તમારા બાળકને સાચવીને રાખજો! કોરોના કરતા જીવલેણ રોગનો ગુજરાતમાં ખતરો! 10 બાળકના મોતથી હાહાકાર

'Ahmedabad News समाचार

તમારા બાળકને સાચવીને રાખજો! કોરોના કરતા જીવલેણ રોગનો ગુજરાતમાં ખતરો! 10 બાળકના મોતથી હાહાકાર
Gujarat NewsSabarkanthaChandipura Virus
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 65 sec. here
  • 17 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 78%
  • Publisher: 63%

Chandipura Virus: રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી એક વાયરસે હાહાકાર મચાવ્યો છે. આ વાયરસથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં મોત પણ થયા છે. બાળકો પર સીધા પ્રહાર કરતા આ વાયરસથી આરોગ્ય તંત્ર હરકતમાં છે. સરકાર પણ સ્ટેન્ડ બાય થઈ ગઈ છે.

Chandipura Virus : ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત ના કેટલાક જિલ્લામાં મોત પણ થયા છે. બાળકો પર સીધા પ્રહાર કરતા આ વાયરસથી આરોગ્ય તંત્ર હરકતમાં છે. સરકાર પણ સ્ટેન્ડ બાય થઈ ગઈ છે.

ગુજરાતમાં જીવલેણ બનેલા આ વાયરસનું નામ છે ચાંદીપુરા...હા ચાંદીપુરા નામનો આ વાયરસ બાળકોને પોતાના શિકાર બનાવે છે. ગુજરાતમાં અત્યાર સુધી 10 બાળકના મોત આ વાયરસને કારણે થયા હોવાનું સામે આવ્યું છે. પંચમહાલ, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા અને મહીસાગરમાં આ વાયરસના લક્ષણો જોવા મળી રહ્યા છે. આ જિલ્લામાં અનેક બાળકોની સારવાર હાલ ચાલી રહી છે.પંચમહાલ, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગરમાં ફેલાયોઆ વાયરસ ખાસ મચ્છર અને માખીને કારણે થાય છે. અને ચોમાસાની ઋતુમાં બાળકોમાં વધારે જોવા મળી રહી રહ્યો છે.

તો આ વાયરસના નામનો ઈતિહાસ પણ તમે જાણી લો. વાયરસનો સૌથી પહેલો કેસ મહારાષ્ટ્રના ચાંદીપુર ગામમાં નોંધાયો હતો, 1965માં ચાંદીપુર ગામમાં બે બાળકોને મગજનો તાવ આવ્યો, 15 વર્ષ સુધીના બાળકો આ વાયરસની ચપેટમાં આવ્યા, ચાંદીપુરા ગામમાં ઘણા બાળકોના મૃત્યુ થયા હતા, ચોમાસાની ઋતુ દરમિયાન સેન્ડ ફ્લાય માખી કરડવાથી વાયરસ ફેલાયો અને આ વિશેષ પ્રકારના વાયરસને ચાંદીપુરા નામ અપાયું.

ચાંદીપુરા વાયરસ મચ્છર અને માંખીને કારણે ફેલાય છે. ખાસ જ્યાં મચ્છરોનો ઉપદ્રવ વધુ હોય ત્યાં આ ચેપી રોગ ફેલાવાની શક્યતા રહે છે. સાથે જ ખાસ ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં ગંદકીનું સામ્રાજ્ય હોય ત્યાં આ વાયરસની વધારે અસર થાય છે. ત્યારે વાયરસથી બચવા માટે બાળકોને આખું શરીર ઢંકાય તેવા કપડા પહેરાવો, રાત્રે સુતા સમયે મચ્છરજાળીનો ઉપયોગ કરો અને મચ્છરોનો ઉપદ્રવ ન વધે તે માટે દવાનો છંટકાવ કરવો. જો સામાન્ય સાવચેતી રાખીએ તો આ વાયરસથી બચી શકાય છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarat News Sabarkantha Chandipura Virus Sabarkantha Chandipura Chandipura Death Chandipura Gujarat Chandipura Virus Symptoms ચાંદીપુરા ચાંદીપુરા વાયરસ ચાંદીપુરા વાયરસ કહેર ગુજરાત સાબરકાંઠા ચાંદીપુરા વાયરસ લક્ષણો ચાંદીપુરા વાયરસ ઉપાયો

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

હવે પછીની મહામારી બનશે આ બીમારી, કોરોના કરતા પણ ઘાતક, અમેરિકાના એક્સપર્ટનો ચોંકાવનારો દાવોહવે પછીની મહામારી બનશે આ બીમારી, કોરોના કરતા પણ ઘાતક, અમેરિકાના એક્સપર્ટનો ચોંકાવનારો દાવોThe Next Pandemic Will Be From Bird Flu : અમેરિકાના એક એક્સપર્ટે દાવો કર્યો કે, કોવિડમાં મૃત્‍યુદર 0.6ટકા હતો, તો બર્ડ ફલુમાં તે 25 થી 50% વચ્‍ચે હશે, જો આવું થયુ તો દુનિયા ફરી ખતરામાં આવશે
और पढो »

છેક સૌરાષ્ટ્ર સુધી પહોંચી કોલેરા મહામારી : ઉપલેટામાં પાંચ બાળકોના મોતથી હાહાકારછેક સૌરાષ્ટ્ર સુધી પહોંચી કોલેરા મહામારી : ઉપલેટામાં પાંચ બાળકોના મોતથી હાહાકારNew Pandemic In Gujarat : રાજકોટના ઉપલેટમાં ગત 13 તારીખથી અત્યાર સુધીમાં પાંચ બાળકોના મોત નિપજતા તંત્ર દોડતું થયું, વિસ્તારમા કોલેરા ફેલાયો હોવાની દહેશત
और पढो »

ગુજરાતમાં અતિભારે વરસાદનો ખતરો: 16 જિલ્લામાં મોટું એલર્ટ, ફૂંકાશે વાવાઝોડા જેવા પવન!ગુજરાતમાં અતિભારે વરસાદનો ખતરો: 16 જિલ્લામાં મોટું એલર્ટ, ફૂંકાશે વાવાઝોડા જેવા પવન!રાજ્યના દક્ષિણ ભાગના દરિયાકાંઠાના વિસ્તારમાં પવનની ગતિ 35થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેશે. આ ગતિ 55 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. રાજ્યના દક્ષિણ ભાગમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે આજે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં 16 જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા છે.
और पढो »

કોરોના બાદ ગુજરાતમાં નવા વાયરસની એન્ટ્રી, 6 શંકાસ્પદ કેસ, પુણે મોકલાયા સેમ્પલકોરોના બાદ ગુજરાતમાં નવા વાયરસની એન્ટ્રી, 6 શંકાસ્પદ કેસ, પુણે મોકલાયા સેમ્પલChandipuram Virus Spread In Gujarat : ગુજરાતના બે જિલ્લામાં ચાંદીપુરમ વાયરસના કેસ મળ્યા, સાબરકાંઠામાં ચાંદીપુરમ વાયરસે ફેલાવી દહેશત, 6 શંકાસ્પદ કેસ આવ્યા, પૂણે લેબોરેટરીમાં સેમ્પલ મોકલાયા
और पढो »

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી હાહાકાર, વધી રહ્યાં છે મોત, સરકાર કહે છે સાચવજો!ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી હાહાકાર, વધી રહ્યાં છે મોત, સરકાર કહે છે સાચવજો!Chandipura Virus: રાજ્યમાં સતત વધતુ ચાંદીપુરા વાયરસનું સંકટ.. સાબરકાંઠા, અરવલ્લી સહિત 7 જિલ્લામાં પગપેસારો... તો વધુ એક બાળકીનું પંચમહાલમાં મોત.. રાજ્યમાં કુલ 9 બાળકોના મોતથી ફફડાટ.
और पढो »

અંબાલાલ પટેલે તારીખ આપીને કરી આગાહી : આ દિવસોએ ગુજરાતમાં વરસાદનું તાંડવ જોવા મળશેઅંબાલાલ પટેલે તારીખ આપીને કરી આગાહી : આ દિવસોએ ગુજરાતમાં વરસાદનું તાંડવ જોવા મળશેGujarat Weather Forecast : સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં હજુ 7 દિવસ સુધી પડશે ભારેથી અતિભારે વરસાદ... આજે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા બોલાવશે ધડબડાટી
और पढो »



Render Time: 2025-02-19 20:06:59