હવે હિઝ્બુલ્લાહના વોકી-ટોકીમાં ધમાકા, 3ના મોત, 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત

Lebanon Blast समाचार

હવે હિઝ્બુલ્લાહના વોકી-ટોકીમાં ધમાકા, 3ના મોત, 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત
Serial BlastWalkie Talkies BlastPhone Explode
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 46 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 32%
  • Publisher: 63%

લેબનોનમાં પેજર બ્લાસ્ટ બાદ હવે વાયરલેસ સેટમાં વિસ્ફોટના અહેવાલો છે. અત્યાર સુધીમાં 100થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. બેરૂત સહિત દેશના ઘણા ભાગોમાં વિસ્ફોટ થયા છે. પેજર બ્લાસ્ટના પીડિતોથી લેબનોનની હોસ્પિટલો પહેલેથી જ ભરેલી છે. આવી સ્થિતિમાં નવા ઘાયલોએ દેશની હોસ્પિટલો પર બોજ વધાર્યો છે.

લેબનાનમાં પેજર બ્લાસ્ટ બાદ હવે વાયરલેસ સેટમાં વિસ્ફોટના અહેવાલો છે. અત્યાર સુધીમાં 100થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. બેરૂત સહિત દેશના ઘણા ભાગોમાં વિસ્ફોટ થયા છે. પેજર બ્લાસ્ટના પીડિતોથી લેબનોનની હોસ્પિટલો પહેલેથી જ ભરેલી છે. આવી સ્થિતિમાં નવા ઘાયલોએ દેશની હોસ્પિટલો પર બોજ વધાર્યો છે.

લેબનાનની રાજધાની બેરૂતમાં હિઝ્બુલ્લાહના પેજર બાદ હવે રેડિયો કમ્યુનિકેશન ડિવાઇસમાં ધમાકા થઈ રહ્યાં છે. આ ધમાકામાં ત્રણ લોકોના મોતની પુષ્ટિ થઈ છે. હિઝબુલ્લાહના અલ-મનાર ટીવીએ જણાવ્યું કે ઘણા લેબનાની વિસ્તારમાં વાયરલેસ ડિવાઇસ હાથમાં વિસ્ફોટ થઈ ગઈ હતી. અત્યાર સુધી 100 લોકો ઈજાગ્રસ્ત થવાના સમાચાર છે. ત્યાં સુધી કે હિઝબુલ્લાહ માટે પોતાના લડવૈયા અને બીજા સંબંધીઓને દફનાવવા પણ મુશ્કેલ થઈ ગયા છે. બેરૂતમાં આજે હિઝ્બુલ્લાહથી સંબંધિત સાંસદના પુત્રના જનાજામાં પણ વિસ્ફોટના સમાચાર છે.

અલ જઝીરાએ અમેરિકન યુનિવર્સિટી ઓફ બેરુત મેડિકલ સેન્ટરના ચીફ મેડિકલ ઓફિસર ડૉ. સલાહ ઝેનેલ્ડીનને ટાંકીને જણાવ્યું હતું કે ગઈકાલના પેજર બ્લાસ્ટ પછી હોસ્પિટલમાં દાખલ થયેલા મોટાભાગના લોકોના ચહેરા પર ઉઝરડા હતા, તેમની આંખો અને નાક પર પણ ઘા હતા. પેટનો નીચેનો ભાગ અને હાથની આંગળીઓ ઉડી ગઈ છે."કમનસીબે હાથની ઘણી બધી ઇજાઓ છે, ઘણી આંગળીઓ કપાઇ છે અને આંખની ઘણી બધી ઇજાઓ છે જે કાયમી અથવા સંપૂર્ણ આંખની નિષ્ફળતામાં પરિણમે છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Serial Blast Walkie Talkies Blast Phone Explode

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

હિઝબુલ્લાહ પર ઇઝરાયલની પેજર સ્ટ્રાઇક, હાથમાં ફાટી ડિવાઇસ, 8ના મોત, 3 હજાર ઘાયલહિઝબુલ્લાહ પર ઇઝરાયલની પેજર સ્ટ્રાઇક, હાથમાં ફાટી ડિવાઇસ, 8ના મોત, 3 હજાર ઘાયલPagers Explode In Lebanon: લેબનાનમાં હિઝ્બુલ્લાહના લડવૈયા અને ડોક્ટરના પેજર્સમાં થયેલા વિસ્ફોટમાં હજારથી વધુ લોકો ઈજાગ્રસ્ત હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
और पढो »

કચ્છનો લખપત તાલુકો ભેદી રોગની ઝપેટમાં આવ્યો, ટપોટપ થઈ રહ્યાં છે મોતકચ્છનો લખપત તાલુકો ભેદી રોગની ઝપેટમાં આવ્યો, ટપોટપ થઈ રહ્યાં છે મોતPneumonia Outbreak In Kutch : રાજકોટના રામનગરમાં વધુ એક કોલેરાનો કેસ નોંધાયો, કુલ 6 કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ, આ તરફ કચ્છના લખપતમાં ન્યુમોનિયા તાવથી 4 દિવસમાં 12 લોકોનાં થયા છે મોત...
और पढो »

કચ્છનો લખપત તાલુકો ભેદી રોગની ઝપેટમાં આવ્યો, ટપોટપ થઈ રહ્યાં છે મોતકચ્છનો લખપત તાલુકો ભેદી રોગની ઝપેટમાં આવ્યો, ટપોટપ થઈ રહ્યાં છે મોતPneumonia Outbreak In Kutch : રાજકોટના રામનગરમાં વધુ એક કોલેરાનો કેસ નોંધાયો, કુલ 6 કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ, આ તરફ કચ્છના લખપતમાં ન્યુમોનિયા તાવથી 4 દિવસમાં 12 લોકોનાં થયા છે મોત...
और पढो »

દેશના અનેક રાજ્યોમાં જળતાંડવ, પહાડથી મેદાન સુધી જળબંબાકાર, લોકોને હાલાકી, જીનજીવનને બ્રેકદેશના અનેક રાજ્યોમાં જળતાંડવ, પહાડથી મેદાન સુધી જળબંબાકાર, લોકોને હાલાકી, જીનજીવનને બ્રેકઉત્તરાખંડથી લઈને ગુજરાત સુધી આકાશી આફત ભારે કહેર મચાવી રહી છે.... ત્યારે લોકો હવે મેઘરાજાને ખમૈયા કરવાની પ્રાર્થના કરી રહ્યા છે...
और पढो »

નવસારીના કૃષ્ણપુર ગામે મટકી ફોડ કાર્યક્રમમાં દુર્ઘટના, દીવાલનો ભાગ તૂટી પડતા 7 લોકો ઈજાગ્રસ્તનવસારીના કૃષ્ણપુર ગામે મટકી ફોડ કાર્યક્રમમાં દુર્ઘટના, દીવાલનો ભાગ તૂટી પડતા 7 લોકો ઈજાગ્રસ્તનવસારીમાં મટકી ફોડના કાર્યક્રમ દરમિયાન દુર્ઘટના સર્જાય છે. મટકીફોડ કાર્યક્રમ દરમિયાન એક તરફની દીવાલ ધરાશાયી થઈ હતી. જેમાં સાત લોકોને ઈજા પહોંચી છે.
और पढो »

DA Hike: કેન્દ્રીય કર્મચારીઓના તહેવારો સુધરી જશે, દર મહિને મળશે હવે વધુ રૂપિયાDA Hike: કેન્દ્રીય કર્મચારીઓના તહેવારો સુધરી જશે, દર મહિને મળશે હવે વધુ રૂપિયા7th Pay Commission: દેશના સરકારી કર્મચારીઓ માટે તહેવારો પહેલાં ખુશખબર આવી રહી છે. મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતના દરો દર વર્ષે બે વાર બદલાય છે. પ્રથમ વધારાનો લાભ જાન્યુઆરીથી મળે છે, જ્યારે બીજો ફેરફાર જુલાઈ મહિનાથી લાગુ કરવામાં આવશે.
और पढो »



Render Time: 2025-02-21 02:49:36