હવામાન વિભાગે ભવિષ્યવાણી કરતા કહ્યું કે આગામી ચારથી પાંચ દિવસ સુધી ઉત્તર ભારત અને પૂર્વોત્તર ભારતમાં ભારે વરસાદ થવાનો છે.
Garlic Side Effects: આ 5 તકલીફ હોય તેણે કાચુ લસણ ખાવાની ન કરવી ભુલ, ખાવાથી તબિયત વધારે બગડી જાશેઆજની રાત ભારે! 40 કિ.મીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન! 14 જિલ્લાઓમાં ભુક્કા બોલાવશેChaturmas 2024 Rashifal: દેવ પોઢી જશે પણ આ રાશિઓનું ભાગ્ય જાગી જશે, જાણો ચાતુર્માસ કઈ કઈ રાશિ માટે શુભવિદેશમાં ભણવા જવું હોય તો કેટલા રૂપિયાની પડે છે જરૂર, જાણો કયા દેશની કેટલી છે સ્ટુડન્ટ વિઝા ફી?
આ સ્થિતિ ભારત દેશના વિવિધ શહેરોમાં છે. કેમ કે ધીમે-ધીમે દેશના તમામ રાજ્યોમાં ચોમાસાએ ધમાકેદાર બેટિંગ રમવાનું શરૂ કરી દીધું છે. જેના કારણે અનેક રાજ્યોમાં સ્થિતિ વિકટ બની ગઈ છે. તો કેટલાંક રાજ્યોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. એકબાજુ પૂરના પાણીથી માણસો પરેશાન છે. તો કાઝીરંગા નેશનલ પાર્કમાં પૂરના પાણી ભરાઈ જતાં અબોલ પ્રાણીઓ લાચાર બની ગયા છે. નદીનું પાણી નેશનલ પાર્કમાં આવવાથી પશુઓ સતત જોખમ વચ્ચે જીવી રહ્યા છે. અહીંયા સતત જીવ બચાવવા માટે તેઓ સંઘર્ષ કરી રહ્યા છે.
Weather Update Weather Update 3 July Rain Alert North India Heavy Rainfall Next 5 Days Delhi Weather UP Rain IMD Weather Forecast
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
આગામી પાંચ દિવસ આ રાજ્યોમાં પડશે વરસાદ, ચોમાસા પર આવી ગયા ખુશીના સમાચારMonsoon Update: સાઉથવેસ્ટ મોનસૂનને લઈને હવામાન વિભાગે જણાવ્યું કે આજે તે સાઉથ મહારાષ્ટ્ર, તેલંગણા, દક્ષિણી છત્તીસગઢ અને ઓડિશાના કેટલાક વિસ્તારમાં પહોંચી ગયું છે.
और पढो »
ભારે વરસાદની ચેતવણી: આગામી 24 કલાકમાં ગુજરાતના આ જિલ્લાઓમાં હવામાન વિભાગનું રેડ એલર્ટGujarat Weather Forecast : છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ રાજ્યના 104થી વધુ તાલુકાઓમાં કરી જમાવટ, સતત એક અઠવાડિયા સુધી દક્ષિણ ગુજરાતને ધમરોળશે વરસાદ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ વરસાદની આગાહી
और पढो »
ભારે વરસાદની ચેતવણી: આગામી 24 કલાકમાં ગુજરાતના આ જિલ્લાઓમાં હવામાન વિભાગનું રેડ એલર્ટGujarat Weather Forecast : છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ રાજ્યના 104થી વધુ તાલુકાઓમાં કરી જમાવટ, સતત એક અઠવાડિયા સુધી દક્ષિણ ગુજરાતને ધમરોળશે વરસાદ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ વરસાદની આગાહી
और पढो »
આ જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી વચ્ચે આવ્યા સંકટના સમાચાર : અહી ધીમું પડ્યું ચોમાસુંRain Alert : રાજ્યમાં આજથી 4 દિવસ વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી.. આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે વરસાદ
और पढो »
ગુજરાત માટે આજનો દિવસ ભારે : અમદાવાદ સહિત 25 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ આવશેRain Alert In Gujarat : ગુજરાતમાં 4 દિવસ મધ્યમ વરસાદની આગાહી, આજે અમદાવાદ સહિત 25 જિલ્લામાં મેઘમહેર થશે, 19 જૂને વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે
और पढो »
ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી : આજે 13 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની છે આગાહીMonsoon Alert : રાજકોટ, જામનગર, બોટાદ, અમરેલી, ડાંગ, વાપી, સુરત, પંચમહાલ અને છોટાઉદેપુરમાં પડ્યો ધીમી ધારે વરસાદ... હજુ 4 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી
और पढो »