રાજકોટમાં ભાજપના એક કાર્યકરે વોર્ડ પ્રમુખ બનવા માટે જન્મતારીખ બદલી નાખી. વાત એવી છે કે વોર્ડ પ્રમુખ માટે ભાજપે 40 વર્ષની વયમર્યાદા નક્કી કરી છે અને ખાસ કિસ્સામાં મહત્તમ 45 વર્ષની વય નિશ્ચિત કરાઇ છે.જો કે વિપુલ મોખેલાની ઉંમર 50 વર્ષ છે, પરંતુ વોર્ડ પ્રમુખ બનવા લાલચ એટલી હતી કે ઉંમર 6 વર્ષ નાની બતાવવા જન્મના દાખલા અને આધારકાર્ડમાં જન્મ તારીખમાં ચેડાં કર્યા છે.
ભારતીય જનતા પક્ષ હંમેશા કહે છે કે તે શિષ્તમાં માને છે અને તેના કાર્યકરો શિષ્તમાં રહે છે. પરંતુ રાજકોટમાં ભાજપના એક કાર્યકરે વોર્ડ પ્રમુખ બનવા માટે ડોક્યુમેન્ટમાં ચેડાં કર્યાં છે. lifestyletechnologyગુજરાત ભાજપના સંગઠનમાં ફેરફાર થવાનો છે. ભારતીય જનતા પાર્ટીએ સંગઠનમાં પણ કેટલાક મહત્વના પદો માટે વયમર્યાદા નક્કી કરી છે. તાલુકા પ્રમુખ હોય કે વોર્ડ પ્રમુખ માટે ભારતીય જનતા પાર્ટીએ 40 વર્ષની વયમર્યાદા નક્કી કરી છે. પરંતુ રાજકોટમાં ભાજપના એક કાર્યકરે વોર્ડ પ્રમુખ બનવા માટે જન્મતારીખ બદલી નાખી.
લો બોલો! કહેવાતી 'શિસ્તબદ્ધ' પાર્ટીના નેતાએ વોર્ડ પ્રમુખ બનવા જન્મના દાખલા સાથે કર્યા ચેડાં, રાજકોટની ઘટનાવિપુલ માખેલાનો જન્મ વર્ષ 1974માં થયો હતો,પરંતુ તેણે જન્મના દાખલા અને આધારકાર્ડમાં જન્મનું વર્ષ 1980 કરી નાખ્યું હતું..આ વાત ધ્યાને આવતા વિપુલને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયો છે.
BJP Election Corruption Gujarat Ward Pramukh
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
સુરતમાં ભાજપ મહિલા મોરચાના વોર્ડ પ્રમુખ દીપિકા પટેલે કર્યો આપઘાત, પોલીસે શરૂ કરી તપાસસુરતમાં ભાજપ સાથે સંકળાયેલા અને વોર્ડ નંબર 30ના મહિલા મોરચાના પ્રમુખ દીપિકાબેન પટેલે આત્મહત્યા કરી છે.
और पढो »
કોણ બનશે મોદી-શાહની પસંદ? નવા પ્રદેશ પ્રમુખ માટે આ નામો પર ભાજપમાં શરૂ થઈ ગઈ ચર્ચાGujarat BJP New President : ગુજરાત ભાજપના નવા સંગઠનની રચના માટે કવાયત તેજ...આવતીકાલે કમલમ ખાતે મળશે મહત્વની બેઠક....પાટીલ બાદ પ્રદેશ પ્રમુખ કોણ બનશે તેના પર સૌની નજર...
और पढो »
દેવેન્દ્ર ફડણવીસે એકનાથ શિંદે સાથે કરી મુલાકાત, નાયબ મુખ્યમંત્રી બનવા પર રાજી થયા શિવસેના પ્રમુખ!ભાજપ હાઈ કમાન્ડે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પર્યવેક્ષક બનાવી મહારાષ્ટ્ર મોકલ્યા છે. આ બંને આવતીકાલે ભાજપના ધારાસભ્યો સાથે બેઠક કરશે, જેમાં ધારાસભ્ય દળના નેતાના નામ પર મહોર લાગશે.
और पढो »
તાલુકા અને જિલ્લા પ્રમુખ બનવા માટે ભાજપે નક્કી કરી દીધી ઉંમર મર્યાદા, નવા સંગઠનની રચના પહેલા લીધો મોટો નિર્ણયભારતીય જનતા પાર્ટીએ નવા સંગઠનની રચના પહેલા એક મોટો નિર્ણય લીધો છે. હવે તાલુકા અને જિલ્લા પ્રમુખ બનવા માટે મહત્તમ ઉંમર મર્યાદા નક્કી કરી દેવામાં આવી છે. આ મર્યાદાથી મોટી ઉંમરના નેતા તાલુકા કે જિલ્લા પ્રમુખ બની શકશે નહીં.
और पढो »
Analysis: વર્લ્ડ વોર-3 શરૂ થશે કે શું? બાઈડેને જતા પહેલા એવો નિર્ણય લીધો...પુતિન લાલઘૂમ થશે!અમેરિકી મીડિયાએ દાવો કર્યો છે કે ઉત્તર કોરિયા તરફથી યુદ્ધમાં રશિયાની મદદ માટે હજારો સૈનિકોની તૈનાતીના જવાબમાં અમેરિકાએ આ નિર્ણય લીધો છે.
और पढो »
ત્રીજા વિશ્વયુદ્ધ બાદ માણસોના શરીરમાં ઉગી જશે પાંખો, સર્વાઈવલ માટે જોવા મળી શકે ધરખમ ફેરફારો, જાણો કોણે કહ્યું?ઓક્સફોર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકે દાવો કર્યો કે ત્રીજુ વિશ્વયુદ્ધ માનવીઓના શરીરમાં મોટો ફેરફાર લાવી શકે છે જે સર્વાઈવલ માટે જરૂરી હશે.
और पढो »