કોંગ્રેસ નેતા અને ધારાસભ્ય અમિત ચાવડાએ સરકાર પાસે મોટી માગ કરી છે. અમિત ચાવડાએ સરકાર પાસે ઝવેરીપંચ અને સમર્પિત આયોગનો રિપોર્ટ જાહેર કરવાની માગ કરી છે. જો સરકાર આ રિપોર્ટ જાહેર ન કરે તો ધરણાંની ચિમકી પણ ઉચ્ચારી છે.
STUDY: માત્ર ટાઈમપાસ જ નથી એક સારી કસરત પણ છે ગૂંથણકામ, તણાવ અને ચટર-પટર ખાવાની આદતોથી આપે છે રાહતGujarat Weatherગુજરાતની ડબલ એન્જીનની સરકાર ગુજરાતના ઓ.બી.સી. સમાજને સતત અન્યાય કરતી આવી છે, એની સાથે સતત ભેદભાવ થઇ રહ્યો છે. વિધાનસભા ખાતે પ્રેસ-મીડિયાને સંબોધન કરતા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા એ સરકાર પર મોટા આરોપ લગાવ્યા છે. ઓ.બી.સી. સમાજને બજેટની ફાળવણીમાં ભેદભાવનો તો સામનો કરવો પડે પણ એનું રાજકીય પ્રતિનિધિત્વ સીમિત કરવા માટેના પ્રયત્ન થઇ રહ્યા છે.
રીપોર્ટ સ્વીકાર્યા પછી પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી એના કારણે આંદોલન કર્યા, ગાંધીનગરમાં સ્વાભિમાનના ધરણા થયા, ત્યારબાદ સરકારે કમિટીની રચના કરી. ત્યાર પછી વિધ્નાસભામાં સપ્ટેમ્બર ૨૦૨૩ આના માટેનું બીલ લાવવામાં આવ્યું. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ૨૭% ઓ.બી.સી. અનામત માટેનું બીલ લાવવામાં આવ્યું.
Amit Chavda Local Body Elections OBC Reservation Zaveri Commission Bhupendra Patel ગુજરાત સરકાર અમિત ચાવડા લોકલ બોડી ઈલેક્શન ઓબીસી અનામત ઝવેરી પંચ ભૂપેન્દ્ર પટેલ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
સરકાર ન બને તો EVMમાં ગરબડી અને બને તો..., ઋષિકેશ પટેલે વિરોધીઓ પર વરસ્યા, આપ્યું એવું નિવેદન કે...તો સાથે ઋષિકેશ પટેલે ઝારખંડના પરિણામ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે સરકાર નથી બનતી ત્યારે અને જ્યારે સરકાર બને ત્યારે એક ફેશન એ લોકોની થઈ ગઈ છે, સરકાર ન બને તો ઇવીએમમાં ગરબડીનાં આરોપ લગાવવા અને સરકાર બને તો ચૂપ થઈ જવાનું અને કહેવાનું કે લોકોનો પ્રજાની જીત થઈ તેવું બોલે છે.
और पढो »
અમદાવાદના આંગણે BAPS શતાબ્દી મહોત્સવ કરતાં મોટો મહોત્સવ; મહંત સ્વામીનું આગમને સૌને કર્યા આકર્ષિતબોચાસણવાસી અક્ષર પુરષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા એટલે કે BAPS...BAPSના કાર્યકોરની નિષ્ઠા અને સેવાને સલામ કરવા માટે દિવ્ય, ભવ્ય અને નવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
और पढो »
GK Quiz: એવું શું છે જે સૂકું હોય તો 2 કિલો, ભીનું હોય તો 1 કિલો અને બળી જાય તો 3 કિલો?જનરલ નોલેજ વધારવા માટેના અનેક તરીકા છે. એક રીત એ છે કે તમે નિયમિત રીતે અખબાર વાંચો અને મેગેઝીન વાંચો. તમે પુસ્તકો,લેખ અને બ્લોગ પણ વાંચી શકો છો. સામાન્ય જ્ઞાન વધારવાની એક અન્ય રીત એ પણ છે કે તમે ક્વિઝ રમો કે કોયડા ઉકેલો. આજે અમે તમને જનરલ નોલેજના એવા જ કેટલાક સવાલો અને જવાબો વિશે જણાવીશું.
और पढो »
Gold Rate Today: મોજેદરિયા...સોનાના ભાવમાં જોરદાર ઘટાડો, ચાંદી પણ ગગડી, લેટેસ્ટ રેટ જાણી ખુશ થઈ જશોLatest Gold Rate: જો તમે પણ સોનું કે ચાંદી લેવાનું વિચારતા હોવ તો તમારા માટે સારા સમાચાર છે. કારણ કે આજે નવા અઠવાડિયાના પહેલા જ દિવસે સોનું અને ચાંદી બંને ગગડ્યા છે. રિટેલ ભાવ અને વાયદા બજાર બંનેમાં સોના અને ચાંદીના ભાવમાં કડાકો બોલાયો છે. લેટેસ્ટ રેટ ખાસ જાણો.
और पढो »
ભાજપના નેતાએ વોર્ડ પ્રમુખ બનવા માટે કર્યો કાંડ, ડોક્યુમેન્ટમાં ચેડાં કરી બદલાવી જન્મતારીખરાજકોટમાં ભાજપના એક કાર્યકરે વોર્ડ પ્રમુખ બનવા માટે જન્મતારીખ બદલી નાખી. વાત એવી છે કે વોર્ડ પ્રમુખ માટે ભાજપે 40 વર્ષની વયમર્યાદા નક્કી કરી છે અને ખાસ કિસ્સામાં મહત્તમ 45 વર્ષની વય નિશ્ચિત કરાઇ છે.જો કે વિપુલ મોખેલાની ઉંમર 50 વર્ષ છે, પરંતુ વોર્ડ પ્રમુખ બનવા લાલચ એટલી હતી કે ઉંમર 6 વર્ષ નાની બતાવવા જન્મના દાખલા અને આધારકાર્ડમાં જન્મ તારીખમાં ચેડાં કર્યા છે.
और पढो »
કેનેડામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ ચિંતાતૂર, અચાનક ઈમેઈલ કરી સરકાર માંગે છે આ માહિતી, આખરે કેમ?કેનેડામાં ભણતા ગુજરાતીઓ અને અન્ય ભારતીય વિદ્યાર્થીઓ માટે ચિંતાજનક સમાચાર છે. કારણ કે ત્યાં ભણતા વિદ્યાર્થીઓને કેનેડાની સરકાર તરફથી એક ઈમેઈલ મળી રહ્યો છે જેમાં તેમના માર્ક્સ અને એટેન્ડેન્સની ડિટેલ્સ માંગવામાં આવી રહી છે.
और पढो »