ઝારખંડમાં પ્રચાર પડઘમ શાંત, NDA Vs ઈન્ડિયા ગઠબંધનની લડાઈ, 13 નવેમ્બરે 43 બેઠક માટે મતદાન

Ranchi--Election समाचार

ઝારખંડમાં પ્રચાર પડઘમ શાંત, NDA Vs ઈન્ડિયા ગઠબંધનની લડાઈ, 13 નવેમ્બરે 43 બેઠક માટે મતદાન
Jharkhand Assembly ElectionBJP JharkhandJharkhand Vidhan Sabha Election 2024
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 10 sec. here
  • 15 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 52%
  • Publisher: 63%

Jharkhand Assembly Election 2024 ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કામાં 43 સીટો પર ચૂંટણી પ્રચાર સોમવારે સમાપ્ત થઈ ગયો છે. હવે કોઈ જનસભા કે રોડ શો યોજાશે નહીં. મતદાન 13 નવેમ્બરે સવારે 7 કલાકથી સાંજે 5 કલાક સુધી યોજાશે.

ભૂલમાં પણ ન કરતા આ 7 ટ્રાન્ઝેક્શન, તુરંત આવી જશો આવકવેરા વિભાગની નજરમાં, CA પણ નહીં બચાવી શકેમહિના પછી ભારતમાં 'પાણી' પીને દોડશે ટ્રેન, ના ડીઝલ કે ના વીજળીની જરૂર, જાણો સ્પીડથી લઈને રૂટની સંપૂર્ણ વિગતોઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાના પ્રચાર પડઘમ શાંત થઈ ગયા... આ તબક્કામાં 43 વિધાનસભા બેઠક પર 13 નવેમ્બરે મતદાન થશે... પ્રચારના અંતિમ દિવસે NDA અને ઈન્ડિયા ગઠબંધનના સ્ટાર પ્રચારકોએ પોત-પોતાના ઉમેદવારોના સમર્થનમાં રેલીઓ અને જનસભાઓ ગજવી...

મતદારોને રીઝવવા માટે ભાજપના નેતાઓએ બેક ટુ બેક રેલીઓ ગજવી... જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સરાયકેલા, સિમડેગા અને તમાડમાં રેલી કરીને સોરેન સરકાર પર આકરા પ્રહાર કર્યા...

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Jharkhand Assembly Election BJP Jharkhand Jharkhand Vidhan Sabha Election 2024 ઝારખંડ વિધાનસભા ચૂંટણી Jharkhand News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

વટની લડાઈની બાજી હવે મતદારોના હાથમાં, માવજીભાઈ બન્યા હુકમનો એક્કોવટની લડાઈની બાજી હવે મતદારોના હાથમાં, માવજીભાઈ બન્યા હુકમનો એક્કોVav Byelection : વાવ વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત... ગુલાબસિંહ અને ગેનીબેહેને ગુલાબ આપી માગ્યા મત.. તો ભાજપ નેતાઓ મત માટે કર્યો જનસંપર્ક..13 નવેમ્બરે મતદાન
और पढो »

Maharashtra Chunav: કોણ બનશે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી? અમિત શાહે અત્યારથી કરી નાંખ્યો ખુલાસો!Maharashtra Chunav: કોણ બનશે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી? અમિત શાહે અત્યારથી કરી નાંખ્યો ખુલાસો!Maharashtra New CM: કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે થનાક મતદાન પહેલા જ નવા સીએમને લઈને એક જાહેરાત કરી છે.
और पढो »

IPL Auction 2025 માં આ 5 ખેલાડીઓ માટે થશે લડાઈ, કરોડોની લાગશે બોલી!IPL Auction 2025 માં આ 5 ખેલાડીઓ માટે થશે લડાઈ, કરોડોની લાગશે બોલી!IPL Auction 2025: આઈપીએલ 2025 ની તડામાર તૈયારીઓ થઈ રહી છે. જેમાં અલગ અલગ ફ્રેન્ચાઈઝ દ્વારા ખેલાડીઓની ખરીદી કરવામાં આવશે. જેમાં આ વખતે આ 5 ખેલાડીઓ પર ખેલાશે કરોડોનો દાવ... તૂટી જશે જુના તમામ રેકોર્ડ...
और पढो »

સુરતીઓને થઈ જશે ચાંદી જ ચાંદી! ઝારખંડ-મહારાષ્ટ્રની ચૂંટણી કરશે માલામાલ, આ રીતે કરોડોનો નફો રળી આપશેસુરતીઓને થઈ જશે ચાંદી જ ચાંદી! ઝારખંડ-મહારાષ્ટ્રની ચૂંટણી કરશે માલામાલ, આ રીતે કરોડોનો નફો રળી આપશેઝારખંડમાં ફરીથી સરકાર બનાવવા માટે હેમંત સોરેને સુરતમાંથી 50 હજાર ઘડીયાળ મંગાવી છે. એટલું જ નહીં મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે ફરીથી સરકાર બનાવવા માટે પોતાના દરેક ચૂંટણી પ્રચાર સામગ્રીમાં બાલા સાહેબ ઠાકરેની તસવીર લગાવી રહ્યા છે. ઝારખંડ અને મહારાષ્ટ્ર બંને રાજ્યમાં વિધાનસભા ચૂંટણી છે.
और पढो »

કોંગ્રેસમાં કોણ લેશે ગેનીબેનની જગ્યા? જાણો વાવ વિધાનસભા પેટા ચૂંટણી મામલે મોટા સમાચારકોંગ્રેસમાં કોણ લેશે ગેનીબેનની જગ્યા? જાણો વાવ વિધાનસભા પેટા ચૂંટણી મામલે મોટા સમાચારGaniben Thakor: બનાસકાંઠાની હાઈપ્રોફાઈલ બેઠક પર ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ બેઠક પરથી ગેનીબેન ઠાકોરે રાજીનામુ આપતા ખાલી પડેલી બેઠક પર હવે 13 નવેમ્બરે પેટાચૂંટણી યોજાશે. ગેનીબેન ઠાકોરના કાકાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હોવાની ચર્ચાએ પણ રાજકીય વર્તુળોમાં જોર પકડ્યું....
और पढो »

કાકાનો કટાક્ષ! ગેનીબેન માટે જનતાએ 3 વાર મામેરું ભર્યું, બેનને કહો હદ થઈ, હવે ભાઈનો વારો આવવા દોકાકાનો કટાક્ષ! ગેનીબેન માટે જનતાએ 3 વાર મામેરું ભર્યું, બેનને કહો હદ થઈ, હવે ભાઈનો વારો આવવા દોવાવ વિધાનસભાની પેટા ચૂંટણી માટે આજે ભાભરમાં ભાજપનો સ્નેહ મિલન કાર્યક્રમ,,, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહેશે હાજર,,, ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર માટે CM માગશે વોટ,,,
और पढो »



Render Time: 2025-02-19 22:12:27