દહેગામ દુર્ઘટનામાં ચૌહાણ પરિવારે બે વ્હાલસોયા દીકરા ગુમાવ્યા, પિતા પર આભ તૂટી પડ્યું

વાસણા સોગઠી समाचार

દહેગામ દુર્ઘટનામાં ચૌહાણ પરિવારે બે વ્હાલસોયા દીકરા ગુમાવ્યા, પિતા પર આભ તૂટી પડ્યું
ગણેશ વિસર્જનગાંધીનગર GandhinagarDehgam
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 21 sec. here
  • 26 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 96%
  • Publisher: 63%

Dehgam Ganesha visarjan Tragady : દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામે મેશ્વો નદીમાં ગણેશ વિસર્જન કરવા ગયેલા 9 યુવાનો ડૂબ્યા.. 8 યુવાનના મોત.. એક યુવાનને બચાવી લેવાયો હતો, દહેગામના વાસણ ગામના યુવાનો ડૂબ્યા તે પહેલાનો વીડિયો સામે આવ્યો.

દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામે મેશ્વો નદીમાં ગણેશ વિસર્જન કરવા ગયેલા 9 યુવાનો ડૂબ્યા.. 8 યુવાનના મોત.. એક યુવાનને બચાવી લેવાયો હતો, દહેગામના વાસણ ગામના યુવાનો ડૂબ્યા તે પહેલાનો વીડિયો સામે આવ્યો. તમામ યુવાનો એક જ ગામ અને એક જ ફળિયાના હતા, તમામ પરિવારોમાં હૈયાફાટ રુદન

https://zeenews.india.com/gujarati/photo-gallery/dehgam-ganesh-visarjan-tragedy-chauhan-family-lost-two-son-367117ગાંધીનગરના દહેગામમાં ગણેશ વિસર્જન સમયે 8 યુવાનોના ડૂબવાથી મોત નિપજ્યા. મેશ્વો નદીમાં ડૂબેલા 8 લોકોની આજે અંતિમયાત્રા નીકળશે. ત્યારે આખા સોગઠી ગામમાં ગમગીની છવાઈ છે. મૃતકો તમામ 30 વર્ષની નીચેના યુવાનો છે. ત્યારે વ્હાલસોયા દીકરાઓના મોતથી પરિવારોમાં હચમચાદી દે તેવું હૈયાફાટ રુદન જોવા મળ્યુ.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

ગણેશ વિસર્જન ગાંધીનગર Gandhinagar Dehgam Ganesha Visarjan Gandhinagar News 8 People Drowned Meshvo River 8 People Drown 8 People Drowned Vasana Soghathi 8 People Drowned ગાંધીનગર ન્યૂઝ 8 લોકો ડૂબ્યા મેશ્વો નદીમાં 8 ડૂબ્યા સોગઠીમાં મેશ્વો નદીમાં ડૂબ્યા વાસણા સોગઠીમાં 8 લોકો ડૂબ્યા ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

બાપરે...સાપણ નદી ગાંડીતૂર...ગુજરાત પર એક સાથે બે સિસ્ટમ સક્રિય, અનેક ગામડાંઓ ખતરામાંબાપરે...સાપણ નદી ગાંડીતૂર...ગુજરાત પર એક સાથે બે સિસ્ટમ સક્રિય, અનેક ગામડાંઓ ખતરામાંGujarat Havy Rainfall: ગુજરત પર તોળાઈ રહ્યું છે પુરના પ્રકોપનું સૌથી મોટું સંકટ. હાલ ગુજરાત પર એક નહીં પણ એક સાથે બબ્બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. જેને કારણે પાણીની આવકમાં ઓચિંતો બમણો વધારો થઈ રહ્યો છે. જેથી તંત્ર દ્વારા ગામડાઓ અને નીચાણવાળા વિસ્તારોને અલર્ટ કરી દેવાયા છે.
और पढो »

કોરોના કરતા ખતરનાક મહામારી મંકીપોક્સ આખી દુનિયામાં પ્રસર્યું, ભારત સરકારે લીધો આ નિર્ણયકોરોના કરતા ખતરનાક મહામારી મંકીપોક્સ આખી દુનિયામાં પ્રસર્યું, ભારત સરકારે લીધો આ નિર્ણયMonkeypox outbreak started : વિશ્વમાં વધતા મંકીપોક્સના સંકટ સામે કેન્દ્ર સરકાર બની સતર્ક...કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ યોજી સમીક્ષા બેઠક....એરપોર્ટ-બંદર પર આરોગ્ય કેન્દ્રોના થશે સ્ટરિલાઈઝીંગ...સ્થળ પર જ ઉભી કરાશે ટેસ્ટિંગ લેબ
और पढो »

ગુજરાતના આ પ્રખ્યાત બીચ પર લાગેલો પ્રતિબંધ આજથી હટાવી લેવાયો, દારૂની પણ છે અહીં છૂટછાટગુજરાતના આ પ્રખ્યાત બીચ પર લાગેલો પ્રતિબંધ આજથી હટાવી લેવાયો, દારૂની પણ છે અહીં છૂટછાટDiu Beach Ban Lifted : દીવના તમામ બીચ પર ગત પહેલી જૂનથી 3 મહિના માટે નહાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, તે હવે હટાવી લેવાયો છે, તહેવારોમાં હવે દીવ ફરવાની મજા માણી શકશો
और पढो »

બંગાળની ખાડીમાં 3-3 સિસ્ટમો સક્રિય! અંબાલાલની આગાહી, ગુજરાતીઓની નવરાત્રિ બગાડશે વરસાદબંગાળની ખાડીમાં 3-3 સિસ્ટમો સક્રિય! અંબાલાલની આગાહી, ગુજરાતીઓની નવરાત્રિ બગાડશે વરસાદGujarat Weather Forecast: ગુજરાત પર આ વખતે આપી પડી છે આકાશી આફત....આજકાલની વાત નથી નવરાત્રિમાં પણ ભુક્કા બોલાવશે વરસાદ...જાણી લેજો તમારા અરમાનો પર પાણી ફેરવી નાંખે તેવી વરસાદની આગાહી...
और पढो »

60 મિનિટથી વધુ સમય ઈયર બડ્સ વાપરો છો તો સાવધાન, તાત્કાલિક બદલી દો આ રુટિન60 મિનિટથી વધુ સમય ઈયર બડ્સ વાપરો છો તો સાવધાન, તાત્કાલિક બદલી દો આ રુટિનearbuds side effects : ઈયરબડ્સ સતત કલાકો સુધી ઉપયોગ કરવા પર માથાનો દુખાવો થઈ શકે છે, આ કારણે માઈગ્રેન પણ થશે, એટલું જ નહિ તેનાથી વ્યક્તિની ઊંઘ પર પણ અસર થાય છે
और पढो »

ગુજરાત પર ત્રાટકવાના ડિપ્રેશનની ટાઈમલાઈન : કેટલા વાગે, કયા કયા શહેરો પર ત્રાટકશે જુઓ આખો ચાર્ટગુજરાત પર ત્રાટકવાના ડિપ્રેશનની ટાઈમલાઈન : કેટલા વાગે, કયા કયા શહેરો પર ત્રાટકશે જુઓ આખો ચાર્ટDeep Depression Attck On Gujarat : ગુજરાત તરફ ભયાનક મોટું ડીપ્રેશન આવી રહ્યું છે. ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારો ઉપર એક ડિપ્રેશન ગુજરાતથી પસાર થશે. આ ડિપ્રેશન ગુજરાતના ક્યાંથી એન્ટ્રી કરશે, અને કયા કયા શહેરોમાંથી પસાર થશે તેના અપડેટ આવી ગયા છે.
और पढो »



Render Time: 2025-02-19 19:56:40