોવાનું પૂરવાર કર્યું છે.લંડનની ક્વીન મેરી યુનિર્વસિટીમાં ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાયનાન્સમાં માસ્ટરનો અભ્યાસ કરી રહેલા આર્ય મેરામણ પરમારે આ સાહસથી ભરપૂર સિઘ્ધિ પ્રાપ્ત કરી છે અને પૂરવાર કર્યું છે કે, હિંમત અને નિર્ભયતા હોય તો, આકાશમાં પણ ઉડી શકાય છે, આ છે તેનો પુરાવો...
સૌપ્રથમ પેરાશુટ થીયરી લઇને આકાશમાં જ્યારે કટોકટીની સમસ્યા સર્જાઇ છે ત્યારે શું શું કરવું ? એ તમામ પ્રક્રિયાઓ શીખડાવવામાં આવે છે અને આઠ પ્રકારની અલગ અલગ ડાઇવસ પ્રથમ લગાડવામાં આવે છે. પ્રથમ ત્રણ ડાઇવ જ્યારે 14 હજાર ફૂટ ઉપરથી લગાડવામાં આવે છે ત્યારે બે પ્રશિક્ષકો સાથે હોય છે, પછીની પાંચ ડાઇવમાં એક પ્રશિક્ષક સાથે રહે છે, આ ટ્રેનીંગ પૂર્ણ કરી લીધા પછી જે તે વ્યક્તિ એકલા એટલે કે સોલો સ્કાઇડાઇવ કરી શકે છે અને તેના માટે તે સંપૂર્ણ સજ્જ ગણાય છે.
આ યુવાને કહ્યું હતું કે, સ્કાઇ ડાઇવીંગ માત્ર બેલેન્સ અને દિલેરીનું જ કામ નથી, પરંતુ માનસિક સંતુલન પણ અત્યંત જરી હોય છે અને વાસ્તવમાં આ એક હાઇ પ્રોફાઇલ માઇન્ડ ગેમ છે, જ્યાં એક જબ્બરદસ્ત માનસિક પડકારનો પણ સામનો કરવો પડે છે, મેં જ્યારે પણ સ્કાઇ ડાઇવીંગ જોયું હતું ત્યારે આ પડકાર ઝીલવાની મારી જીજીવીસા હતી અને આખરે પૂર્ણ થઇ, જેના માટે હું પોતાને ખૂબ જ ભાગ્યશાળી માનું છું, મારા માતા-પિતા અને ભાઇનો મને જે સહકાર મળ્યો, એ થકી આજે હું આકાશની ઉડાન ભરી શક્યો છું.
માત્ર રર વર્ષની ઉંમરે સ્કાઇ ડાઇવીંગ જેવો મોટો પડકાર સિઘ્ધ કરનાર આર્ય પરમાર ખરેખર જામનગર માટે ગૌરવસમાન છે અને તેની જાંબાઝી તથા દિલેરી કાબેલીદાદ છે, કારણ કે 11 કે 1પ માળની બિલ્ડીંગમાં ઉપરથી નીચે જોતાં પણ આપણા ટાટીયા ધ્રુજી ઉઠે છે ત્યારે 14 હજાર ફૂટની ઉંચાઇએથી એ પણ પ્લેનમાંથી સ્કાઇ ડાઇવ કરવી, એ કેટલી પડકારજનક છે, તે સમજી શકાય છે. તેના માટે યુવાનને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે.
Gujarati News Jamnagar Young Man Jamnagar Achieved Jumping Sky Height London જામનગર જામનગરના યુવાન લંડન 14 હજાર ફૂટની ઊંચાઈ આકાશમાંથી કૂદકો સિદ્ધિ હાંસલ કરી આકાશનો સિકંદર સ્કાઇ ડાઇવીંગ આંતરરાષ્ટ્રીય લાયસન્સ જામનગર માટે ગૌરવની વાત
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
દેશમાં પાણીનો કહેર, અનેક રાજ્યોમાં અનરાધાર વરસાદ, હવામાન વિભાગની આગાહીએ ફરી ડરાવ્યાહવામાન વિભાગે દેશના રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર સહિત 20થી વધુ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેના કારણે તે રાજ્યના લોકોની હાલત કફોડી બનશે.
और पढो »
લ્યો બોલો! અવાદમાં કરોડોની જમીન માટે HCનો ખોટો હુકમ બનાવી નાખ્યો! સરકારી અધિકારીની સંડોવણીશહેરના એસજી હાઇવેની કરોડોની કિંમતની જમીનના નામનો હાઇકોર્ટનો ખોટો હુકમ બનાવવાના કેસમાં સોલા પોલીસે એક સરકારી અધિકારીની ધરપકડ કરી છે.
और पढो »
કોર્ટના સ્ટે વાળી જગ્યા પર તાણી દેવાયું બિલ્ડિંગ! સાગઠિયાએ આપી હતી પ્લાનને મંજૂરીRajkot: સ્ટે વાળી જગ્યામાં સાગઠિયાએ પ્લાન મંજૂર કરી દેતા શ્રીજી ડેવલપર્સની ભાગીદારી પેઢીએ ધ ડેસ્ટિની બિલ્ડિંગ ઉભું કરી દીધું હોવાની વાત સામે આવતા હડકંપ મચી ગયો છે.
और पढो »
પૂર્વ ક્રિકેટર અંશુમન ગાયકવાડને બ્લડ કેન્સર, કપિલ દેવે મદદ માટે લંબાવ્યો હાથAnshuman Gaekwad : દિગ્ગજ ક્રિકેટર કપિલ દેવે બીસીસીઆઈને અંશુમન ગાયકવાડને આર્થિક મદદ કરવા ખાસ અપીલ કરી, પોતાનું પેન્શન પણ આપવાની જાહેરાત કરી
और पढो »
શિક્ષણ વિભાગ ક્યાં ઊંઘે છે, ગુજરાતની બે આંગણવાડીમાં ભુલકાઓને નમાજના પાઠ શીખવાડાયાNamaz In Gujarat Aanganwadi : વડોદરાના ડભોઈની આંગણવાડીમાં ભૂલકાને પઢાવાઈ નમાજ...માથે રૂમાલ બાંધી ઈદની ઉજવણીનું અપાયું જ્ઞાન...અભ્યાસક્રમમાં ન હોવા છતાં કરાયેલા કૃત્યથી હિન્દુ સંગઠનોમાં રોષ...ધારાસભ્યએ DDOને કરી જાણ....
और पढो »
દીકરો અમારો શહીદ થયો, ને વહુ કીર્તિ ચક્ર લઈ પિયર જતી રહી, અમને તો ન દીકરો મળ્યો ન વહુCaptain Anshuman Singh : પુત્ર શહીદ થયો, પુત્રવધૂ કીર્તિ ચક્ર સાથે માતા-પિતાના ઘરે ગઈ, દેવરિયામાં કેપ્ટન અંશુમનની માતાએ કહ્યું- પુત્રવધૂઓ ભાગી ગઈ
और पढो »