Salangpur Hanumanji : અત્યાર સુધીમાં તમે ખાનગી કાર કે બાઈક ખરીદીને મંદિરે પૂજન કરવા માટે જાય છે.. ત્યારે આ વખતે દાદાના ભક્ત પોતાનું હેલિકોપ્ટર લઈને પહોંચી ગયો સાળંગપુર,,, આ હરિભક્તે હેલિકોપ્ટર ખરીદતાં દાદાના દરબારમાં પહોંચ્યો હતો..
અત્યાર સુધીમાં તમે ખાનગી કાર કે બાઈક ખરીદીને મંદિરે પૂજન કરવા માટે જાય છે.. ત્યારે આ વખતે દાદાના ભક્ત પોતાનું હેલિકોપ્ટર લઈને પહોંચી ગયો સાળંગપુર,,, આ હરિભક્તે હેલિકોપ્ટર ખરીદતાં દાદાના દરબારમાં પહોંચ્યો હતો.. જ્યાં મહંતોએ હેલિકોપ્ટરની પૂજા વિધિ કરીને સંતોને હેલિકોપ્ટરમાં પણ બેસાડીને પ્રવાસ કરાવ્યો હતો.સાળંગપુર ધામમાં ભક્તો પોતાની ગાડીને પ્રસાદીની કરવા આવતા હોય છે ત્યારે અમદાવાદના એક ભક્ત પોતાનું હેલિકોપ્ટર હનુમાનજી મહારાજને ત્યાં દર્શન કરવા પહોંચ્યા હતા.
દૈનિક રાશિફળ 15 ડિસેમ્બર: વૃષભ રાશિ માટે આજે સમૃદ્ધિનો દિવસ, કુંભ રાશિની સ્થિતિ ધીરે ધીરે સુધરશે, આજનું રાશિફળદુબઈ નહીં ભારતનું આ પડોશી દેશમાં મળે છે દુનિયાનું સૌથી સસ્તું સોનું, જાણો શું છે સસ્તું Gold હોવાનું કારણ?ડંકાની ચોટ પર આ તારીખથી ગુજરાતમાં આવશે મોટું સંક્ટ, અંબાલાલ કરતાં પણ ખતરનાક આગાહી !
Hanumanji Satsang Swaminarayan New Helicopter Botad પરિવાર નવું હેલિકોપ્ટર સાળંગપુર હનુમાન સ્વામીનારાયણ બોટાદ Family ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News Latest Gujarati News Latest News In Gujarati Breaking News In Gujarati Gujarati Breaking News News In Gujarati
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
અમેરિકાએ ભારતને સોંપી ઈતિહાસની દુર્લભ કલાકૃતિઓ, ટ્રંપની જીત બાદ મળી પહેલી ગિફ્ટ!US hands over antiquities smuggled out of India: HSI ન્યૂયોર્કના સ્પેશિયલ એજન્ટ ઇન ચાર્જ વિલિયમ એસ. આજનું વળતર એ આંતરરાષ્ટ્રીય તપાસનું પ્રતીક છે જે ઘણા વર્ષોથી ચાલુ છે, વોકરે કહ્યું. આ તપાસ ઈતિહાસના સૌથી કુખ્યાત ગુનેગારોમાંથી એક દ્વારા કરાયેલી પ્રાચીન વસ્તુઓની ચોરી વિશે છે.
और पढो »
અમદાવાદના પ્રજાપતિ પરિવારને ખ્યાતિ હોસ્પિટલનો કડવો અનુભવ, કંઈ હતું નહિ છતાં ઓપરેશન કરવાનુ કહ્યું!Khyati Hospital Scam : અમદાવાદનો પ્રજાપતિ પરિવાર બન્યો ખ્યાતિ હૉસ્પિટલના કારનામાનો ભોગ...ઓપરેશનની જરૂર ન હોવા છતા કરાવવા માટે કર્યું દબાણ..સમયસર માહિતી મળતા મોટા ખર્ચમાંથી બચી ગયો પરિવાર...
और पढो »
74 કરોડ લોકો માટે જરૂરી સમાચાર! બેકાર થઈ ગયું તમારું જૂનું PAN કાર્ડ? જાણો QR કોડવાળું નવું કાર્ડ કેવી રીતે બનશે, કેટલી ફી?સરકારે પાન કાર્ડને અપગ્રેડ કરવા માટે PAN 2.0 પ્રોજેક્ટને મંજૂરી આપી છે.
और पढो »
વાવમાં વટ પાડ્યા બાદ ઝી ZEE 24 KALAK પર C R PATILની સૌથી પહેલી પ્રતિક્રિયા, જાણો શું કહ્યુંVav Byelection Result : વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે... જીતની ખુશી વ્યક્ત કરતા સીઆર પાટીલે આપી પ્રતિક્રીયા
और पढो »
અમદાવાદના રિક્ષા ચાલકો હવે થઈ જજો સાવધાન! પોલીસ જાન્યુઆરીથી આ મામલે કરશે દંડનીય કાર્યવાહીશહેર કમિશ્નરે જાહેરનામુ બહાર પાડી તમામ રિક્ષાચાલકો માટે મીટર સિસ્ટમ ફરજિયાત કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે પહેલી જાન્યુઆરીથી આ નિયમ લાગુ કરવામાં આવશે. પહેલી તારીખ બાદ જે પણ રિક્ષાચાલકની રિક્ષામાં મીટર લાગેલા નહીં હોય તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
और पढो »
અમદાવાદના આંગણે BAPS શતાબ્દી મહોત્સવ કરતાં મોટો મહોત્સવ; મહંત સ્વામીનું આગમને સૌને કર્યા આકર્ષિતબોચાસણવાસી અક્ષર પુરષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા એટલે કે BAPS...BAPSના કાર્યકોરની નિષ્ઠા અને સેવાને સલામ કરવા માટે દિવ્ય, ભવ્ય અને નવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
और पढो »