Lok Sabha Chunav 2024: તાજેતરમાં એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીત દરમિયાન અભિનેત્રીએ સંકેત આપ્યો હતો કે જો તે આ ચૂંટણી જીતશે તો તે બોલીવુડ છોડી શકે છે. જાણીએ બીજું શું કહ્યું અભિનેત્રીએ.
ગુજરાતના ખેડૂતોની કિસ્મત ચમકાવી શકે છે આ યોજના, જાણો કઈ રીતે ખેતરમાં ઉગશે 'રૂપિયાના ઝાડ'દૈનિક રાશિફળ 7 મે: આજે કર્ક રાશિની આર્થિક સ્થિતિમાં સુધાર આવશે, રાશિફળ પરથી વાંચો કેવો રહેશે આજનો દિવસPhotos: બોલીવુડ પર રાજ કરી ચૂકી છે આ મશહૂર તવાયફની પુત્રી, પુત્ર પણ છે સુપરસ્ટાર
હાલ દેશભરમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ભાજપ-કોંગ્રેસ સહિત વિવિધ રાજકીય પક્ષો દ્વારા જાહેર જીવનની હસ્તીઓ ખાસ કરીને ક્રિકેટર્સ, સ્પોટ્સ પર્સન અને બોલીવુડના કલાકારોને ટિકિટ આપીને મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવે છે. આવા જ લીસ્ટમાં સામેલ છે બોલીવુડની ક્લીન ગણાતી કંગના રનૌતનું નામ. ભાજપે કંગનાને મંડી બેઠક પરથી લોકસભાની ટિકિટ આપી છે.
કંગનાને પૂછવામાં આવ્યું કે, રાજનીતિ અને ફિલ્મ બન્નેનું તાલમેલ કઈ રીતે કરીશ, ત્યારે કંગનાએ જવાબ આપ્યો હતોકે, હું ફિલ્મોમાં ફસાઈ ગઈ છું. હું લોકો માટે કંઈક કરવા માંગું છું. હું રિલ નહીં પરંતું રિયલ લાઈફમાં લોકો માટે કંઈક કરવા ઈચ્છું છું. રાજનીતિમાં મને સારું પ્લેટફોર્મ મળ્યું છે. જો હું મંડી થી જીતીશ, લોકોનો મને ખુબ સારો સહકાર મળશે, તો બની શકે કે હું બોલીવુડ઼ છોડી દઉં અને રાજનીતિમાં સક્રિય થઈને લોકોની સેવા કરું. કંગના રનૌતે તાજેતરમાં જ રાજકારણ અને ફિલ્મી દુનિયા વચ્ચેનો તફાવત સમજાવ્યો હતો.
કંગના રનૌત બોલીવૂડ છોડી શકે છેઃ આ વખતે બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત ભાજપની ટિકિટ પર મંડી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહી છે. કંગના રનૌત દરરોજ રંગબેરંગી પોશાકમાં લોકોને મળી રહી છે અને તેમને વોટ કરવાની અપીલ કરી રહી છે. તાજેતરમાં એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીત દરમિયાન અભિનેત્રીએ સંકેત આપ્યો હતો કે જો તે આ ચૂંટણી જીતશે તો તે બોલીવુડ છોડી શકે છે. જાણીએ બીજું શું કહ્યું અભિનેત્રીએ.
Entertainment Bollywood Actress Kangana Ranaut Bjp Candidate Mandi Politics Election Lok Sabha Chunav 2024 લોકસભા ચૂંટણી 2024 અભિનેત્રી કંગના રનૌત ફિલ્મ ઈન્ડસ્ટ્રી લોકસભા રાજનીતિ ભાજપ મંડી સાંસદ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
લેઉવા પાટીદારોની પત્રિકા કાંડનો રેલો પરેશ ધાનાણીના ભાઈ સુધી પહોંચ્યો, તપાસમાં ખૂલ્યું નામRajkot politics : રાજકોટમાં વાયરલ થયેલી લેઉવા પાટીદાર પત્રિકા વિવાદમાં મોટો ઘટસ્ફોટ....પોલીસ તપાસમાં પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીનું ખુલ્યું નામ....પોલીસ પૂછપરછ માટે શરદ ધાનાણીની કરી શકે છે ધરપકડ
और पढो »
અન્ય સમાજના લોકોને ચૂંટણીમાં ચાન્સ આપવા ગુજરાતના આ ધારાસભ્યનો મોટો નિર્ણયધાનેરાના ધારાસભ્ય માવજીભાઈએ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આજે હું સમાજના આગેવાનો, સામાજિક સંસ્થાઓના આગેવાનો અને સહકારી સંસ્થાઓના આગેવાનો વચ્ચે જાહેરાત કરું છું. હું જાહેરાત કરું છું કે હું હવે સહકારી ક્ષેત્રની કોઈ જ ચૂંટણીઓમાં ઉતરવાનો નથી. હું હવે સહકારી ક્ષેત્રની ચૂંટણીઓથી અળગો રહીશ.
और पढो »
Board Result: ધો.10 અને 12નું રિઝલ્ટ whatsapp અને SMS દ્વારા આ રીતે કરો ચેક, જુઓ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસBoard Exam Result : ગુજરાતમાં હવે બોર્ડના પરીક્ષાના પરિણામાં રાહ જોવાઈ છે, તો તમારા ઘરમાં કોઈએ બોર્ડની પરીક્ષા આપી હોય તો મોબાઈલમાં કેવી રીતે પરિણામ મેળવવું તે પણ જાણી લો
और पढो »
Virat-Anushka: જ્યારે વિરાટ-અનુષ્કાનું થયું હતું બ્રેકઅપ, આ કારણે ફરીથી આવ્યા હતા સાથેAnushka Sharma Birthday Special: બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી આપણા ફેવરિટ કપલોમાંથી એક છે.
और पढो »
હું તો રાજકોટથી લડીશ! વિરોધ વચ્ચે વટથી રૂપાલા ફોર્મ ભરવા નીકળ્યા, હજ્જારોનું સમર્થન મળ્યુંParsottam Rupala : વિવાદોની વચ્ચે પરશોત્તમ રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરશે......ફોર્મ ભરતા પહેલા રૂપાલા જંગી જનસભાને સંબોધિત કરશે....રાજકોટમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો, હાલ જનમેદની સાથે રાજકોટના રસ્તાઓ પર રૂપાલાની રેલી નીકળી છે
और पढो »
આ 2 ફેક્ટર....ભાજપને ક્યાંક ચૂંટણીમાં સૌથી મોટો ઝટકો ન આપી દે! જાણો શું છે ચિંતાનો વિષયLok Sabha Election 2024: પહેલા તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું. એક નજરે જોઈએ તો વિપક્ષ સાવ નબળો અને તેની સામે પીએમ મોદીની શક્તિશાળી છબી...ઉપરથી અત્યંત વિશ્વાસ સાથે જીતી જવાની વાતો...પણ આ બધા છતાં જે રીતે ઓછું મતદાન જોવા મળ્યું છે તે ચિંતાનો વિષય બન્યો છે.
और पढो »