200 વર્ષ બાદ દશેરા પર દુર્લભ રાજયોગ! આજથી આ 3 રાશિવાળાનો ગોલ્ડન પીરિયડ શરૂ, બંપર ધનલાભની સાથે નોકરી-ધંધામાં ગજબની પ્રગતિ થશે!

Dussehra 2024 समाचार

200 વર્ષ બાદ દશેરા પર દુર્લભ રાજયોગ! આજથી આ 3 રાશિવાળાનો ગોલ્ડન પીરિયડ શરૂ, બંપર ધનલાભની સાથે નોકરી-ધંધામાં ગજબની પ્રગતિ થશે!
Lakshmi Narayan RajyogGood LuckSuccess
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 33 sec. here
  • 24 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 94%
  • Publisher: 63%

વૈદિક જ્યોતિષ મુજબ શુક્ર અને બુધ ગ્રહ લક્ષ્મી નારાયણ રાજયોગ બનાવી રહ્યા છે જેના કારણે કેટલાક રાશિવાળાના સારા દિવસો શરૂ થઈ શકે છે.

200 વર્ષ બાદ દશેરા પર દુર્લભ રાજયોગ! આજથી આ 3 રાશિવાળાનો ગોલ્ડન પીરિયડ શરૂ, બંપર ધનલાભની સાથે નોકરી-ધંધામાં ગજબની પ્રગતિ થશે!

વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહોના ગોચરના કારણે સમયાંતરે શુભ અને અશુભ યોગોનું નિર્માણ થતું હોય છે. જેનો પ્રભાવ માનવ જીવન પર અને તમામ 12 રાશિઓ પર પડે છે. આજે દશેરાનો દિવસ છે અને આજના આ પાવન દિવસે લક્ષ્મી નારાયણ યોગનું નિર્માણ થયેલું છે. આ રાજયોગ બુધ અને શુક્રની યુતિથી બન્યો છે. જેનાથી કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે. આ રાશિવાળાને આકસ્મિક ધનલાભ અને પ્રગતિના યોગ છે. બુધ ગ્રહ 10 ઓક્ટોબરે તુલા રાશિમાં ગોચર કર્યું અને ત્યાં પહેલેથી જ શુક્ર બિરાજમાન છે.

રાશિફળ 12 ઓક્ટોબર: આજે આ રાશિવાળા પર રહેશે શનિદેવની અપાર કૃપા, આકસ્મિક ધનલાભના યોગ, જાણો કોણે રહેવું પડશે સતર્કદશેરાથી શરૂ થશે વરસાદનો નવો રાઉન્ડ, આ ભાગમાં ભુક્કા બોલાવશે મેઘરાજા, અંબાલાલની નવી આગાહી

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Lakshmi Narayan Rajyog Good Luck Success Astrology Horoscope Rashifal Gujarati News દશેરા લક્ષ્મી નારાયણ રાજયોગ લક્ષ્મી નારાયણ યોગ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

દીવાળી બાદ આ 3 રાશિવાળાનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ, વિચાર્યું પણ નહીં હોય એટલું આપશે શનિદેવ, સુખ-સંપત્તિ વધશે!દીવાળી બાદ આ 3 રાશિવાળાનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ, વિચાર્યું પણ નહીં હોય એટલું આપશે શનિદેવ, સુખ-સંપત્તિ વધશે!હાલ શનિ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં બિરાજમાન છે અને વક્રી અવસ્થામાં છે. પરંતુ દીવાળી બાદ શનિ માર્ગી અવસ્થામાં જોવા મળશે. શનિની સીધી ચાલ કેટલાક જાતકોને ખુબ લાભકારી નીવડી શકે છે. શનિ 15 નવેમ્બર સાંજે 7.51 કલાકે કુંભ રાશિમાં માર્ગી થઈ જશે. જાણો કોને થશે ફાયદો....
और पढो »

100 વર્ષ બાદ દશેરા પર દુર્લભ સંયોગ, 3 રાશિવાળાને થશે 10 ગણો લાભ! આકસ્મિક ધનલાભથી વિરોધીઓની આંખો પહોળી થશે100 વર્ષ બાદ દશેરા પર દુર્લભ સંયોગ, 3 રાશિવાળાને થશે 10 ગણો લાભ! આકસ્મિક ધનલાભથી વિરોધીઓની આંખો પહોળી થશેઆ વખતે દશેરા 12 ઓક્ટોબરના રોજ ઉજવાશે. 9 દિવસ પોતાના ભક્તો વચ્ચે રહીને માતા દુર્ગા પ્રસ્થાન કરે છે. દુર્ગા પ્રતિમાઓનું વિસર્જન થાય છે. બદીના પ્રતિક એવા રાવણના પુતળાનું દહન થાય છે. આ વર્ષે દશેરાનો પર્વ ધાર્મિકની સાથે સાથે જ્યોતિષીય દ્રષ્ટિથી પણ ખુબ મહત્વ ધરાવે છે.
और पढो »

200 વર્ષ બાદ દશેરા પર બનશે શુભ રાજયોગ, આ જાતકોનું ભાગ્ય સૂર્યની જેમ ચમકશે, કરિયર-કારોબારમાં લાભનો યોગ200 વર્ષ બાદ દશેરા પર બનશે શુભ રાજયોગ, આ જાતકોનું ભાગ્ય સૂર્યની જેમ ચમકશે, કરિયર-કારોબારમાં લાભનો યોગLaxmi narayan Yog: વૈદિક જ્યોતિષ અનુસાર શુક્ર અને બુધ ગ્રહ લક્ષ્મી નારાયણ યોગ બનાવી રહ્યાં છે. જેનાથી કેટલાક જાતકોના અચ્છે દિન શરૂ થઈ શકે છે.
और पढो »

ધનતેરસ પહેલા વેપારના દાતા બુધનો થશે ઉદય, આ જાતકોને નવી નોકરી સાથે ધનલાભનો યોગધનતેરસ પહેલા વેપારના દાતા બુધનો થશે ઉદય, આ જાતકોને નવી નોકરી સાથે ધનલાભનો યોગBudh Uday: બુધના શુક્રની રાશિ તુલામાં ઉદિત થવાથી મિથુન સહિત ચાર રાશિના જાતકોને કરિયર, બિઝનેસમાં અપાર સફળતા સાથે ધનલાભ મળી શકે છે. જાણો આ રાશિઓ વિશે.
और पढो »

50 વર્ષ બાદ નવરાત્રીની આઠમ પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, આ 4 રાશિવાળા બનશે અમીર, પૈસાનો વરસાદ થશે!50 વર્ષ બાદ નવરાત્રીની આઠમ પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, આ 4 રાશિવાળા બનશે અમીર, પૈસાનો વરસાદ થશે!જ્યોતિષાચાર્યોનું માનીએ તો આ વખતે મહાઅષ્ટમી ખુબ જ ખાસ કહેવાઈ રહી છે કારણ કે આ દિવસે મહાનવમીનો સંયોગ પણ બની રહ્યો છે. આ સાથે જ આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગ, બુધાદિત્ય યોગનો સંયોગ પણ બની રહ્યો છે. આ સંયોગ 50 વર્ષ બાદ બનવા જઈ રહ્યો છે. જાણો કઈ રાશિઓને થશે લાભ....
और पढो »

500 વર્ષ બાદ બનશે શશ, માલવ્ય સહિત 3 રાજયોગ, દિવાળી પહેલા ચમકી જશે આ જાતકોનું ભાગ્ય, નવી નોકરી સાથે અપાર ધનલાભનો યોગ500 વર્ષ બાદ બનશે શશ, માલવ્ય સહિત 3 રાજયોગ, દિવાળી પહેલા ચમકી જશે આ જાતકોનું ભાગ્ય, નવી નોકરી સાથે અપાર ધનલાભનો યોગSeptember 2024 Malavya Rajyog: સપ્ટેમ્બર મહિનામાં એક સાથે 3 રાજયોગનો અદ્ભુત સંયોગ બની રહ્યો છે. જેનાથી કેટલાક જાતકોને વિશેષ લાભ મળવાનો છે.
और पढो »



Render Time: 2025-02-15 06:11:25