સુરત તક્ષશિલા અગ્નિકાંડને ગઈકાલે 5 વર્ષ પૂર્ણ થયા છે. રાજકોટમાં તક્ષશિલા અંગનિકાંડનું ફરી પુનરાવર્તન થયું છે. રાજકોટ આગમાં પણ ટાયર મોતનું કારણ હોઈ શકે છે. જ્યારે સુરત તક્ષશિલા અગ્નિકાંડમાં પણ મોટા પ્રમાણમાં ટાયર હતા. સુરત તક્ષશિલા અગ્નિકાંડના પાંચમી વર્ષીના બીજા દિવસે જ રાજકોટમાં આગ લાગી છે.
રાજકોટ માં તક્ષશિલા અંગનિકાંડનું ફરી પુનરાવર્તન થયું છે. રાજકોટ આગમાં પણ ટાયર મોતનું કારણ હોઈ શકે છે. જ્યારે સુરત તક્ષશિલા અગ્નિકાંડમાં પણ મોટા પ્રમાણમાં ટાયર હતા. સુરત તક્ષશિલા અગ્નિકાંડના પાંચમી વર્ષીના બીજા દિવસે જ રાજકોટ માં આગ લાગી છે.
રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલી TRP ગેમઝોનમાં મોટી દુર્ઘટના બની છે. રાજકોટની આગમાં 24થી વધુ લોકોના મોત થયા છે. હજું પણ આ ઘટનામાં મૃત્યુઆંક વધવાની શક્યતા સેવવામાં આવી છે. બીજી બાજુ સુરતના તક્ષશિલા આર્કેડ નામની બિલ્ડિંગમાં 24 મે, 2019ના રોજ બનેલી આ ઘટનામાં સરથાણા વિસ્તારમાં આવેલી બિલ્ડિંગના સૌથી ઉપરના માળે આગ લાગતા કોચિંગ ક્લાસમાં તૈયારી કરી રહેલાં 22 વિદ્યાર્થીઓનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે 15 ઈજાગ્રસ્ત થયા હતા.
Game Zone RAJKOT રાજકોટ ગેમ ઝોન એમ્બ્યુલન્સ આગ પોલીસ ફાયર વિભાગ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગરમી ગાંઠતી નથી! ગુજરાતમાં એક જ દિવસમાં હીટવેવથી 16 ના મોત, બહાર નીકળ્યા તો મર્યા સમજોHeart Attack Death : રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમીના કારણે 16 વ્યક્તિના મૃત્યુ, સુરતમાં 9, વડોદરામાં 4 અને મોરબી, જામનગર, રાજકોટમાં 1-1ના મોત, ગરમીના કારણે હાર્ટ એટેક, ડિહાઈડ્રેશનના કેસ વધ્યા
और पढो »
રાજકોટમાં ભીષણ આગ: આગમાં બળીને ખાખ થયું TRP ગેમ ઝોન, 4ના મોત, અનેક લોકો ફસાયારાજકોટ શહેરના કાલાવડ રોડ પર મોટી આગ લાગી છે. આગને પગલે દૂર દૂર સુધી ધૂમાડાના ગોટે ગોટા દેખાઈ રહ્યા છે. TRP ગેમઝોનમાં આગ લાગી છે. ગેમઝોનમાં અનેક લોકો ફસાયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. એટલું જ નહીં, આ ઘટનામાં એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો છે, જ્યારે અન્ય બે લોકોનાં મોતની આશંકા સેવવામાં આવી રહી છે.
और पढो »
પાંચમાં તબક્કામાં 57.40% મતદાન, બારામૂલામાં તૂટ્યો વોટિંગનો રેકોર્ડ, જાણો કયાં કેટલાં મત પડ્યાલોકસભા ચૂંટણીમાં પાંચમાં તબક્કાનું મતદાન આજે સંપન્ન થયું છે. આ તબક્કામાં મતદાનના આંકડા સામે આવ્યા છે. તેણે પણ ચોંકાવ્યા છે. આ તબક્કામાં સૌથી વધુ મતદાન બંગાળમાં થયું છે.
और पढो »
બાપ રે...ગુજરાતમાં એક જ દિવસમાં 3 લોકોના હાર્ટએટેકથી મોત, ડરામણો છે WHOનો આ રિપોર્ટGujarat Heart Attack News Today: ગુજરાતના વિવિધ શહેરોમાં ગુરુવારે ત્રણ લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે. રાજકોટમાં એક સગીર અને યુવકનું મોત થયું છે અને નવસારીમાં પણ હાર્ટ એટેકના કારણે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. રાજકોટમાં હર્ષિલ ઘોરી નામના 17 વર્ષના સગીરનું મોત થયું હતું.
और पढो »
સુરત બાદ હવે ગુજરાતના આ શહેરનો વારો, ત્રણ દિવસમાં 11 લોકોના ધબકારા બંધ થયાHeart Attack Death : વડોદરામાં અસહ્ય ગરમીના લીધે વધુ હાર્ટ એટેકથી બે વ્યક્તિના મોત થયા, હાર્ટ એટેકના કારણે વધુ એક યુવાનનું મોત, પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનના હાર્ટ એટેક
और पढो »
હાર્ટ એટેકથી મોતના લાઈવ દ્રશ્યો : મોરબીમાં ધૂણતા ધૂણતા ભુવાજીનું મોત, ડરામણો માહોલ બન્યોBhuvo Death In Mataji Mandavao : મોરબીમાં માતાજીના માંડવામાં ધૂણતા ભુવાનું મોત, હાર્ટએટેક આવતા નીચે ઢળી પડ્યા, લોકોને એમ કે ઘુણી રહ્યા છે પણ મોત થતા માહોલ બદલાયો
और पढो »