નર્મદા ડેમના 23 ગેટ ખોલી 3.95 લાખ ક્યુસેક પાણી છોડાશે, 28 ગામોમાં એલર્ટ, નાગરિકોને સાવચેત રહેવા અપીલ

Narmada Dam समाचार

નર્મદા ડેમના 23 ગેટ ખોલી 3.95 લાખ ક્યુસેક પાણી છોડાશે, 28 ગામોમાં એલર્ટ, નાગરિકોને સાવચેત રહેવા અપીલ
Sardar SarovarGujarat Weather ForecastGujarat Weather
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 67 sec. here
  • 24 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 103%
  • Publisher: 63%

ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે. ડેમો-નદીઓમાં નવા પાણીની આવક થઈ છે. આ વચ્ચે નર્મદા ડેમના 23 ગેટ ખોલવાનો નિર્ણય કરાયો છે.

ઘરમાંથી બહાર ના નીકળશો! અમદાવાદથી ખતરનાક વરસાદી સિસ્ટમ 150 કિલોમીટર દૂર, ત્રાટકી તો અમદાવાદ ડૂબશેlifestyletechnologyનર્મદા બંધના ઉપરવાસમાં પડી રહેલા સતત વરસાદ તથા ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલા પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાથી રવિવારે રાત્રે સરદાર સરોવર બંધનાં ૧૫ દરવાજા ૨.૮૫ મીટર ખોલવામાં આવ્યા હતા. જોકે ઉપરવાસમાંથી સતત પાણીની આવક વધતાં સોમવારે બપોર ૧=૦૦ કલાકે વધુ ૮ ગેટ મળી કુલ - ૨૩ ગેટ ૨.૨ મીટર જેટલા ખોલવામાં આવ્યા છે. જેને કારણે બંધના નીચલા વિસ્તારમાં ૩.

નર્મદા ડેમના ઉપરવાસમાં હાલ ૩૬૮૪૭૫ ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. જેથી નદી તળ વિદ્યુત મથક નાં ૦૬ મશીનો અને સરદાર સરોવર બંધનાં ૨૩ દરવાજાના સંચાલનને કારણે નર્મદા નદીમાં કુલ ૩,૯૫,૦૦૦ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીએ જિલ્લાના નાગરિકોને અપીલ કરતા જણાવ્યું કે, નર્મદા ડેમના ઉપરવાસમાંથી જેટલો પાણીનો ઇન્ફ્લો છે તેના પ્રમાણમાં જ આઉટ ફ્લો છે. નર્મદા નદીમાં છોડવામાં આવી રહેલા પાણીની માત્રા હાલમાં ઓછી છે જેથી કોઈએ ગભરાવાની જરૂર નથી. પરંતુ સતત વરસી રહેલા વરસાદથી સૌએ સાવચેતી રાખવી જરૂરી છે. ક્યાંક પાણીનો ભરાવો થાય તો તેનો ઝડપી નિકાલ થાય તેવા પ્રયાસો કરવા અને જરૂર પડ્યે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપનના ૨૪ કલાક કાર્યરત કંન્ટ્રોલ રૂમનો સંપર્ક કરવા નાગરિકોને અનુરોધ કર્યો હતો.

સરદાર સરોવર બંધના નીચાણવાળા વિસ્તારોમાં કોઈ દુર્ઘટના કે જાનહાની ના થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરી સુરક્ષાના પગલાં લેવામાં આવી રહ્યા છે. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન મંડળ દ્વારા પૂરની સ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે. જિલ્લાના તમામ તાલુકા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી તથા ગ્રામ્ય કક્ષાના અધિકારીઓને તાકીદ કરાઈ છે કે, વધુ વરસાદ પડે અને લોકોના જનજીવન પ્રભાવિત થાય તો તેમને સલામત જગ્યાએ ખસેડીને પ્રાથમિક સુવિધા પણ ઉપલબ્ધ કરાવવા અને કોઈ જાનમાલનું નુકશાન ન થાય તેની તકેદારી રાખવી. રસ્તા પર ઝાડ પડી જાય કે રસ્તો ધોવાઈ જાય કે ભયજનક લાગે તો પોલીસ તંત્રને જાણ કરીને આગોતરા પગલાં ભરવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Sardar Sarovar Gujarat Weather Forecast Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast Ambalal Patel Forecast ગુજરાત Gujarat Metrology Department ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

હાઈએલર્ટ પર નર્મદા નદી, સીઝનમાં પહેલીવાર 9 દરવાજામાંથી પાણી છોડાયું, એલર્ટ અપાયુંહાઈએલર્ટ પર નર્મદા નદી, સીઝનમાં પહેલીવાર 9 દરવાજામાંથી પાણી છોડાયું, એલર્ટ અપાયુંNarmada Dam Overflow : નર્મદા ડેમની સપાટી 133.83 મીટર, આજે સવારે 6 વાગ્યાથી દરવાજા ખોલવામાં આવ્યા, 9 દરવાજામાંથી 1 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડાયું
और पढो »

નર્મદા ડેમ છલકાવાની તૈયારીમાં : 25 ગામોને એલર્ટ કરાયા, તંત્રએ હેલ્પલાઈન નંબર જાહેર કર્યોનર્મદા ડેમ છલકાવાની તૈયારીમાં : 25 ગામોને એલર્ટ કરાયા, તંત્રએ હેલ્પલાઈન નંબર જાહેર કર્યોNarmada Dam Overflow : જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નર્મદા નદીના કિનારે આવેલા ૨૫ ગામોમાં સાવચેતી અને તકેદારીના પગલાં લેવાયા, નર્મદા નદીમાં કુલ ૧,૩૫,૦૦૦ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
और पढो »

ગુજરાતનો સૌથી મોટો નર્મદા ડેમ હાઈએલર્ટ પર, ગમે ત્યારે દરવાજા ખોલાશે, ગામોને એલર્ટગુજરાતનો સૌથી મોટો નર્મદા ડેમ હાઈએલર્ટ પર, ગમે ત્યારે દરવાજા ખોલાશે, ગામોને એલર્ટNarmada Dam Overflow : સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો..નર્મદા ડેમ સિઝનમાં પ્રથમ વાર 132 મીટરને પાર...મહત્તમ સપાટીથી માત્ર સાત મીટર દૂર છે નર્મદા ડેમ...
और पढो »

ગોલમાલ હે ભાઈ સબ ગોલમાલ હે, ગુજરાતમાંથી ઝડપાયો નકલી IPS, 23 લાખની છેતરપિંડીગોલમાલ હે ભાઈ સબ ગોલમાલ હે, ગુજરાતમાંથી ઝડપાયો નકલી IPS, 23 લાખની છેતરપિંડીઆરોપીએ તોરણ હોટલમાં ભાગીદારી કરવાનું કહી 23 લાખ રૂપિયા પડાવ્યા હતા. સમીર જમાદાર નામના વ્યક્તિને આરોપી પ્રદિપ પટેલે તોરણ હોટલમાં ભાગીદારી કરવાનું કહ્યું હતું અને તેની પાસેથી કુલ 23 લાખ રૂપિયા લીધા હતા. 23માંથી 12 લાખ રૂપિયા આરોપીએ પરત આપી દીધા હતા પરંતુ 11 લાખ રૂપિયા પરત આપ્યા ન હતા.
और पढो »

અમદાવાદથી ખતરનાક વરસાદી સિસ્ટમ 150 કિલોમીટર દૂર, ત્રાટકી તો અમદાવાદ થશે પાણી પાણીઅમદાવાદથી ખતરનાક વરસાદી સિસ્ટમ 150 કિલોમીટર દૂર, ત્રાટકી તો અમદાવાદ થશે પાણી પાણીAhmedabad Flood Alert : જરા અમસ્તા વરસાદમાં અમદાવાદના હાલ બેહાલ થયા છે. ગુજરાતની સૌથી મોટી મનપાના વરસાદી પાણીથી હાલ બેહાલ થઈ ગયા છે. ધોધમાર વરસાદે અમદાવાદ શહેરને પાણી પાણી કર્યું છે. ત્યારે હવે અમદાવાદીઓ સાવધ રહેવાની જરૂર છે. કારણ કે ખતરનાક મોટી વરસાદી સિસ્ટમ અમદાવાદ તરફ આવી રહી છે.
और पढो »

કાળા ડિબાંગ વાદળો વચ્ચે અમદાવાદમાં ધબધબાટી, આ વિસ્તારો પાણી પાણી, આ આગાહી છે હજું ભારે!કાળા ડિબાંગ વાદળો વચ્ચે અમદાવાદમાં ધબધબાટી, આ વિસ્તારો પાણી પાણી, આ આગાહી છે હજું ભારે!Ahmedabad Rain Alert: અમદાવાદ શહેરમાં બપોર બાદ અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ શહેરમાં ફરી એકવાર ધોધમાર વરસાદ પડ્યો છે. હાલમાં રાજ્ય ઉપર બે વરસાદી સિસ્ટમ સક્રિય છે. ત્યારે મેઘરાજા શહેરના અનેક વિસ્તારોમાં બઘડાટી બોલાવી છે.
और पढो »



Render Time: 2025-02-14 01:02:51