ઝારખંડમાં JMM ની થશે વાપસી કે ભાજપ કરશે કમાલ? જાણો શું કહે છે એક્ઝિટ પોલના આંકડા

Jharkhand Exit Poll समाचार

ઝારખંડમાં JMM ની થશે વાપસી કે ભાજપ કરશે કમાલ? જાણો શું કહે છે એક્ઝિટ પોલના આંકડા
ELECTIONS 2024Jharkhand Assembly Election 2024Jharkhand Election 2024
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 19 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 72%
  • Publisher: 63%

Jharkhand Election Exit Poll Results 2024: ઝારખંડમાં 81 વિધાનસભા સીટો પર બે તબક્કામાં મતદાન થયું હતું. આજે બીજા તબક્કાનું મતદાન સંપન્ન થવા સાથે એક્ઝિટ પોલના આંકડા સામે આવવા લાગ્યા છે.

કડકડતી ઠંડી માટે રહો તૈયાર! તાપમાનમાં થવાનો છે ઘટાડો, જાણો અંબાલાલ અને હવામાનની આગાહીઆ અભિનેત્રીએ એક સાથે ઘણા યુવકોને કર્યા છે ડેટ, લગ્ન વિના મા બની! એફિલ ટાવર સાથે ખાસ કનેક્શન365 દિવસ બાદ સૂર્ય કરશે ગુરૂની રાશિમાં પ્રવેશ, 2025માં આ રાશિઓની ચાંદી જ ચાંદી, અવિશ્વસનીય ધનલાભનો યોગફરી એકવાર નવા વાવાઝોડાના સંકેત! આ તારીખે ધારણ કરશે પ્રચંડ રૂપ, આ વિસ્તારો આવશે ઝપેટમાં!

Jharkhand Election Exit Poll Results 2024: ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીનો બીજો તબક્કો આજે સંપન્ન થઈ ગયો છે. રોજગાર, વિકાસ, મોંઘવારી, ભ્રષ્ટાચાર, પરિવારવાદ અને ઘૂષણખોરી જેવા મુદ્દા પર લડાયેલી ચૂંટણીમાં ઉમેદવારોનું ભાગ્ય ઈવીએમમાં બંધ થઈ ગયું છે. 81 સભ્યોવાળી વિધાનસભા ચૂંટણીનું પરિણામ 23 નવેમ્બરે આવવાનું છે પરંતુ તે પહેલા એક્ઝિટ પોલના આંકડા સામે આવ્યા છે. આવો જાણીએ એક્ઝિટ પોલમાં કઈ પાર્ટીની સરકાર બની રહી છે.Matrize એક્ઝિટ પોલ પ્રમાણે રાજ્યમાં ભાજપની સરકાર બની શકે છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

ELECTIONS 2024 Jharkhand Assembly Election 2024 Jharkhand Election 2024 Jharkhand News Jharkhand Exit Poll Result 2024 Jharkhand Exit Poll Result 2024 Live Jharkhand Exit Poll Results Jharkhand Exit Poll Result Live Jharkhand Chunav Exit Poll Result Jharkhand Chunav Exit Poll Exit Poll 2024 Exit Poll Result 2024 Exit Poll Live BJP Congress JMM RJD

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

2025માં પાણીથી તડપશે લોકો, આ દેશોમાં પણ આવશે મોટું સંકટ, જાણો શું કહે છે નવી સ્ટડી?2025માં પાણીથી તડપશે લોકો, આ દેશોમાં પણ આવશે મોટું સંકટ, જાણો શું કહે છે નવી સ્ટડી?માણસ પાણીનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં હંમેશા બેદરકાર રહ્યો છે. સામાન્ય વસ્તુઓ માટે જેટલું જરૂરી હોય તેના કરતાં પણ વધારે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. વિશ્વ સ્તરના સંગઠન અને અલગ-અલગ દેશોમાં ખોટો ઉપયોગ રોકવા માટે મુહિમ ચલાવવામાં આવે છે. તેમ છતાં પાણીનો યોગ્ય અને મર્યાદિત ઉપયોગ કરવામાં આવતો નથી.
और पढो »

US Presidential Election 2024: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર આવશે તો ભારતને ફાયદો થશે કે નુકસાન? જાણો શું કહે છે ટ્રમ્પનું વલણUS Presidential Election 2024: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર આવશે તો ભારતને ફાયદો થશે કે નુકસાન? જાણો શું કહે છે ટ્રમ્પનું વલણડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ બનશે! અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીના જે પ્રકારે ટ્રેન્ડ આવી રહ્યા છે તેણે લગભગ સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ બનશે તો ભારતને ફાયદો થશે કે નુકસાન....ખાસ જાણો.
और पढो »

હવે માર્કેટમાં Reliance Jio નો IPO લોન્ચ કરશે મુકેશ અંબાણી, જાણો શું છે કંપનીનો પ્લાનહવે માર્કેટમાં Reliance Jio નો IPO લોન્ચ કરશે મુકેશ અંબાણી, જાણો શું છે કંપનીનો પ્લાનReliance Jio IPO: ન્યૂઝ એજન્સી રોયટર્સ પ્રમાણે 2025માં રિલાયન્સ પોતાના ટેલિકોમ બિઝનેસ જિયોનો આઈપીઓ લાવવાની તૈયારીમાં છે.
और पढो »

Jharkhand Election Voting: ઝારખંડમાં પ્રથમ તબક્કામાં 43 સીટો પર 64.86 ટકા મતદાન, 1.37 કરોડ મતદારોએ આપ્યો મતJharkhand Election Voting: ઝારખંડમાં પ્રથમ તબક્કામાં 43 સીટો પર 64.86 ટકા મતદાન, 1.37 કરોડ મતદારોએ આપ્યો મતઝારખંડમાં પ્રથમ તબક્કાની 43 સીટો પર મતદાન સંપન્ન થઈ ગયું છે. અત્યાર સુધી પ્રાપ્ત આંકડા પ્રમાણે રાજ્યમાં 65.78 ટકા મતદાન થયું છે.
और पढो »

Dangerous Products: શરીરને બિમાર બનાવે છે રસોડામાં રાખેલી આ 4 વસ્તુઓ, જાણો શું છેDangerous Products: શરીરને બિમાર બનાવે છે રસોડામાં રાખેલી આ 4 વસ્તુઓ, જાણો શું છેDangerous Products In Kitchen: આપણે દરેક પ્રકારની ખાદ્ય સામગ્રી રસોડામાં રાખીએ છીએ, જો કે, ઘણા એવા ખોરાક છે જે ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. ચાલો જાણીએ કે તમારા રસોડામાં રાખવામાં આવેલી સૌથી હાનિકારક વસ્તુઓ કઈ છે.
और पढो »

શું તમને રેલવેની આ જબરદસ્ત સુવિધા વિશે ખબર છે? જાણો કઈ રીતે લેવો લાભશું તમને રેલવેની આ જબરદસ્ત સુવિધા વિશે ખબર છે? જાણો કઈ રીતે લેવો લાભIndian Railways: શું તમને રેલવેની આ જબરદસ્ત સુવિધા વિશે ખબર છે? જાણો કઈ રીતે લેવો લાભ
और पढो »



Render Time: 2025-02-13 13:36:11