જામીન મળી ગયા હોવા છતાં અલ્લુ અર્જુને આખી રાત જેલમાં વિતાવી, સવારે જેલમાંથી આવ્યા બહાર

Allu Arjun समाचार

જામીન મળી ગયા હોવા છતાં અલ્લુ અર્જુને આખી રાત જેલમાં વિતાવી, સવારે જેલમાંથી આવ્યા બહાર
Chanchalguda Central JailTelangana High CourtInterim Bail
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 20 sec. here
  • 22 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 81%
  • Publisher: 63%

અલ્લુ અર્જુનને આ કેસમાં ગઈ કાલે જ જામીન મળી ગયા હતા. પરંતુ આમ છતાં આખી રાત જેલમાં વિતાવવી પડી. અભિનેતા જેલમાંથી છૂટ્યા બાદ હવે તેમના ફેન્સમાં આનંદ જોવા મળી રહ્યો છે.

અલ્લુ અર્જુન ના જામીન પર છૂટકારા પર તેમના વકીલ અશોક રેડ્ડીએ કહ્યું કે કોર્ટના આદેશ મુજબ અલ્લુ અર્જુન ને ગઈ કાલે જ છોડી મૂકવા જોઈતા હતા.દૈનિક રાશિફળ 14 ડિસેમ્બર: શનિવાર મકર રાશિ માટે શુભ, કુંભ રાશિને કાર્યમાં ઇચ્છિત સફળતા મળશે, આજનું રાશિફળ Allu Arjun Baba Chamliyalઆખી રાત જેલમાં વિતાવ્યા બાદ આખરે દક્ષિણ ભારતના સુપરસ્ટાર અલ્લુ અર્જુન આજે સવારે લગભગ 6.40 વાગે જામીન પર છૂટીને બહાર આવી ગયા.

અલ્લુ અર્જુનના જામીન પર છૂટકારા પર તેમના વકીલ અશોક રેડ્ડીએ કહ્યું કે કોર્ટના આદેશ મુજબ અલ્લુ અર્જુનને ગઈ કાલે જ છોડી મૂકવા જોઈતા હતા. તેમણે જે કર્યું તે યોગ્ય નહતું. અમે કાનૂની રીતે આગળ વધીશું.He was taken to Chanchalguda Central Jail yesterday after a Court sent him to a 14-day remand. Later, he was granted interim bail by Telangana High Court on a personal bond of Rs 50,000.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Chanchalguda Central Jail Telangana High Court Interim Bail Entertainment Gujarati News Allu Arjun Released અલ્લુ અર્જુન અલ્લુ અર્જૂન Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

અલ્લુ અર્જુન માટે આવ્યા રાહતના સમાચાર, હાઈકોર્ટે આપ્યા જામીન, મૃતક મહિલાનો પતિ પણ કેસ પરત લેવા તૈયારઅલ્લુ અર્જુન માટે આવ્યા રાહતના સમાચાર, હાઈકોર્ટે આપ્યા જામીન, મૃતક મહિલાનો પતિ પણ કેસ પરત લેવા તૈયારAllu Arjun Arrest News: પુષ્પા 2 એક્ટર અલ્લુ અર્જુનની પોલીસે ધરપકડ કરી છે. હૈદરાબાદ પોલીસે સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં અલ્લુ અર્જુનની ધરપકડ કરી હતી પરંતુ હવે આ કેસમાં અભિનેતાને જામીન મળી ગયા છે.
और पढो »

આખી રાત આ યુવતી જાગતી રહી...મહારાજ પાસે જઈને કહ્યું; આ મારી જિંદગીનો સૌથી ખાસ દિવસઆખી રાત આ યુવતી જાગતી રહી...મહારાજ પાસે જઈને કહ્યું; આ મારી જિંદગીનો સૌથી ખાસ દિવસMathura: યૂપીના મથુરાના વૃંદાવનથી એક યુવતીનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં યુવતી લાલ અને કાળા રંગની સાડી પહેરી રાખી છે, અને તે ઘણી ખુશ નજરે પડી રહી છે. તેની ખુશી પાછળનું કારણ બીજું કોઈ નહીં પરંતુ સંત પ્રેમાનંદ મહારાજ છે.
और पढो »

રેપના આરોપીને જેલમાં જલસા! મોરબી સેન્ટ્રલ જેલમાં બંધ કેદીએ ઇન્સ્ટા LIVE કરી માણી દારૂની મહેફિલરેપના આરોપીને જેલમાં જલસા! મોરબી સેન્ટ્રલ જેલમાં બંધ કેદીએ ઇન્સ્ટા LIVE કરી માણી દારૂની મહેફિલમોરબી જેલમાંથી અગાઉ માવા મળી આવ્યા હતા અને હાલમાં એક કેદીએ ઇન્સ્ટાગ્રામમાં લાઈવ કર્યું હોવાના મેસેજ વિડીયો વાયરલ થયો હતો અને વિડિયોમાં દેખાતા કેદીનું નામ બાબુ દેવા કનારા હોવાનું પોલીસ અધિકારી પાસેથી જાણવા મળ્યું હતું આ શખ્સે જેલમાંથી rajveer_ahir_kanara નામના ઈન્સ્ટાગ્રામ આઇડીમાંથી લાઈવ કર્યું...
और पढो »

આખા ઉત્તર ગુજરાતની ધરા ધ્રુરાવનાર ભૂકંપનું કેન્દ્રબિંદુ આ ટચૂકડા ગામના ખેતરમાં નીકળ્યું, ફાટી ગઈ જમીનઆખા ઉત્તર ગુજરાતની ધરા ધ્રુરાવનાર ભૂકંપનું કેન્દ્રબિંદુ આ ટચૂકડા ગામના ખેતરમાં નીકળ્યું, ફાટી ગઈ જમીનGujarat Earthquake : ગુજરાતમાં વધ્યો ભૂકંપનો ભય...છેલ્લા 11 મહિનામાં 2.5થી વધુ તીવ્રતાના 12 આંચકા આવ્યા..આ વર્ષના ઓક્ટોબર મહિનામાં આવ્યા સાત નાના-મોટા ભૂકંપ
और पढो »

ગૌતમ અદાણી પર અમેરિકામાં ધરપકડની લટકતી તલવાર, અદાણી ગ્રુપના શેર ધરાશાયી, બજાર પણ લાલચોળગૌતમ અદાણી પર અમેરિકામાં ધરપકડની લટકતી તલવાર, અદાણી ગ્રુપના શેર ધરાશાયી, બજાર પણ લાલચોળઅદાણી ગ્રુપ અને ગૌતમ અદાણી બંને માટે ખરાબ સમાચાર આવ્યા છે.
और पढो »

Maharashtra: CM પદની રેસમાંથી અચાનક કેમ બહાર થઈ ગયા શિંદે? એકનાથ શિંદેની PC ની મહત્વી વાતોMaharashtra: CM પદની રેસમાંથી અચાનક કેમ બહાર થઈ ગયા શિંદે? એકનાથ શિંદેની PC ની મહત્વી વાતોમહારાષ્ટ્રમાં સીએમ પદનું જે કોકડું ગૂંચવાયેલું હતું તે લગભગ ઉકેલવાને આરે છે. કાર્વવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આજે પત્રકાર પરિષદ કરીને અનેક મહત્વની વાતો કરી. જાણો શું કહ્યું.
और पढो »



Render Time: 2025-02-15 14:37:41