PM KISAN SAMMAN NIDHI YOJANA : પ્રધાનમંત્રીનું કાર્યાલય દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ નવી સરકારનો પ્રથમ નિર્ણય ખેડૂત કલ્યાણ માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. પ્રધાનમંત્રી દ્વારા હસ્તાક્ષર કરાયેલી પ્રથમ ફાઇલ પીએમ કિસાન નિધિના રિલીઝ સાથે સંબંધિત છે.
ત્રીજીવાર ભારતના પ્રધાનમંત્રી બન્યા બાદ નવી સરકાર ની રચના પછી સૌથી પહેલાં PM મોદીએ ખેડૂતો ના હિતમાં લીધો મોટો નિર્ણય...PM Kisan Samman Nidhi Yojana 17th Installment : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તેમના સમગ્ર કેબિનેટ સાથે સતત ત્રીજી વખત પદના શપથ લીધા. વડા પ્રધાન તરીકે શપથ લીધાના લગભગ 16 કલાક પછી, તેમણે આ કાર્યકાળની તેમની પ્રથમ ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે. પ્રધાનમંત્રીનું કાર્યાલય દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ નવી સરકાર નો પ્રથમ નિર્ણય ખેડૂત કલ્યાણ માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 17મા હપ્તાની ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે. PM મોદીએ PM કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો જાહેર કર્યો છે. આ હપ્તાથી 9.3 કરોડ ખેડૂતોને ફાયદો થશે અને ટૂંક સમયમાં 9.3 કરોડ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો આવશે. આજે વડાપ્રધાન મોદીએ ત્રીજા કાર્યકાળનો ચાર્જ સંભાળ્યો છે. આ કાર્યકાળની તેમની પ્રથમ ફાઇલ પર તેમને હસ્તાક્ષર કર્યા છે. આ ફાઇલ પીએમ કિસાન નિધિ સન્માન યોજના સાથે સંબંધિત છે. ખેડૂતોના હિતમાં મોદી સરકારે સૌથી પહેલાં લીધો મોટો નિર્ણય લીધો.
Agriculture Pm Kisan Sanman Nidhi Yojana Pm Modi Money Installment Modi Cabinet મોદી કેબિનેટ ખેડૂતો ખેતીવાડી નવી સરકાર ફાઈલ સહી
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ચૂંટણીના પરિણામ પહેલા સટ્ટા બજારનો મોટો ધડાકો : 4 ઉમેદવારોનો ભાવ ઘટ્યોSatta Bazar Prediction : ચૂંટણીના પરિણામ પહેલા સૌથી મોટો ધડાકો, સૌરાષ્ટ્રનું સટ્ટા બજાર કઈ બેઠક પર કયા ઉમેદવારને સૌથી વધુ લીડથી જીતાવી રહ્યું છે, સટ્ટા બજારે લોકસભા ચૂંટણીની આવી સીટોના ભાવ ખોલ્યા
और पढो »
ભાજપ હવે 400 પારનો નારો ભૂલી જાય, ફલોદી સટ્ટા બજારે કરી નવી આગાહી, જાણો કોને થશે ફાયદો કોને નુક્સાનPhalodi Satta Market Prediction: ફલોદી સટ્ટા માર્કેટમાં, ઉમેદવારોની જીત અને હારને લઈને ઘણા સમીકરણો ગોઠવવામાં આવી રહ્યા છે. ફલોદી સટ્ટા બજાર ઘણું જૂનું છે જ્યાં ચૂંટણી સહિત અનેક બાબતો પર સટ્ટાબાજી કરવામાં આવે છે. અહીં લોકસભા ચૂંટણીમાં દેશની લગભગ તમામ લોકસભા સીટો પર સટ્ટો રમાય છે.
और पढो »
કોંગ્રેસનો મોટો આક્ષેપ : સરકાર અગ્નિકાંડમાં મોત અને મિસિંગના આંકડા છુપાવે છેRajkot Gaming Zone Fire Latest Update : કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ પત્રકાર પરિષદ કરીને સરકાર પર સવાલો ઉઠાવ્યા, જવાબદાર અધિકારીઓ સામે FIR દાખલ કરવામાં આવે તેવી માંગ કરી
और पढो »
8માં પગાર પંચ અંગે આવ્યા સારા સમાચાર! સરકારી કર્મચારીઓની આ માંગણી થઈ શકે છે પૂરી, બદલાશે સરકારનો મૂડ?કેન્દ્રમાં એકવાર ફરીથી મોદી સરકાર બનવા જઈ રહી છે. નવી સરકાર પાસે નવી આશાઓ હશે. એવી અટકળો લાગી રહી છે કે સરકારનો મૂડ બદલાશે અને કર્મચારીઓ પર મહેરબાન થશે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ નવી સરકાર હવે 8માં પગાર પંચ અંગે ચર્ચા શરૂ કરી શકે છે. જો કે તેની કોઈ ટાઈમલાઈન નથી.
और पढो »
Lok Sabha Election 2024: શું નવી સરકાર બનતા પહેલાં જ સસ્તુ થયું પેટ્રોલ-ડીઝલ? વાહન ચાલકો માટે મહત્ત્વના સમાચારPetrol-Diesel Price: 4 જૂને પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ યથાવત છે. જો કે, 4 જૂન એક મોટો દિવસ છે અને ટૂંક સમયમાં નવી સરકારની જાહેરાત કરવામાં આવશે.
और पढो »
દુશ્મનોને બુદ્ધિથી માત આપશે ભારતીય સેના, ભારત-બાંગ્લાદેશની બોર્ડર પર ઉભી કરી લાખો મધમાખીઓની ફોજભારતીય સેનાએ બાંગ્લાદેશની બોર્ડર પર મધમાખીઓની ફોજ ઉભી કરી દીધી છે. મધમાખીની આ ફોજ બાંગ્લાદેશ બોર્ડર પર તૈનાત BSFની મદદ કરી શકે છે.
और पढो »