પૂર્વ ક્રિકેટર અંશુમન ગાયકવાડને બ્લડ કેન્સર, કપિલ દેવે મદદ માટે લંબાવ્યો હાથ

Kapil Dev समाचार

પૂર્વ ક્રિકેટર અંશુમન ગાયકવાડને બ્લડ કેન્સર, કપિલ દેવે મદદ માટે લંબાવ્યો હાથ
Anshuman GaekwadBCCIBlood Cancer
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 27 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 99%
  • Publisher: 63%

Anshuman Gaekwad : દિગ્ગજ ક્રિકેટર કપિલ દેવે બીસીસીઆઈને અંશુમન ગાયકવાડને આર્થિક મદદ કરવા ખાસ અપીલ કરી, પોતાનું પેન્શન પણ આપવાની જાહેરાત કરી

બસ 2 સેન્ટીમીટરનું અંતર, નહિ તો ગયો હોત ટ્રમ્પનો જીવ, કાનની આરપાર નીકળી ગોળી, હુમલાની રુંવાડા ઉભા કરી દેતી તસવીરોદૈનિક રાશિફળ 14 જુલાઈ: કન્યા રાશિના લોકો વ્યવસાયમાં પ્રગતિથી ખુશ રહેશે, દિવસ આનંદદાયક રહેશે, વાંચો આજનું રાશિફળmangal gochar 2024ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કોચ અંશુમન ગાયકવાડ ની તબિયત ગંભીર હોવાની માહિતી સામે આવી છે. તેમને વડોદરાની ગોરવા વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અંશુમન ગાયકવાડ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે. થોડા સમય પહેલા લંડનમાં સારવાર કરાવી હતી.

71 વર્ષીય પૂર્વ ક્રિકેટર અંશુમન ગાયકવાડ બ્લડ કેન્સરની ગંભીર બીમારીથી પીડિત છે. ગાયકવાડ છેલ્લા એક વર્ષથી કેન્સર જેવી ખતરનાક બિમારીથી પીડિત છે. આ ઉપરાંત અંશુમન ગાડકવાડને આર્થિક મદદની જરૂર છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરોએ પણ આ મામલે અંશુને મદદ કરવા અંગે BCCI સાથે વાત કરી છે, જેના પર BCCI ના ટ્રેઝરર આશિષ શેલારે આ બાબતે વિચાર કરવાની વાત કરી છે.આ પૂર્વ ક્રિકેટરને મદદ કરવા કપિલ દેવે અપીલ કરી છે. કપિલે કહ્યું કે, આ ખૂબ જ નિરાશાજનક છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Anshuman Gaekwad BCCI Blood Cancer INDIAN CRICKET TEAM Cricket News Sports News Cricket Anshuman Gaekwad Blood Cancer Former Indian Cricketer Anshuman Gaekwad Kapil Urge BCCI To Help Anshuman Gaekwad Indian Team Sandeep Patil Ravi Shastri Sunil Gavaskar Cricket Sports કપિલ દેવ અંશુમન ગાયકવાડ અંશુમન ગાયકવાડને બ્લડ કેન્સર બીસીસીઆઈ આર્થિક મદદ પૂર્વ ક્રિકેટર Gujarati News India Kapil Dev Requested Bcci National

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

જ્યારે પરણેલા ગાંગુલીના જીવનમાં થઈ હતી આ બોલીવુડ અભિનેત્રીની એન્ટ્રી, એકબીજાના પ્રેમમાં પાગલ હતા!જ્યારે પરણેલા ગાંગુલીના જીવનમાં થઈ હતી આ બોલીવુડ અભિનેત્રીની એન્ટ્રી, એકબીજાના પ્રેમમાં પાગલ હતા!કોલકાતાના પ્રિન્સ કહેવાતા પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલીનો આજે જન્મદિવસ છે. આવામાં તેમના જીવનના કેટલાક કિસ્સા વિશે જણાવીશું....
और पढो »

Fenugreek Seeds: ડાયાબિટીસના દર્દીઓ માટે મહત્વનું, આ ટચુકડા દાણાનું સેવન કરવાથી હાઈ બ્લડ શુગર આવશે કંટ્રોલમાં!Fenugreek Seeds: ડાયાબિટીસના દર્દીઓ માટે મહત્વનું, આ ટચુકડા દાણાનું સેવન કરવાથી હાઈ બ્લડ શુગર આવશે કંટ્રોલમાં!Fenugreek seeds: જો તમને પણ શુગરની સમસ્યા છે તો આ સમાચાર તમારા માટે છે. હાઈ બ્લડ શુગરની સ્થિતિને ડાયાબિટીસ પણ કહેવામાં આવે છે, જેને જીવનભર નિયંત્રણમાં રાખવું ખૂબ જ જરૂરી છે. જો તેને કાબૂમાં ન રાખવામાં આવે તો હાર્ટ એટેક, સ્ટ્રોક જેવી જીવલેણ સ્થિતિ સર્જાઈ શકે છે.
और पढो »

ઘર બનાવવા માટે સરકાર કરે છે આર્થિક મદદ, જાણો PM આવાસ યોજના માટે કેવી રીતે કરી શકો અરજી, લોનનો વ્યાજ દર પણ ઘટશેઘર બનાવવા માટે સરકાર કરે છે આર્થિક મદદ, જાણો PM આવાસ યોજના માટે કેવી રીતે કરી શકો અરજી, લોનનો વ્યાજ દર પણ ઘટશેSarkari Yojana: પીએમ આવાસ વિકાસ યોજના (PMAY) એક સરકારી યોજના છે જેને ભારત સરકારે વર્ષ 2015માં શરૂ કરી હતી. આ યોજનાનું મિશન જે ગરીબો પાસે પોતાના ઘર નથી તેમના માટે ઘર બનાવવાનું છે. સરકારની આ યોજનાથી શહેરી અને ગ્રામીણ બંને પ્રકારના લોકોને ફાયદો થાય છે.
और पढो »

ગુજરાતના ખેડૂતો માટે માથાનો દુખાવો બનશે તોફાની પવન, ભીમ અગિયારસે વાવણી સમયે આવી શકે છે મોટું સંકટગુજરાતના ખેડૂતો માટે માથાનો દુખાવો બનશે તોફાની પવન, ભીમ અગિયારસે વાવણી સમયે આવી શકે છે મોટું સંકટGujarat Weather Forecast : ગુજરાતના ખેડૂતો માટે તેજ પવનો બન્યા માથાનો દુઃખાવો, ભીમ અગિયારસનું મુહૂર્ત સાચવવું છે, પણ હાલ વાવણી માટે ધીરજ રાખવી પડશે
और पढो »

હવે તમારા ખેતરમાં બોરવેલ બનાવવો સરળ નહીં રહે, ફરજિયાત કરવું પડશે આ કામહવે તમારા ખેતરમાં બોરવેલ બનાવવો સરળ નહીં રહે, ફરજિયાત કરવું પડશે આ કામઅમરેલી તાલુકાના સુરગપરા ગામમાં બોરવેલની દુર્ઘટનાને લઈ કલેકટર દ્વારા ફરી દુર્ઘટના ના બને તે માટે બોરવેલની ગ્રામ પંચાયત અને નગરપાલિકામાં નોંધણી કરવી પડશે, તેના માટે અધિકારીઓની નિમણૂક કરાશે.
और पढो »

ગૌતમ અદાણીના રાઈટ હેન્ડ છે તેમના આ બાળપણના મિત્ર! કરોડોનું અદાણી સામ્રાજ્ય ચલાવવામાં શું ભૂમિકા? જાણોગૌતમ અદાણીના રાઈટ હેન્ડ છે તેમના આ બાળપણના મિત્ર! કરોડોનું અદાણી સામ્રાજ્ય ચલાવવામાં શું ભૂમિકા? જાણોઆટલા મોટા સામ્રાજ્યને સંભાળવા માટે ગૌતમ અદાણીને પરિવાર તથા નીકટના લોકોની મદદ મળે છે. ગૌતમ અદાણીના આ કરોડોના સામ્રાજ્યની દેખરેખમાં મદદ કરવા માટે એક વ્યક્તિ એવા પણ છે જેમની ગ્રુપમાં ખુબ જ મહત્વપૂર્ણ ભૂમિકા છે. જે ગૌતમ અદાણીના રાઈટ હેન્ડ પણ ગણાય છે.
और पढो »



Render Time: 2025-02-19 12:56:20