જિયો યૂઝર્સને મોજેદરિયા! માર્કેટમાં આવી ગઈ 5.5G સેવા, જાણો તમને શું થશે ફાયદો

Mukesh Ambani समाचार

જિયો યૂઝર્સને મોજેદરિયા! માર્કેટમાં આવી ગઈ 5.5G સેવા, જાણો તમને શું થશે ફાયદો
Reliance JioJio 5.5GSuperfast Internet
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 90 sec. here
  • 28 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 126%
  • Publisher: 63%

જિયોએ બજારમાં 5.5જી સેવા લોન્ચ કરી દીધી છે. ત્યારે તમને પણ એમ થતું હશે કે આ વળી શું છે અને તેનાથી અમને શું ફાયદો થશે. જો તમારા મનમાં આ સવાલ હોય તો આર્ટિકલ ખાસ વાંચો.

ઉત્તરાયણના દિવસે ભૂલથી પણ ના કરો આ 5 ચીજોનું દાન, રીસાઈ જશે સૂર્ય દેવ, મળશે ખરાબ પરિણામTATA Share CrashExpert Advice: શું આ સમયે IREDA શેર પર રોકાણ કરવું સમજદારીભર્યું છે? કંપનીએ ત્રીજા ક્વાર્ટરમાં થયો 425 કરોડનો નફો, જાણો એક્સપર્ટનો અભિપ્રાય

રિલાયન્સ જિયોએ પોતાની 5.5G સર્વિસને લોન્ચ કરી દીધી છે. હજુ સુધી લોકોને 5જી સેવા જ બરાબર મળી શકતી નથી ત્યાં આવામાં આખરે આ 5.5G વળી છે શું? સરળ ભાષામાં કહીએ તો તે 5જી સેવાનું વધુ સારું વર્ઝન છે. આ નેટવર્કને 5જી એડવાન્સ પણ કહેવામાં આવે છે. જેનો હેતુ સારું નેટવર્ક, ફાસ્ટ સ્પીડ અને લો લેટેન્સી ઓફર કરવાનું છે. તમે તેને સામાન્ય 5જી નેટવર્કનું સારું વર્ઝન પણ કહી શકો છો. આ અપગ્રેડ સાથે યૂઝર્સને વધુ સારું નેટવર્ક મળશે. Jio 5.5G હેઠળ યૂઝર્સને 1GBps થી વધુની સ્પીડ મળશે. ત્યારે આ જિયો 5.

તેનાથી પર્સનલ અને ઈન્ડસ્ટ્રીયલ બંને ક્ષેત્રના યૂઝર્સને મદદ મળશે. જિયો આ સર્વિસને ઓફર કરનારો એક માત્ર સર્વિસ પ્રોવાઈડર નથી. દુનિયાના અન્ય નેટવર્ક પ્રોવાઈડર્સ પણ આ સર્વિસ ઓફર કરે છે. જો કે ભારતમાં આ સર્વિસને ઓફર કરવામાં જિયો એકમાત્ર પ્લેયર છે.Jio 5.5G નેટવર્ક મલ્ટી સેલ કનેક્ટિવિટી સાથે લોન્ચ કરાયું છે. એટલે કે તમે એક સાથે અનેક નેટવર્ક સેલ સાથે કનેક્ટ થઈ શકશો. જે અલગ અલગ ટાવરના પણ હોઈ શકે છે. તેના કારણે તમને સારું કવરેજ અને ફાસ્ટ સ્પીડ બંને મળશે.

આ ટેક્નોલોજી જ્યાં નેટવર્ક કન્જેશન વધુ છે ત્યાં તે એરિયામાં વધુ મદદગાર સાબિત થશે. 5.5G ઈન્ડસ્ટ્રી માટે પણ સારી કેપેબિલિટી લાવશે. તેની મદદથી જરૂરી એપ્લિસેશન્સને સારું વાયરલેસ નેટવર્ક મળશે. બધુ મળીને આ ટેક્નોલોજી તમારા નેટવર્ક એક્સપીરિયન્સને એક સ્તર વધુ ઉપર લઈ જશે.આમ તો મોટાભાગના ફોનમાં આ સેટિંગ ઓટોમેટિક એક્ટિવેટ હોય છે. પરંતુ કેટલાક ફોનમાં તમારે મેન્યુઅલી એક્ટિવ કરવી પડે છે. આ માટે તમારે તમારા ફોનના સેટિંગમાં જવું પડશે. અહીં તમને સેલ્યુલરના ઓપ્શન પર જવાનું રહેશે.

તમને સેટિંગમાં અનેક પ્રકારના વિકલ્પ મળશે. અહીં તમારે Preferred Network Type પર જવાનું રહેશે. હવે તમને ઓટો અપગ્રેડ નામથી બે વિકલ્પ મળશે. એક વિકલ્પ 4G/3G/2G નો હોય છે. જ્યારે બીજો વિકલ્પ 5G/4G/3G/2G નો હશે. તેનો અર્થ છે કે તમારા એરિયામાં જેવું નેટવર્ક અવેલેબલ હશે તમારા ફોનમાં તે સિગ્નલ પર ઓટો અપગ્રેડ થઈ જશે.mukesh ambaniપરફ્યૂમની બોટલથી પણ થઈ શકે છે બ્લાસ્ટ..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Reliance Jio Jio 5.5G Superfast Internet Tech News Gujarati News Technology Technology News Breaking News Jio Users Reliance Jio Users Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Zee News Gujarati Gujarati Samachar Gujarat News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતના ખેડૂતોને અસર કરતી મોટી ખબર! આ દિવસોમાં તમારો પાક સાચવજો, આવી રહ્યો છે વરસાદગુજરાતના ખેડૂતોને અસર કરતી મોટી ખબર! આ દિવસોમાં તમારો પાક સાચવજો, આવી રહ્યો છે વરસાદAmbalal Patel Prediction : ભરશિયાળે પોતાનો પાક બચાવવો પડે તેવી નોબત ગુજરાતના ખેડૂતો પર આવી ચઢી છે, કારણ કે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી આવી ગઈ છે
और पढो »

શિયાળામાં આળસ દૂર કરવા માટે ખાઓ આ 3 શુપરફુડશિયાળામાં આળસ દૂર કરવા માટે ખાઓ આ 3 શુપરફુડશિયાળામાં શરીરમાં આળસ અને સુસ્તી વધી જાય છે. આવી સ્થિતિમાં ડાર્ક ચોકલેટ, ગોળ અને નટ્સ ખાવાથી શરીરને એનર્જી મળશે અને આળસ દૂર થશે.
और पढो »

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ અપડેટ; ટાંકી ફૂલ કરાવતા પહેલા જાણો તમારા શહેરમાં શું છે ભાવ?ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ અપડેટ; ટાંકી ફૂલ કરાવતા પહેલા જાણો તમારા શહેરમાં શું છે ભાવ?Petrol Diesel Price On 3 January 2025: દરરોજ બદલાતા તેલના ભાવોને વચ્ચે એ જાણવું ખુબ જરૂરી છે કે આજે તમારા શહેરમાં પેટ્રોલ (Petrol Price Today) અને ડીઝલ (Diesel Price Today) ની કિમત શું છે. ગુજરાતમાં પેટ્રોલની એવરેજ કિંમત 95.04 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.
और पढो »

ગુજરાતમાં આંધી-તોફાન સાથે મોટો ખતરો, જાણો શું કહે છે અંબાલાલ?ગુજરાતમાં આંધી-તોફાન સાથે મોટો ખતરો, જાણો શું કહે છે અંબાલાલ?ગુજરાતનું વાતાવરણ પલટાઈ ગયું છે, જાન્યુઆરી મહિનામાં ફરીથી ગુજરાતનું વાતાવરણ બદલાવા જઈ રહ્યું છે. જાન્યુઆરીમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જેને કારણે ફરીથી વાદળછાયું વાતાવરણ છવાશે. ફરી એકવાર હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. લૉ પ્રેશરના કારણે ત્રીજા સપ્તાહમાં વાદળિયું વાતાવરણ સર્જાવાની આગાહી છે. અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીની સાથે વરસાદની શક્યતા છે.
और पढो »

તારીખો બદલાઈ ગઈ! ગુજરાતના ખેડૂતોને બરબાદ કરવા આવી રહ્યું છે માવઠું! જાણો અંબાલાલની સટીક આગાહીતારીખો બદલાઈ ગઈ! ગુજરાતના ખેડૂતોને બરબાદ કરવા આવી રહ્યું છે માવઠું! જાણો અંબાલાલની સટીક આગાહીAmbalal Patels big prediction: ગુજરાતમાં ઠંડીની શરૂઆત મોડી થઈ છે પરંતુ, જબરદસ્ત થઈ છે. છેલ્લા 5 દિવસથી રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. જોકે, સાવધાન રહેવાની હવે જરૂર છે.. જી હાં, ડિસેમ્બરનો આ મહિનો કાતિલ ઠંડીમાં પસાર કરવાના એંધાણ વર્તાય રહ્યા છે.
और पढो »

Constipation: શું ગુડગુડના અવાજથી શરૂ થાય છે તમારી સવાર, આ 4 ચીજોથી દૂર થશે જટિલ સમસ્યાConstipation: શું ગુડગુડના અવાજથી શરૂ થાય છે તમારી સવાર, આ 4 ચીજોથી દૂર થશે જટિલ સમસ્યાHome Remedies For Constipation: આપણે ઘણીવાર જોયું છે કે સવારે ઉઠ્યા બાદ કબજિયાતની સમસ્યા શરૂ થઈ જાય છે, કારણ કે પેટ બરાબર સાફ થતું નથી. જ્યારે પેટમાં ગુડ ગુડ થાય છે ત્યારે રોજિંદા જીવનની સામાન્ય પ્રવૃત્તિઓ કરવી મુશ્કેલ બની જાય છે.
और पढो »



Render Time: 2025-02-13 05:24:41