Maharashtra: CM પદની રેસમાંથી અચાનક કેમ બહાર થઈ ગયા શિંદે? એકનાથ શિંદેની PC ની મહત્વી વાતો

Maharashtra Politics समाचार

Maharashtra: CM પદની રેસમાંથી અચાનક કેમ બહાર થઈ ગયા શિંદે? એકનાથ શિંદેની PC ની મહત્વી વાતો
MaharashtraBJPShivsena
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 26 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 97%
  • Publisher: 63%

મહારાષ્ટ્રમાં સીએમ પદનું જે કોકડું ગૂંચવાયેલું હતું તે લગભગ ઉકેલવાને આરે છે. કાર્વવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આજે પત્રકાર પરિષદ કરીને અનેક મહત્વની વાતો કરી. જાણો શું કહ્યું.

4 દિવસ બાદ 3 શક્તિશાળી ગ્રહોની ચાલમાં મહાફેરફાર, 5 રાશિવાળાનું ભાગ્ય પલટાશે, ધન-સંપત્તિમાં બંપર વધારો થશે!અમદાવાદથી રેલવે મુસાફરી કરનારા ખાસ જાણી લે આ અપડેટ, ડાયવર્ટ કરાઈ 47 ટ્રેન, નહિ તો પડશે ધક્કોPorbandar: પોરબંદર નજીક આવેલી આ જગ્યા જોઈ ભુલી જશો ગોવા અને માલદિવના દરિયાકિનારા, રોડ ટ્રીપ માટે બેસ્ટ જગ્યા મહારાષ્ટ્ર ના કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદે એ પ્રેસ કોન્ફરન્સ કરીને મહાયુતિની જીત માટે જનતાનો આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે આ લેન્ડસ્લાઈડ જીત છે. મહાયુતિ પર લોકોએ ભરોસો વ્યક્ત કર્યો.

આ દરમિયાન શિંદેએ કહ્યું કે મે પીએમ મોદીને ફોન કરીને કહ્યું હતું કે અમારી વચ્ચે કોઈ અડચણ નથી. તમે જે પણ નિર્ણય લેશો તે અમને મંજૂર હશે. અમારી વચ્ચે કોઈ અડચણ નથી. આપણે બધા એનડીએનો હિસ્સો છીએ. જે પણ નિર્ણય પીએમ મોદી લેશે તે અમને મંજૂર છે. એકનાથ શિંદેએ કહ્યું કે પીએમ મોદી જે પણ નિર્ણય લેશે તે શિવસેનાને મંજૂર છે. મહાયુતિ મજબૂત છે અને અમે બધા સાથે મળીને કામ કરવા તૈયાર છીએ.મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી 20 નવેમ્બરે યોજાઈ હતી. જેના પરિણામ 23 નવેમ્બરે આવ્યા.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Maharashtra BJP Shivsena Eknath Shinde Devendra Fadnavis Inside Story India News Gujarati News મહારાષ્ટ્ર શિવસેના એકનાથ શિંદે દેવેન્દ્ર ફડણવીસ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં મહાયુતિનું અકલ્પનીય દમદાર પ્રદર્શન, કોણ બનશે CM...દેવેન્દ્ર ફડણવીસ કે એકનાથ શિંદે?Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં મહાયુતિનું અકલ્પનીય દમદાર પ્રદર્શન, કોણ બનશે CM...દેવેન્દ્ર ફડણવીસ કે એકનાથ શિંદે?ભાજપ હાલ 126 બેઠક પર આગળ છે જ્યારે એકનાથ શિંદેની શિવસેના 54 સીટ પર, અજીત પવારની એનસીપી 35 સીટ પર, ઉદ્ધવ ઠાકરેની શિવસેના 20 સીટ પર, કોંગ્રેસ 19 સીટ પર અને શરદ પવારની એનસીપી 14 સીટ પર જ્યારે અધર્સ 20 સીટ પર આગળ છે. આ જોતા સ્પષ્ટ છે કે મહાયુતિ સરકાર બનાવી શકે છે.
और पढो »

સતત ત્રીજા દિવસે ધરતી ધ્રુજી, શું ગુજરાત પર કોઈ મોટું સંકટ આવવાનું છે? હવે અહીં આવ્યો ભૂકંપનો આંચકોસતત ત્રીજા દિવસે ધરતી ધ્રુજી, શું ગુજરાત પર કોઈ મોટું સંકટ આવવાનું છે? હવે અહીં આવ્યો ભૂકંપનો આંચકોGujarat Earthquake : પાટણ, કચ્છ બાદ આજે વલસાડમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે... 2.5 ની તીવ્રતાના આંચકાથી લોકો હચમચી ગયા હતા
और पढो »

જુનિયર ક્લાર્કની પરીક્ષામાં કેમ આટલો હોબાળો થયો, આવી ગયા સરકારી પરીક્ષાના લેટેસ્ટ અપડેટજુનિયર ક્લાર્કની પરીક્ષામાં કેમ આટલો હોબાળો થયો, આવી ગયા સરકારી પરીક્ષાના લેટેસ્ટ અપડેટAMC Junior Clerk Exam : રવિવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જુનિયર ક્લાર્કની ભરતી માટે પરીક્ષા લેવાઈ હતી... જેમાં સરખેજની શાળામાં ગેરરીતિ થઈ હોવાની ચર્ચા ઉઠી હતી...
और पढो »

Maharashtra Politics: દેવેન્દ્ર ફડણવીસ જો CM બને તો? એકનાથ શિંદે માટે ભાજપ પાસે છે આ જબરદસ્ત પ્લાનMaharashtra Politics: દેવેન્દ્ર ફડણવીસ જો CM બને તો? એકનાથ શિંદે માટે ભાજપ પાસે છે આ જબરદસ્ત પ્લાનમહારાષ્ટ્રમાં મહાયુતિની જીત બાદ હવે મુખ્યમંત્રી કોણ? તેને લઈને કોકડું ગૂંચવાયું છે. સૌથી મોટી પાર્ટી બનેલી બીજેપીના દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બનશે કે પછી હાલના મુખ્યમંત્રી અને જેમના નેતૃત્વ હેઠળ મહાયુતિએ ચૂંટણી લડી તે એકનાથ શિંદે ફરીથી મુખ્યમંત્રી બનશે...હાલ તો આ સવાલ એક મોટી પહેલી બની રહ્યો છે.
और पढो »

કચ્છમાં 4.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા, લોકો ઘરની બહાર નિકળ્યાકચ્છમાં 4.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા, લોકો ઘરની બહાર નિકળ્યાગુજરાતમાં ત્રણ દિવસ પહેલા પાટણ સહિત અન્ય વિસ્તારોમાં ભૂકંપ આવ્યો હતો. હવે આજે કચ્છ જિલ્લામાં ભૂકંપના આંચકા નોંધાયા છે.
और पढो »

Maharashtra CM News: CM की कुर्सी पर बने रहेंगे Eknath Shinde | Maharashtra Election 2024Maharashtra CM News: CM की कुर्सी पर बने रहेंगे Eknath Shinde | Maharashtra Election 2024Maharashtra CM News: महाराष्ट्र विधानसभा चुनाव में महायुति को बड़ी जीत मिले अब चार दिन हो चुके हैं, लेकिन अभी तक यह तय नहीं हो पाया है कि महाराष्ट्र का अगला मुख्यमंत्री कौन होगा. सूत्रों के अनुसार भारतीय जनता पार्टी (बीजेपी) देवेंद्र फडणवीस को सीएम पद पर देखना चाहती है.
और पढो »



Render Time: 2025-02-15 22:49:39