ગુજરાતના દાહોદમાં સરકારી પ્રાથમિક શાળાના આચાર્યએ 6 વર્ષની બાળકીની હત્યા કરી નાખી. પ્રિન્સિપાલે યુવતી સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો અને પકડાઈ જવાના ડરથી અને તેનું ગળું દબાવી દીધું. પોલીસે ટેકનિકલ વિશ્લેષણ અને પૂછપરછ બાદ તેની ધરપકડ કરી છે.
દાહોદમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા કરનાર આચાર્યનું ભાજપ અને VHP સાથે હતું કનેક્શન, થયાં ચોંકાવનારા ખુલાસા
ગુજરાતના દાહોદમાં સરકારી પ્રાથમિક શાળાના આચાર્યએ 6 વર્ષની બાળકીની હત્યા કરી નાખી. પ્રિન્સિપાલે યુવતી સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો અને પકડાઈ જવાના ડરથી અને તેનું ગળું દબાવી દીધું. પોલીસે ટેકનિકલ વિશ્લેષણ અને પૂછપરછ બાદ તેની ધરપકડ કરી છે.
દાહોદમાં 6 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરીને તેની હત્યા કરનારા આચાર્યની આ તસવીરો છે.. 6 વર્ષની માસૂમ સાથે દુષ્કર્મનો પ્રયાસ કરનાર અને બાળકીની ક્રુરતાપૂર્વક હત્યા કરનાર શાળાના આચાર્ય ગોવિંદ નટ્ટનું કનેક્શન ભાજપ સાથે જોડાયેલું હોય તેવી કેટલીક તસવીરો સામે આવી છે.. કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ આરોપી ગોવિંદ નટ્ટના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે, જેમાં તે વિશ્વ હિંદુ પરિસદના કાર્યકમમાં ભાગ લેતો તેમજ પૂર્વ મંત્રી અર્જુનસિંહ સાથે બેઠક કરતો જોવા મળ્યો છે..
દાહોદની સીંગવડના પીપળિયા ગામે આવેલી તોયણી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ અને હત્યા કેસમાં આરોપીનું ભાજપ કનેક્શન ખુલતા કોંગ્રેસ લાલઘૂમ છે.. કોંગ્રેસના તમામ નેતાઓ એક સ્વરમાં ભાજપ પર આકરા પ્રહાર કરી રહ્યા છે..તો બીજી તરફ દાહોદની આ ઘટનાને શિક્ષણમંત્રીએ વખોડી કાઢી છે.. શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે નિવેદન આપતા કહ્યું કે, પોલીસ આ દુષ્કર્મ આચાર્ય સામે કડકમાં કડક કલમ લગાવીને કાર્યવાહી કરશે..
દાહોદમાં ચાર દિવસ પહેલાં વિદ્યાર્થિનીની મળેલી લાશ બાદ સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી ગયો હતો..19 સપ્ટેમ્બરે સવારે હસતી રમતી શાળાએ જવા નીકળેલી માસૂમની સાંજે શાળામાં જ લાશ મળતાં પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.. આ મામલે પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું અને અલગ અલગ 10 ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં ચોકાવનારો ખુલાસો થયો હતો.. 6 વર્ષની માસૂમનો હત્યારો બીજો કોઈ નહીં પણ શાળાનો આચાર્ય જ નીકળ્યો.
School Girl Killed In Gujarat Gujarat Principal Arrest Principal Rape Girl Gujarat Principal Killed Girl Gujarat Police Dahod News Student Rape In School Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
આ વાવાઝોડું બે દેશોમાં ભૂક્કા કાઢ્યા બાદ ત્રીજા દેશ પર 200 કિ.મીની ઝડપે ત્રાટક્યું, શું ગુજરાતને અસર થશે?ચીને શુક્રવારે રેડ એલર્ટ જાહેર કર્યું હતું, જેમાં દક્ષિણી ક્ષેત્રમાં પૂરની ચેતવણી અને ચીનના ગુઆંગસી ઝુઆંગ સ્વાયત્ત ક્ષેત્ર અને ઉત્તર વિયેતનામમાં પૂર આવવાની સંભાવના છે.
और पढो »
લોકો એકમાં થાકી જાય છે...ભારતના આ રાજાને હતી 350 પ્રેમિકાઓ, 10 રાણીઓ, 88 સંતાનો!ભારતમાં આઝાદી પહેલાં દેશભરમાં રાજાઓ-મહારાજાઓનું શાસન હતું. જેમાંથી ઘણાં રાજા-મહારાજાઓ પોતાના અનોખા શોખ અને અવનબી ખુબીઓને કારણે પ્રસિદ્ધ પણ હોય છે.
और पढो »
ગજબનો સંયોગ બન્યો, હવે ત્રણેય મિત્રોના હાથમાં નેવી, આર્મી અને એરફોર્સની કમાનએર માર્શલ એપી સિંહ વાયુસેનાના પ્રમુખ બનવા જઈ રહ્યાં છે અને તેમના મિત્રો પહેલાથી થલસેના અને નૌસેનાની કમાન સંભાળી રહ્યાં છે.
और पढो »
અમદાવાદને સાવ અડીને આવેલી મહામૂલી 500 એકરની જમીન માટે લેવાયો મોટો નિર્ણયOlympic 2036 : 2029નું યુથ ઓલિમ્પિક અને 2036ની ઓલિમ્પિક રમતો રમાડાશે, જેના માટે ગોધાવીની 500 એકરની જમીનને પ્રતિબંધિત સંસ્થાકીય, રમતગમત અને આનંદપ્રમોદની પ્રવૃત્તિઓ માટે રિર્ઝવ જાહેર કરાઈ
और पढो »
4 દિવસ બાદ મિથુન રાશિમાં બનશે દુર્લભ મહાલક્ષ્મી યોગ, આ 3 રાશિવાળાને એકાએક થવા લાગશે ધનલાભ, સફળતા કદમ ચૂમશેજ્યોતિષ શાસ્ત્ર મુજબ જલદી મંગળ અને ચંદ્રમા યુતિ કરીને મહાલક્ષ્મી રાજયોગનું નિર્માણ કરશે. આવામાં કેટલાક રાશિના જાતકોને શોહરત અને પૈસા મળી શકે છે.
और पढो »
રોગાચાળાના રાફડામાં બીમાર પડી અમદાવાદની સિવિલ હોસ્પિટલ! ડોક્ટરો, નર્સિંગ સ્ટાફને ડેન્ગ્યુ થયો!Ahmedabad Civil Hosipital : અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળાએ માજા મુકી...સૌથી મોટી સિવિલ હોસ્પિટલના અનેક ડૉક્ટર્સ અને નર્સિગ સ્ટાફ રોગચાળામાં સપડાયો....68થી વધુ ડૉક્ટર્સ અને નર્સિગ સ્ટાફને થયો ડેન્ગ્યૂ
और पढो »