દેવભૂમિ દ્વારકા-જામનગર હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. દ્વારકાના હાઈવે રોડ પર બરડિયા પાસે થયેલા અકસ્માતમાં 5થી વધુના મોત થયા છે. બસ, કાર, બાઈક સહિત ચાર વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ઘાયલોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. હજુ મૃત્યુ આંક પણ વધે તેવી શક્યતા છે.
દ્વારકાના હાઈવે રોડ પર બરડિયા પાસે થયેલા અકસ્માતમાં 5થી વધુના મોત થયા છે. બસ, કાર, બાઈક સહિત ચાર વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ઘાયલોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. હજુ મૃત્યુ આંક પણ વધે તેવી શક્યતા છે.lifestyle
Chinese vs Desi Garlic: ચાઈનીઝ લસણ અને દેશી લસણ વચ્ચે કેવી રીતે કરવો તફાવત, શું છે ફાયદા અને ગેરફાયદા111 વર્ષ બાદ સૂર્ય અને કેતુએ બનાવ્યો દુર્લભ સંયોગ, આ જાતકો જીવશે વૈભવી જીવન, પ્રમોશન સાથે ધનલાભનો યોગફેક્ટરીની છત પર લગાવવામાં આવેલા ગોળ બાઉલના છે ઘણા ફાયદા, કરે છે ઘણા બઘા કામ, જાણો તેનો ઉપયોગ ઝી બ્યુરો/દ્વારકા: દેવભૂમિ દ્વારકા-જામનગર હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. દ્વારકાના હાઈવે રોડ પર બરડિયા પાસે થયેલા અકસ્માતમાં 7ના મોત થયા છે. બસ, કાર, બાઈક સહિત ચાર વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ઘાયલોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. હજુ મૃત્યુ આંક પણ વધે તેવી શક્યતા છે.આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, દ્વારકા જામનગર હાઈવે રોડ પર બરડીયા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. એક બસ, બે કાર સહીત ચાર બાઈક વચ્ચે ભયાનક અકસ્માત થયો છે.
Gujarati News Gambakhwar Accident Dwarka Jamnagar Highway More Than 5 Dead 15 Injured
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
હિઝબુલ્લાહ પર ઇઝરાયલની પેજર સ્ટ્રાઇક, હાથમાં ફાટી ડિવાઇસ, 8ના મોત, 3 હજાર ઘાયલPagers Explode In Lebanon: લેબનાનમાં હિઝ્બુલ્લાહના લડવૈયા અને ડોક્ટરના પેજર્સમાં થયેલા વિસ્ફોટમાં હજારથી વધુ લોકો ઈજાગ્રસ્ત હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
और पढो »
હવે હિઝ્બુલ્લાહના વોકી-ટોકીમાં ધમાકા, 3ના મોત, 100થી વધુ લોકો ઈજાગ્રસ્તલેબનોનમાં પેજર બ્લાસ્ટ બાદ હવે વાયરલેસ સેટમાં વિસ્ફોટના અહેવાલો છે. અત્યાર સુધીમાં 100થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. બેરૂત સહિત દેશના ઘણા ભાગોમાં વિસ્ફોટ થયા છે. પેજર બ્લાસ્ટના પીડિતોથી લેબનોનની હોસ્પિટલો પહેલેથી જ ભરેલી છે. આવી સ્થિતિમાં નવા ઘાયલોએ દેશની હોસ્પિટલો પર બોજ વધાર્યો છે.
और पढो »
કચ્છનો લખપત તાલુકો ભેદી રોગની ઝપેટમાં આવ્યો, ટપોટપ થઈ રહ્યાં છે મોતPneumonia Outbreak In Kutch : રાજકોટના રામનગરમાં વધુ એક કોલેરાનો કેસ નોંધાયો, કુલ 6 કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ, આ તરફ કચ્છના લખપતમાં ન્યુમોનિયા તાવથી 4 દિવસમાં 12 લોકોનાં થયા છે મોત...
और पढो »
કચ્છનો લખપત તાલુકો ભેદી રોગની ઝપેટમાં આવ્યો, ટપોટપ થઈ રહ્યાં છે મોતPneumonia Outbreak In Kutch : રાજકોટના રામનગરમાં વધુ એક કોલેરાનો કેસ નોંધાયો, કુલ 6 કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ, આ તરફ કચ્છના લખપતમાં ન્યુમોનિયા તાવથી 4 દિવસમાં 12 લોકોનાં થયા છે મોત...
और पढो »
તહેવારો પર તેલના ભાવમાં ભડકો, આજથી વધ્યા સીંગતેલ અને કપાસિયા તેલના ભાવEdible Oil Price Hike : તહેવારો પર ગૃહિણીઓને મોંઘવારીનો વધુ એક ડામ...સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં થયો વધારો...કપાસિયા તેલમાં 70 રૂપિયા તો સિંગતેલના ભાવમાં 60 રૂપિયા વધ્યા...
और पढो »
માતા-પુત્રી સહિત 4 લોકો ઝાડ નીચે દટાયા, એક પર વિજળી પડી, આકાશી આફતથી ગુજરાતમાં 5 ના મોત!Gujarat Rainfall: બુધવારે થયેલો વરસાદ ગુજરાતના પાંચ લોકોને ભરખી ગયો. જીહાં, ભારે વરસાદને પગલે અનેક જગ્યાએ ઝાડ પડ્યાં તો અનેક જગ્યાએ વિજળી પડી. આ સ્થિતિમાં થયેલાં અકસ્માતથી પાંચ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. જાણો વિગતવાર...
और पढो »