Home Remedies For Constipation: આપણે ઘણીવાર જોયું છે કે સવારે ઉઠ્યા બાદ કબજિયાતની સમસ્યા શરૂ થઈ જાય છે, કારણ કે પેટ બરાબર સાફ થતું નથી. જ્યારે પેટમાં ગુડ ગુડ થાય છે ત્યારે રોજિંદા જીવનની સામાન્ય પ્રવૃત્તિઓ કરવી મુશ્કેલ બની જાય છે.
Digestion Problem: જ્યારે પણ આપણે સવારે ઉઠીએ છીએ ત્યારે આપણી કોશિશ હોય છે કે બાથરૂમમાં જઈને પેટ સાફ કરી લઈએ, પરંતુ જો આપણે કબજિયાતની સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ તો આપણે ઘરગથ્થુ ઉપાયો અજમાવવા જોઈએ.ખતરનાક આગાહી! બંગાળની ખાડીમાં બે વાવાઝોડા એક્ટિવ થયા, કયું વાવાઝોડું ભારત તરફ આવી રહ્યું છે?daily horoscope
દૈનિક રાશિફળ 15 ડિસેમ્બર: વૃષભ રાશિ માટે આજે સમૃદ્ધિનો દિવસ, કુંભ રાશિની સ્થિતિ ધીરે ધીરે સુધરશે, આજનું રાશિફળદુબઈ નહીં ભારતનું આ પડોશી દેશમાં મળે છે દુનિયાનું સૌથી સસ્તું સોનું, જાણો શું છે સસ્તું Gold હોવાનું કારણ? આપણે ઘણીવાર જોયું છે કે સવારે ઉઠ્યા બાદ કબજિયાતની સમસ્યા શરૂ થઈ જાય છે, કારણ કે પેટ બરાબર સાફ થતું નથી. જ્યારે પેટમાં 'ગુડ ગુડ' થાય છે ત્યારે રોજિંદા જીવનની સામાન્ય પ્રવૃત્તિઓ કરવી મુશ્કેલ બની જાય છે. જો તમે આ સમસ્યાથી છુટકારો મેળવવા માંગતા હોવ તો તમારે તમારી જીવનશૈલીમાં બદલાવ લાવવો પડશે અને તમારી ખાવા-પીવાની આદતો પણ બદલવી પડશે. ચાલો જાણીએ કબજિયાતથી છુટકારો મેળવવા માટે આપણે કયા ઉપાયો કરવા જોઈએ.
Disclaimer: પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતીની મદદ લીધી છે. જો તમે ક્યાંય પણ તમારા સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ વાંચો છો, તો તેને અપનાવતા પહેલા ચોક્કસપણે ડૉક્ટરની સલાહ લો.
Constipation Treatment Kabz Door Karne Ke Upay Kabz Constipation Home Remedies Home Remedies For Constipation कब्ज कब्ज दूर करने के उपाय
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Shani Sada Sati: હાલ મકર, કુંભ અને મીન પર ચાલે છે શનિની સાડાસાતી, જાણો મેષ સહિત આ રાશિઓ પર ક્યારે લાગશે સાડાસાતી?શનિના રાશિ પરિવર્તનથી કોઈ રાશિ પર શનિની સાડા સાતી તો કોઈના પર ઢૈય્યા શરૂ થાય છે તો કોઈના પરથી આ પ્રભાવ દૂર થાય છે. શનિ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે અને પછી રાશિ બદલે છે. હાલ કુંભ, મકર અને મીન રાશિ પર શનિની સાડા સાતી અને કર્ક, વૃશ્ચિક રાશિ પર શનિની ઢૈય્યા ચાલે છે.
और पढो »
શિયાળામાં રોજ કરો એક જામફળનું સેવન, વજનથી લઈને ડાયાબિટીસનો વળી જશે સત્યનાશ!Guava Benefits: શિયાળામાં જો તમે જામફળનું સેવન કરો છો તો આ તમારા પેટને સાફ રાખવાની સાથે-સાથે અનેક બીમારીઓથી પણ દૂર રહેવામાં મદદ કરે છે.
और पढो »
December Grah Gochar: શુક્ર-સૂર્ય અને મંગળ...ત્રણેય ગ્રહો ડિસેમ્બરમાં કરશે દંગલ! આ ગ્રહ ગોચરથી 4 રાશિઓનું વધારશે ટેન્શન!વર્ષનો છેલ્લો મહિનો શરૂ થયો છે. આ મહિનામાં સૂર્ય અને શુક્ર જેવા બે મોટા ગ્રહોની રાશિ પરિવર્તન થશે. આ ઉપરાંત બુધ અને મંગળની ચાલ પણ બદલાવાની છે. આવી સ્થિતિમાં કેટલીક રાશિના લોકોના જીવનમાં ઉથલપાથલ આવવાની છે. જાણો કઈ કઈ રાશિઓ છે આ.
और पढो »
આંગણવાડીમાંથી બાળકોને મફતમાં શું શું મળે છે? 100 ટકા લોકો આ ચીજોથી હશે અજાણ, ફટાફટ જાણી લો...Anganwadi Scheme For Children: ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી યોજના ચલાવવામાં આવે છે. આ યોજના દ્વારા સમગ્ર દેશમાં મહિલાઓ અને નાના બાળકોની પોષણ, આરોગ્ય અને શિક્ષણની જરૂરિયાતો પૂરી કરવામાં આવે છે. આંગણવાડી કેન્દ્રમાં નાના બાળકોને ઘણી વસ્તુઓ મફત આપવામાં આવે છે.
और पढो »
2025માં રાહુ-કેતુ કરશે ગોચર, આ 3 રાશિઓની કિસ્મત લખશે કુબેર, શરૂ થશે ગોલ્ડન ટાઈમZee News brings latest news from India and World on breaking news, today news headlines, politics, business, technology, bollywood, entertainment, sports and others. Find exclusive news stories on Indian politics, current affairs, cricket matches, festivals and events.
और पढो »
7 ડિસેમ્બરથી આ 3 રાશિઓનો ગોલ્ડન ટાઈમ થશે શરૂ, ષડાષ્ટક યોગની સાથે શનિ-મંગળ દેવ મેહરબાન!Shani Mangal Yuti 2024: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કર્મના દાતા શનિ અને ગ્રહોના સેનાપતિ મંગળ મળીને ષડાષ્ટકની રચના કરી રહ્યા છે, જેની 12માંથી 3 રાશિઓ પર શુભ અસર થઈ રહી છે. ચાલો જાણીએ તે 3 રાશિઓ કઈ છે.
और पढो »