Unesco Heritage Site Dholavira : યુનેસ્કોએ વર્ષ-૨૦૨૧માં કચ્છના ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની યાદીમાં સામેલ કર્યું.... ભૂગર્ભ ગટર વ્યવસ્થા અને જળ વ્યવસ્થાપનનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે હડપ્પન સંસ્કૃતિનું પ્રાચીન ધોળાવીરા નગર... સ્વદેશ દર્શન ૨.૦ પ્રોજેક્ટ હેઠળ રૂ.
૧૩૫ કરોડના ખર્ચે ધોળાવીરા માં કચ્છ ની સંસ્કૃતિ, કલા અને ઇતિહાસને ઉજાગર કરતા લાઇટ એન્ડ સાઉન્ડ શો સહિતના વિવિધ વિકાસ કામો હાથ ધરાશેHaldi DudhRahu Shani Yuti
ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા સમગ્ર ભારતમાં તા. ૧૯ થી ૨૫ નવેમ્બર,૨૦૨૪ દરમિયાન “વર્લ્ડ હેરીટેજ સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે વર્લ્ડ હેરીટેજ સપ્તાહની ઉજવણી “Discover and Experience Diversity” થીમ પર થઇ રહી છે. ગુજરાતના કેટલાક મહત્વના હેરીટેજ સ્થળોને યુનેસ્કો વર્લ્ડ હેરીટેજ સાઈટમાં સ્થાન પ્રાપ્ત થયું છે. તાજેતરમાં જ કચ્છના ધોળાવીરાનો વર્લ્ડ હેરીટેજ સાઈટનો દરજ્જો પ્રાપ્ત થયો છે.
પુરાતત્વ વિભાગ પ્રાપ્ત માહિતી અનુસાર આ નગર અંદાજે પ હજાર વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે. ધોળાવીરા હડપ્પન સંસ્કૃતિનું શ્રેષ્ઠ નગર આયોજન, શ્રેષ્ઠ જળ સંરક્ષણ અને જળ વ્યવસ્થાપન પ્રણાલીનું એક ઉત્તમ ઉદાહરણ છે. ધોળાવીરામાં ઉત્ખનન દરમિયાન સિંધુ સભ્યતાનું એક સાઈન બોર્ડ પણ મળી આવ્યું હતું, જેને આજદિન સુધી ઉકેલી શકાયું નથી.ધોળાવીરાને અહીં કચ્છના સ્થાનિક લોકો કોટડા એટલે કે મોટા કિલ્લા તરીકે પણ ઓળખે છે. કચ્છ જિલ્લાના ખદીર બેટમાં ચોતરફ મીઠાના રણની વચ્ચે ધોળાવીરા આવેલું છે.
Kutch ગુજરાત ટુરિઝમ Gujarat Tourism ધોળાવીરા કચ્છ Unesco Heritage Site Dholavira Dholavira Harappan Site Light And Sound Show World Heritage Site ધોળાવીરા હડપ્પન સંસ્કૃતિ હેરિટેજ ટુરિઝમ પોલિસી-ર૦ર૦-રપ સિંધુ સભ્યતા વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરા ફોસિલ્સ પાર્ક ધોળાવીરા હરપ્પન સાઈટ ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
હવે આ શહેરનો વિકાસનો વારો, નવા પ્લાનિંગથી બની જશે ગુજરાતનું અલ્ટ્રા મોર્ડન શહેરGujarat Historic city Dahod is Becoming Ultra Modern: આજે ગુજરાતનો દાહોદ જિલ્લો સ્માર્ટ સિટી મિશન ઓફ ઈન્ડિયા હેઠળ સતત પ્રગતિ કરી રહ્યો છે. અહીં 121 કરોડ રૂપિયાનું અતિ આધુનિક સંકલિત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર વિકસાવવામાં આવ્યું છે
और पढो »
નવું વર્ષ શરૂ થતા જ આવી ગયો નવો ભાવ; પેટ્રોલ-ડિઝલની કિંમતમાં આવ્યો ધરખમ બદલાવPetrol-Diesel Price Today: આજે સવાર પડતાની સાથે જ ફરી એકવાર જાહેર કરવામાં આવ્યો પેટ્રોલ-ડીઝલનો નવો ભાવ. દરેક શહેરોમાં અલગ અલગ ભાવ સામે આવ્યાં. જાણો તમારા શહેરમાં ભાવ ઘટ્યો કે વધ્યો...
और पढो »
ગુજરાતીઓને ફરવાનું નવું સરનામું મળ્યું, ધનતેરસથી શરૂ થઈ જશે સિંહોની નવી સફારીbarda wildlife sanctuary : હરવા ફરવાના શોખીનો માટે સારા સમાચાર.... ગુજરાતમાં બરડા જંગલ સફારીનો 29 ઓક્ટોબરે પ્રવાસન મંત્રી મુળુ બેરા કરાવશે પ્રારંભ....સિંહ, વન્યજીવો અને પ્રકૃતિનો પ્રવાસીઓ લઈ શકશે આનંદ...
और पढो »
ગુજરાતમાં નેતાઓએ કેવી રીતે ઉજવ્યું નવું વર્ષ? જુઓ તસવીરોદિવાળીના તહેવારોની ઉજવણીમાં ગુજરાતીઓનું નવું વર્ષ એટલે કે બેસતુ વર્ષ સૌથી મહત્વનો દિવસ હોય છે.
और पढो »
Bhool Bhulaiyaa 3: ભૂલ ભુલૈયા 3 ફિલ્મે રિલીઝ પહેલા નવો રેકોર્ડ બનાવ્યો, ટિકિટની કિંમત જાણી આંખો ફાટી જશેBhool Bhulaiyaa 3: કાર્તિક આર્યનની ફિલ્મ ભૂલભૂલૈયા 3 ને લઈને લોકોમાં ભારે ઉત્સાહ છે. જેના કારણે આ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ એક મોટો રેકોર્ડ બની ગયો છે. આ ફિલ્મની ટિકિટ ની પ્રાઈઝ રેકોર્ડ બ્રેકિંગ છે. ટિકિટ ની પ્રાઈઝ એટલી છે કે જેની તમે કલ્પના પણ ન કરી હોય.
और पढो »
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત ગુજરાતના આ શહેરની થઈ રહી છે કાયાપલટ, ઐતિહાસિક શહેર બની રહ્યું છે આધુનિકDSCDL દ્વારા ₹120.87 કરોડના ખર્ચે છાબ તળાવનું પુનરુત્થાન ₹121 કરોડના ખર્ચે ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું
और पढो »