તમારા ઘરમાં 45 કિલો સોનું દટાયેલું છે, તાંત્રિક વિધિના નામે પાખંડીએ પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું

Tantric Rituals समाचार

તમારા ઘરમાં 45 કિલો સોનું દટાયેલું છે, તાંત્રિક વિધિના નામે પાખંડીએ પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું
SuperstitionRajkot NewsRajkot Police
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 43 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 30%
  • Publisher: 63%

આજના આધુનિક જમાનામાં પણ લોકો તાંત્રિકો પર વિશ્વાસ કરી લેતા હોય છે. લોકોના વિશ્વાસનો ફાયદો તાંત્રિકો ઉઠાવતા હોય છે. રાજકોટમાં પણ સોનું અને પૈસાના નામે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે.

ગણતરીના કલાકોમાં 3 પાવરફૂલ ગ્રહ વૃષભમાં ભેગા થશે, 3 રાશિવાળાનો ગોલ્ડન પીરિયડ શરૂ થશે, બંપર ધનલાભ કરાવશેપ્રાકૃતિક ખેતીના પ્રહરી બન્યા ગુજરાતના આ ખેડૂત, સામાન્ય ખેતીમાં પણ સોના જેવી આવક રળે છેvenus and sun ki yuti 2024

આજના આધુનિક યુગમાં અંધશ્રદ્ધા હજુ જીવિત છે...તાંત્રિક વિધિના નામે એક પાખંડીએ મહિલાને લાલચ આપી તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના રાજકોટમાં બની છે...ઘરમાં દાટવામાં આવેલું 45 કિલો સોનું અને 15 કરોડ રૂપિયા બનાવી આપવાની લાલચ આપી આરોપીએ મહિલા સાથે બળજબરીપુર્વક દુષ્કર્મ આચર્યું હોવાનું જાણવા મળ્યું છે...તાંત્રિક વિધિના નામે ઢોંગ રચનાર આરોપી કોણ છે, તે કેવી રીતે પોલીસ સકંજામાં આવ્યો, જોઈએ આ રિપોર્ટમાં...

2 દિવસ બાદ ગુરુજી ફરી પરિણીતાના ઘરે આવ્યા હતા...ત્યારે ગુરુજી પરિણીતાને તેના રૂમમાં લઈ ગયા હતા અને આંખો બંધ કરીને નીચે બેસી જવા જણાવ્યું...બાબા આ રહે હૈ તેમ બોલી આરોપી પરિણીતાના શરીર પર હાથ ફેરવવા લાગ્યો...આવું કૃત્ય કર્યા બાદ પાખંડી તાંત્રિકે કહ્યું કે અભિ શક્તિ નહીં મિલ રહી હે...આવું કહી ગુરુજી ત્યાંથી જતો રહ્યો...તેમજ 2-3 દિવસ પછી ગુરુજી પરત ઘરે આવ્યા હતા અને ત્યારબાદ મકાનમાંથી સોનુ કઢાવી દઈશ તે પ્રકારની લાલચ આપી હતી...

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Superstition Rajkot News Rajkot Police

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Gold Rate Today: દોડો દોડો...આવી તક ફરી નહીં મળે! પરિણામ પહેલા સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટGold Rate Today: દોડો દોડો...આવી તક ફરી નહીં મળે! પરિણામ પહેલા સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટજો તમે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો તમારા માટે આ સમાચાર ખુબ મહત્વના છે કારણ કે કિંમતી ધાતુ સોના અને ચાંદીમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે.
और पढो »

Stock Market Top 5: શેર માર્કેટના 5 પાંડવ જે આર્થિક યુદ્ધમાં બન્યા અગ્રેસર, સર્જાયા તેજીના કિર્તીમાનStock Market Top 5: શેર માર્કેટના 5 પાંડવ જે આર્થિક યુદ્ધમાં બન્યા અગ્રેસર, સર્જાયા તેજીના કિર્તીમાનStock Market Top Gainers: ભારતીય સ્ટોક માર્કેટની ધમાકેદાર તેજીમાં જે શેરોનો મોટો હાથ છે તે તમારા જાણિતા શેર છે અને પોતાની જોરદાર બઢતથી બજારને સપોર્ટ આપે છે.
और पढो »

અમદાવાદીઓ માટે મોટી ખબર : હવે AMTS બસો માતેલા સાંઢની જેમ નહિ દોડે, સ્પીડ પર લાગી બ્રેકઅમદાવાદીઓ માટે મોટી ખબર : હવે AMTS બસો માતેલા સાંઢની જેમ નહિ દોડે, સ્પીડ પર લાગી બ્રેકAMC Big Decision : અમદાવાદના જોધપુરમાં રવિવારે રાજે બેફામ AMTS બસે એક સાથે આઠ વાહનના ભુક્કા બોલાવી દીધા, જેના બાદ AMTS બસોને 40 થી 45 km પ્રતિ કલાકની સ્પીડે દોડાવવાનો નિર્ણય કરાયો છે
और पढो »

Stocks To BUY: આ ચોમાસામાં ખીલી ઉઠશે આ 5 Stocks, થશે રૂપિયાનો વરસાદ, ખરીદી લોStocks To BUY: આ ચોમાસામાં ખીલી ઉઠશે આ 5 Stocks, થશે રૂપિયાનો વરસાદ, ખરીદી લોMultibagger Stocks: સારા ચોમાસાની સાથે સામાન્ય વ્યક્તિ માટે પણ કમાણીની તક છે. બ્રોકરેજ ફર્મ પ્રભુદાસ લીલાધરે 5 ફર્ટિલાઇઝર શેરોમાં રોકાણની સલાહ આપી છે.
और पढो »

અમદાવાદે ફરી ગરમીનો રેકોર્ડ તોડ્યો! દેશની સૌથી ગરમ રાતવાળું શહેર બન્યુંઅમદાવાદે ફરી ગરમીનો રેકોર્ડ તોડ્યો! દેશની સૌથી ગરમ રાતવાળું શહેર બન્યુંSevere Heatwave Alert : ગરમીએ એવી કરવટ બદલી કે હવે દિવસની સાથે રાત પણ તપવા લાગી છે, ત્યારે શહેરીકરણને કારણે અમદાવાદ એવુ શહેર બન્યું જેના રાતના તાપમાનમાં 1.06 ડિગ્રીનો વધારો થયો છે
और पढो »

સમુદ્રમાં રેમલ વાવાઝોડાનું રૌદ્ર રૂપ દેખાયું, ચક્રવાતનો ભયાનક વીડિયો સામે આવ્યો, જોઈને હચમચી જશોસમુદ્રમાં રેમલ વાવાઝોડાનું રૌદ્ર રૂપ દેખાયું, ચક્રવાતનો ભયાનક વીડિયો સામે આવ્યો, જોઈને હચમચી જશોCyclone Remal Live Movement Updates : રેમલ વાવાઝોડુ બાંગ્લાદેશ અને પશ્ચિમ બગાળની વચ્ચે ટકરાયું છે, આ દરમિયાન પશ્ચિમ બંગાળ, આસામ ને પાડોશી દેશ બાંગ્લાદેશમાં ભારે પવન સાથે વરસાદ આવ્યો છે
और पढो »



Render Time: 2025-02-15 19:49:38