તિરુપતિ બાલાજી મંદિરમાં અપાતા પ્રસાદમાં વપરાતા ઘી બાબતે વિવાદ થયો છે. ત્યારે આ પ્રસાદ કેવી રીતે તૈયાર થાય છે અને એક લાડુની કિંમત કેટલી હોય છે તથા મંદિર ટ્રસ્ટને પ્રસાદમથી કેટલીક કમાણી થાય છે તે જાણો.
દૈનિક રાશિફળ 21 સપ્ટેમ્બર: મેષ અને કન્યા રાશિ માટે ભાગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ ખૂબ સારો, વાંચો આજનું રાશિફળPHOTOs: CM ભૂપેન્દ્ર પટેલે આંબરડી સફારી પાર્કમાં કર્યું સિંહ દર્શન, વન વિચરણ નિહાળવાનો રોમાંચ માણ્યોલો બોલો! ઓક્ટોબરના પહેલા વીકમાં આવશે વાવાઝોડું! ગુજરાત સહિત આ વિસ્તારોમાં કડાકા થશે વરસાદદીવાળી બાદ ગુરુની ચાલમાં મોટો ફેરફાર, આ 3 રાશિવાળા જીવશે રાજા-મહારાજા જેવું જીવન, ચારેકોરથી ધનલાભ થશે!
તિરુપતિ બાલાજી મંદિરના લાડુ પ્રસાદમ અંગે મહાસંગ્રામ છેડાયેલો છે. એક બાજુ આવા ગંભીર આરોપો બાદ સંત સમાજ ખુબ ગુસ્સામાં છે તો બાલાજીમાં આસ્થા ધરાવતા શ્રદ્ધાળુઓને પણ આઘાત લાગ્યો છે. તેમને વિશ્વાસ જ નથી થતો કે આખરે તિરુપતિ બાલાજીના પ્રસાદમાં આવી ભેળસેળ કઈ રીતે થઈ શકે. બાલાજીના મંદિરમાં અપાતા લાડુના પ્રસાદમાં જાનવરોની ચરબી અને માછલીનું તેલ ભેળવેલું હોવાના સમાચાર સામે આવ્યા બાદ હડકંપ મચી ગયો છે.
Tirupati Prasad Laddu Vivad Laddu Price India News Gujarati News તિરુપતિ મંદિર તિરુપતિના લાડુની કિંમત Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ટક.. ટક.. ટક : આ ઘડિયાળ અટકી એ દિવસે આવશે વિનાશ, ડૂમ્સ ડે બતાવે છે કે આપણે બરબાદીની કેટલી નજીક છીએડૂમ્સડે ઘડિયાળ, જે 77 વર્ષથી ચાલી રહી છે, તે કોઈ સામાન્ય ઘડિયાળ નથી - તે માપવાનો પ્રયાસ કરે છે કે માનવતા વિશ્વનો નાશ કરવાની કેટલી નજીક છે.
और पढो »
અત્યંત ભયાનક! સેનાના અધિકારીની મંગેતરનું અંડરગાર્મેન્ટ ઉતાર્યું, ઈન્સ્પેક્ટર થઈ ગયો નગ્ન...પોલીસ સ્ટેશનમાં યૌન શોષણની ઘટનાઓડિશાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે જે જાણીને દેશમાં હડકંપ મચી ગયો છે.
और पढो »
આજે આ શેરે તો લાશ પાડી દીધી! શું આગળ જતા સાવ પતી જશે આ દિગ્ગજ ટેલીકોમ કંપની?Vodafone Idea Share: ટેલીકોમ સેક્ટરમાં હાલ મચી ગઈ છે ખલબલી...એક રિપોર્ટ આવ્યાં બાદ આ ટેલીકોમ કંપનીના શેર ધડાધડ ગગડી રહ્યાં છે નીચે...રોકાણકારોને આવ્યો છે રોવાનો વારો...
और पढो »
મહેસાણા નજીક લાખવડની શિક્ષિકાએ શરૂ કર્યો અનોખો પ્રોજેક્ટ; વસ્ત્રમ પ્રોજેક્ટ આખરે રંગ લાવ્યો!મહેસાણા નજીક આવેલ લાખવડ ગામની સરકારી પ્રાથમિક શાળામાં એક શિક્ષિકાએ અનોખો પ્રોજેક્ટ ચાલુ કર્યો છે.
और पढो »
જમીનનો સોદો કરતા પહેલા ચકાસી લેજો બધા કાગળિયા, સુરતમાં સામે આવ્યો છે ભયાનક કિસ્સો!જમીનનો સોદો કરતા પહેલા કોઈપણ દસ્તાવેજ વ્યક્તિગત રીતે વેરિફિકેશન કરાવી લો કારણ કે સુરતમાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જે તમને ચોંકાવી દેશે.
और पढो »
500 વર્ષ બાદ બનશે શશ, માલવ્ય સહિત 3 રાજયોગ, દિવાળી પહેલા ચમકી જશે આ જાતકોનું ભાગ્ય, નવી નોકરી સાથે અપાર ધનલાભનો યોગSeptember 2024 Malavya Rajyog: સપ્ટેમ્બર મહિનામાં એક સાથે 3 રાજયોગનો અદ્ભુત સંયોગ બની રહ્યો છે. જેનાથી કેટલાક જાતકોને વિશેષ લાભ મળવાનો છે.
और पढो »