Narmada Dam Overflow : નર્મદા ડેમની સપાટી 133.83 મીટર, આજે સવારે 6 વાગ્યાથી દરવાજા ખોલવામાં આવ્યા, 9 દરવાજામાંથી 1 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડાયું
દૈનિક રાશિફળ 11 ઓગસ્ટ: આજે મિથુન રાશિને અચાનક મોટો ધનલાભ થઈ શકે છે, વાંચો મેષથી લઈ મીન સુધીના લોકોનું આજનું રાશિફળgujarat weather forecastBollywood newsસરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાં આવેલા મધ્યપ્રદેશના ડેમોમાંથી પાણી છોડવાના કારણે નર્મદા ડેમ માં પાણીની આવક સતત વધી રહી છે. આ કારણે ગુજરાતની જીવાદારી નર્મદા ડેમ માં પાણીની ભરપૂર આવક થઈ રહી છે. લેટેસ્ટ અપડેટ અનુસાર, સતત વધી રહેલી જળસપાટીને કારણે 9 દરવાજા ખોલાયા છે. 1 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે.
તંત્ર દ્વારા મળતી માહિતી અનુસાર, નર્મદા ડેમમાં સતત પાણીની આવકના પગલે નર્મદા બંધના 5દરવાજા ખોલી 1 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જોકે આજે પાણીની આવકમાં ઘટાડો થયો છે. નર્મદા ડેમ સીઝનમાં પ્રથમવાર સપાટી 134.45 મીટર પર પહોંચી ગયો છે. ઉપરવાસમાંથી 2,66,120 ક્યુસેક પાણીની આવક,નર્મદા ડેમમાં 3929 mcm લાઈવ સ્ટોરેજ પાણી નર્મદા ડેમ 82 ટકા ભરાયો છે. રિવરબેડ પાવરહાઉસમાંથી 43,332 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. કેનાલ હેડ પાવરહાઉસમાંથી 9,644 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.
સરદાર સરોવર ડેમમાથી પાણી છોડાતા નીચાણવાળાા વિસ્તારોને એલર્ટ રહેવા સુચના અપાઈ છે. જો કે ભયજનક સપાટી વટાવવાની શક્યતા નહિવત હોવાથી કલેક્ટરે લોકોને ભયભીત ન થવા અપીલ પણ કરાઈ છે. તા.૧૧-૮-૨૪ના સવારના ૬:૦૦ કલાક થી ૨ લાખ ક્યુસેક સુધી સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે હાલની સ્થિતિએ નર્મદાનદી ભયજનક સપાટી વટાવવાની શક્યતા નહિવત છે. જેથી હાલ નદી કાંઠાના નીચણવાળા વિસ્તારોને માત્ર સાવચેત રહેવાનું છે. બીનજરૂરી ભયભીત થવાની જરૂર નથી.
Narmada Dam Overflow નર્મદા ડેમ ગુજરાતની જીવાદોરી ડેમ હાઈએલર્ટ પર વડોદરા ઢાઢર નદીના 36 નર્મદા નદી કાંઠાના 25 ગામોને કરાયા એલર્ટ સલામત સ્થળે ખસી તંત્રની અપીલ પાણી છોડવાની સ્થિતિમાં લેવાયો નિર્ણય ગુજરાત વરસાદ વરસાદ સમાચાર ગુજરાત વરસાદ સમાચાર વડોદરા વરસાદ સમાચાર Vadodara 36 Villages Of Dhadhar River 25 Villages Of Narmada River Banks Alerted Evacuation System Appeal To Safe Place Decision Taken In Case Of Water Release Gujarat Rain Rain News Gujarat Rain News Vadodara Rain News સરદાર સરોવર ડેમ ડેમના દરવાજા ખોલાયા Narmada Dam Five Doors Open Sardar Sarovar Gates Opened Sardar Sarovar Narmada Dam Narmada Water Narmada Dam Gates Narmada River Narmada River Water Gujarat Latest News નર્મદા ડેમ છલકાયો
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતનો સૌથી મોટો નર્મદા ડેમ હાઈએલર્ટ પર, ગમે ત્યારે દરવાજા ખોલાશે, ગામોને એલર્ટNarmada Dam Overflow : સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો..નર્મદા ડેમ સિઝનમાં પ્રથમ વાર 132 મીટરને પાર...મહત્તમ સપાટીથી માત્ર સાત મીટર દૂર છે નર્મદા ડેમ...
और पढो »
નર્મદા જિલ્લામાં બારેય મેઘ ખાંગા, મુશળાધાર વરસાદથી નર્મદા ગમે ત્યારે રૌદ્ર રૂપ બતાવશેNarmada Flood : નર્મદા જિલ્લામાં મેઘરાજા મહેરબાન, કરજણ ડેમમાંથી 30 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ, ભરૂચ નર્મદાની જીવાદોરી ગણાતા કરજણ ડેમમાં સીઝનમાં પહેલી વાર ડેમમાં પાણીની આવક થતા ડેમના ત્રણ ગેટ ખોલવામાં આવ્યા
और पढो »
સુરતમાં વાવાઝોડા જેવા પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો, 2 કલાકમાં 4 ઇંચ વરસાદથી શહેર જળાબંબાકારSurat Heavy Rain : સુરતમાં માત્ર 2 કલાકમાં જ ખાબક્યો 4 ઈંચ વરસાદ,,, વરાછા, અઠવાગેટ, ઉધના સહિતના વિસ્તારમાં ભરાયાં ઢીંચણસમાં પાણી,,, રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ
और पढो »
વરસાદના લેટેસ્ટ અપડેટ : ગુજરાતના 6 જિલ્લામાં રેડ એલર્ટ, સિસ્ટમનું ચકરડું એવુ ફર્યું કે બદલાઈ ગઈ આગાહીRed Alert In Gujarat : છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 151 તાલુકામાં પડ્યો વરસાદ, આજે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, તો અનેક જિલ્લાઓને ઓરેન્જ અને યલો એલર્ટ અપાયું
और पढो »
આગામી ત્રણ કલાકમાં વરસાદનો ખેલ : 10 વાગ્યા સુધી આ જિલ્લાઓને રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ અપાયુંWeather Updates : આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ઘમરોળશે મેઘરાજા,,, ઘણા ભાગોમાં અતિભારે વરસાદની આગાહી,,, મધ્ય ગુજરાતમાં પણ હવામાન વિભાગે આપી વરસાદની આગાહી
और पढो »
સુરતમાં ડમર ડૂબ પાણી, રસ્તાઓ પર નદીઓ વહી, જળમગ્ન થયેલા શહેરની તસવીરોSurat Heavy Rain : સુરતમાં માત્ર 2 કલાકમાં જ 4 ઈંચ વરસાદ ખાબક્યો. વરાછા, અઠવાગેટ, ઉધના સહિતના વિસ્તારમાં ભરાયાં ઢીંચણસમાં પાણી ભરાયા છે. રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ. સુરત પાણી પાણી બન્યું છે. શહેરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે.. 2 કલાકમાં ચાર ઇંચ વરસતા ઘર-રેસ્ટોરાંમાં પાણી ફરી વળ્યા છે.
और पढो »