Jharkhand Election Voting: ઝારખંડમાં પ્રથમ તબક્કામાં 43 સીટો પર 64.86 ટકા મતદાન, 1.37 કરોડ મતદારોએ આપ્યો મત

Jharkhand Election 2024 समाचार

Jharkhand Election Voting: ઝારખંડમાં પ્રથમ તબક્કામાં 43 સીટો પર 64.86 ટકા મતદાન, 1.37 કરોડ મતદારોએ આપ્યો મત
Jharkhand Assembly Election 2024Jharkhand Vidhan Sabha Election 2024Jharkhand Election 2024 Voting Live
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 15 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 57%
  • Publisher: 63%

ઝારખંડમાં પ્રથમ તબક્કાની 43 સીટો પર મતદાન સંપન્ન થઈ ગયું છે. અત્યાર સુધી પ્રાપ્ત આંકડા પ્રમાણે રાજ્યમાં 65.78 ટકા મતદાન થયું છે.

Jharkhand Election Voting: ઝારખંડમાં પ્રથમ તબક્કામાં 43 સીટો પર 64.86 ટકા મતદાન, 1.37 કરોડ મતદારોએ આપ્યો મત

ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કા માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું... આ તબક્કામાં 15 જિલ્લાની 43 બેઠકો પર 1.37 કરોડ જેટલાં મતદારોએ લોકશાહીના પર્વની ઉજવણી કરી... JMMમાં ભાજપમાં જોડાયેલા ચંપઈ સોરેનનું ભવિષ્ય પણ દાવ પર છે... તે સરાઈકેલા બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે... ત્યારે તેમણે પૈતૃક ગામમાં પહોંચીને સહપરિવાર મતદાન કર્યુ... મતદાન બાદ તેમણે કહ્યું કે હેમંત સોરેનની સરકાર નિષ્ફળ હોવાનો આરોપ લગાવ્યો...

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Jharkhand Assembly Election 2024 Jharkhand Vidhan Sabha Election 2024 Jharkhand Election 2024 Voting Live Vidhan Sabha Chunav Polling On 43 Assembly Seats Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ઝારખંડમાં પ્રચાર પડઘમ શાંત, NDA Vs ઈન્ડિયા ગઠબંધનની લડાઈ, 13 નવેમ્બરે 43 બેઠક માટે મતદાનઝારખંડમાં પ્રચાર પડઘમ શાંત, NDA Vs ઈન્ડિયા ગઠબંધનની લડાઈ, 13 નવેમ્બરે 43 બેઠક માટે મતદાનJharkhand Assembly Election 2024 ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કામાં 43 સીટો પર ચૂંટણી પ્રચાર સોમવારે સમાપ્ત થઈ ગયો છે. હવે કોઈ જનસભા કે રોડ શો યોજાશે નહીં. મતદાન 13 નવેમ્બરે સવારે 7 કલાકથી સાંજે 5 કલાક સુધી યોજાશે.
और पढो »

વાવ પેટાચૂંટણી: 321 મતદાન મથકો પર 3.19 લાખ મતદારો કરશે મતદાન, 10 ઉમેદવારોનું નક્કી થશે ભાવિવાવ પેટાચૂંટણી: 321 મતદાન મથકો પર 3.19 લાખ મતદારો કરશે મતદાન, 10 ઉમેદવારોનું નક્કી થશે ભાવિVav Assembly Election: વાવ વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી માટે 13 નવેમ્બર, 2024 એટલે કે આજે તેનું મતદાન યોજાવાનું છે.
और पढो »

Jharkhand Election 2024 Voting: Jharkhand Holds Phase 1 of Assembly ElectionsJharkhand Election 2024 Voting: Jharkhand Holds Phase 1 of Assembly ElectionsLive Updates | Jharkhand Election 2024 Voting: Jharkhand Holds Phase 1 of Assembly Elections,
और पढो »

ભાજપ ગુજરાતમાં જ્યાં હાર્યું એ વાવ બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત, નવેમ્બરમાં આ તારીખે થશેભાજપ ગુજરાતમાં જ્યાં હાર્યું એ વાવ બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત, નવેમ્બરમાં આ તારીખે થશેMaharashtra-Jharkhand Election Dates : મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભા ચૂંટણીની સાથે ગુજરાતમાં ખાલી પડેલી વાવ વિધાનસભાની પેટાચૂંટણીની જાહેરાત... ગેનીબેન આ બેઠક પર હતા ધારાસભ્ય
और पढो »

Jharkhand Election 2024 Voting: ഝാർഖണ്ഡിൽ ആദ്യഘട്ട വോട്ടെടുപ്പ് ഇന്ന്; 43 മണ്ഡലങ്ങൾ വിധിയെഴുതുംJharkhand Election 2024 Voting: ഝാർഖണ്ഡിൽ ആദ്യഘട്ട വോട്ടെടുപ്പ് ഇന്ന്; 43 മണ്ഡലങ്ങൾ വിധിയെഴുതുംJharkhand Elections 2024: മുൻ മുഖ്യമന്ത്രി ചമ്പൈ സോറനും, അഞ്ച് സംസ്ഥാന മന്ത്രിമാരടക്കം 683 സ്ഥാനാർത്ഥികളാണ് ഇന്ന് ജനവിധി തേടുന്നത്
और पढो »

સુરતમાં કાપડના વેપારી ટ્રેડમિલ પર ચાલતાં- ચાલતાં અચાનક ઢળી પડ્યા, CPR આપ્યો છતાં જીવ ન બચ્યો...!સુરતમાં કાપડના વેપારી ટ્રેડમિલ પર ચાલતાં- ચાલતાં અચાનક ઢળી પડ્યા, CPR આપ્યો છતાં જીવ ન બચ્યો...!Textile merchant in Surat suddenly collapsed while walking on treadmill, CPR was given but life was not saved...!
और पढो »



Render Time: 2025-04-27 21:29:57