નવેમ્બરનો મહિનો અમુક રાશિના જાતકો માટે એકદમ શાનદાર રહેશે. જ્યોતિષની નજરથી જોઈએ તો નવેમ્બર 2024માં ન્યાયના દેવતા શનિ સહિત અનેક ગ્રહોની ચાલમાં ફેરફાર થવાનો છે. જે 5 રાશિવાળાને લોટરી લગાવી દેશે. આ જાતકો વર્ષ 2024 પૂરું થતા તો બંપર લાભ મેળવી શકે તેવા પ્રબળ યોગ છે.
નવેમ્બરનો મહિનો અમુક રાશિના જાતકો માટે એકદમ શાનદાર રહેશે. જ્યોતિષની નજરથી જોઈએ તો નવેમ્બર 2024માં ન્યાયના દેવતા શનિ સહિત અનેક ગ્રહોની ચાલમાં ફેરફાર થવાનો છે. જે 5 રાશિવાળાને લોટરી લગાવી દેશે. આ જાતકો વર્ષ 2024 પૂરું થતા તો બંપર લાભ મેળવી શકે તેવા પ્રબળ યોગ છે. નવેમ્બરના પહેલા સપ્તાહથી જ આ લોકોને લાભ મળવાનો શરૂ થઈ જશે. સૌથી પહેલા શુક્ર ગોચર કરીને ધનુ રાશિમાં પ્રવેશ કરશે. પછી 15 નવેમ્બરના રોજ શનિ પોતાની જ રાશિ કુંભમાં માર્ગી થશે.
તમે તમારા લક્ષ્યાંકો સરળતાથી મેળવી રહેશો. સ્વાસ્થ્ય સારું રહેશે. સમસ્યાઓ દૂર થશે. કર્ક રાશિવાળાને આ સમય ખુશીઓથી ભરપૂર રહેશે. પૈસા આવશે. પ્રગતિ થશે. અટવાયેલા કામ પૂરા થશે. તમે આ બધી અચિવમેન્ટ્સને પરિવાર સાથે મળીને સેબિબ્રેટ કરશો. તુલા રાશિના જાતકોને આ સમય ભરપૂર લાભ કરાવશે. ઈન્ટરવ્યુમાં સફળતા મળશે. જોબ બદલવાનું સપનું પૂરું થશે. અનેક સારી તકો મળશે. સિંગલ જાતકોને પાર્ટનર મળશે. વૃશ્ચિક રાશિના જાતકો પણ આ સમય દરમિયાન ભરપૂર કમાણી કરશે. ભાગ્યનો સાથ મળશે. તમામ તહેવારો ખુશીઓથી મનાવશો.
Success Money Lucky Rashi Horoscope Astrology Rashifal Gujarati News Jyotish શનિ માર્ગી શનિદેવ શનિ ગોચર Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
દીવાળી બાદ આ 3 રાશિવાળાનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ, વિચાર્યું પણ નહીં હોય એટલું આપશે શનિદેવ, સુખ-સંપત્તિ વધશે!હાલ શનિ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં બિરાજમાન છે અને વક્રી અવસ્થામાં છે. પરંતુ દીવાળી બાદ શનિ માર્ગી અવસ્થામાં જોવા મળશે. શનિની સીધી ચાલ કેટલાક જાતકોને ખુબ લાભકારી નીવડી શકે છે. શનિ 15 નવેમ્બર સાંજે 7.51 કલાકે કુંભ રાશિમાં માર્ગી થઈ જશે. જાણો કોને થશે ફાયદો....
और पढो »
30 સપ્ટેમ્બરથી પલટી મારશે આ 4 જાતકોનું ભાગ્ય, સૂર્યનું નક્ષત્ર પરિવર્તન અપાવશે અપાર સફળતાSurya Nakshatra Gochar 2024: તાજેતરમાં સૂર્યએ રાશિ પરિવર્તન કર્યું હતું. હવે સૂર્ય દેવ નક્ષત્ર પરિવર્તન કરવાના છે. સૂર્યના નક્ષત્ર પરિવર્તનથી ચાર રાશિના જાતકોને અપાર લાભ થશે.
और पढो »
200 વર્ષ બાદ દશેરા પર દુર્લભ રાજયોગ! આજથી આ 3 રાશિવાળાનો ગોલ્ડન પીરિયડ શરૂ, બંપર ધનલાભની સાથે નોકરી-ધંધામાં ગજબની પ્રગતિ થશે!વૈદિક જ્યોતિષ મુજબ શુક્ર અને બુધ ગ્રહ લક્ષ્મી નારાયણ રાજયોગ બનાવી રહ્યા છે જેના કારણે કેટલાક રાશિવાળાના સારા દિવસો શરૂ થઈ શકે છે.
और पढो »
50 વર્ષ બાદ નવરાત્રીની આઠમ પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, આ 4 રાશિવાળા બનશે અમીર, પૈસાનો વરસાદ થશે!જ્યોતિષાચાર્યોનું માનીએ તો આ વખતે મહાઅષ્ટમી ખુબ જ ખાસ કહેવાઈ રહી છે કારણ કે આ દિવસે મહાનવમીનો સંયોગ પણ બની રહ્યો છે. આ સાથે જ આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગ, બુધાદિત્ય યોગનો સંયોગ પણ બની રહ્યો છે. આ સંયોગ 50 વર્ષ બાદ બનવા જઈ રહ્યો છે. જાણો કઈ રાશિઓને થશે લાભ....
और पढो »
ઓક્ટોબરમાં આ શું થવા બેઠું છે, વાવાઝોડું જશે અને આ તારીખથી શરૂ થઈ જશે ઠંડીColdwave Alert : ઓક્ટોબર મહિનાને ચક્રવાતનો મહિનો કહેવામાં આવે છે, પરંતુ આ વર્ષે વાતાવરણમાં થયેલી મોટી ઉથપલપાથલને કારણે ઠંડી ધાર્યા કરતા વહેલી આવશે, અને આગામી જાન્યુઆરી મહિના સુધી કાતિલ ઠંડી પડશે
और पढो »
દાઉદે બાબા સિદ્દીકીને ધમકી આપી હતી કે, રામગોપાલ વર્માને કહીને તારી ફિલ્મ બનાવી દઈશ ‘એક થા MLA!’Baba Siddique Death News LIVE : એક તરફ જ્યાં બિશ્નોઈ ગેંગે બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી સ્વીકારી છે, ત્યાં બીજી તરફ આ હત્યાકાંડનું કનેક્શન અંડરવર્લ્ડ ડોન દાઉદ સાથે પણ જોડવામાં આવી રહ્યુ છે
और पढो »