અમદાવાદના રિક્ષા ચાલકો હવે થઈ જજો સાવધાન! પોલીસ જાન્યુઆરીથી આ મામલે કરશે દંડનીય કાર્યવાહી

Ahmedabad समाचार

અમદાવાદના રિક્ષા ચાલકો હવે થઈ જજો સાવધાન! પોલીસ જાન્યુઆરીથી આ મામલે કરશે દંડનીય કાર્યવાહી
MeterRickshaw MeterRickshaw Drivers
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 22 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 83%
  • Publisher: 63%

શહેર કમિશ્નરે જાહેરનામુ બહાર પાડી તમામ રિક્ષાચાલકો માટે મીટર સિસ્ટમ ફરજિયાત કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે પહેલી જાન્યુઆરીથી આ નિયમ લાગુ કરવામાં આવશે. પહેલી તારીખ બાદ જે પણ રિક્ષાચાલકની રિક્ષામાં મીટર લાગેલા નહીં હોય તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

શહેર કમિશ્નરે જાહેરનામુ બહાર પાડી તમામ રિક્ષાચાલકો માટે મીટર સિસ્ટમ ફરજિયાત કર્યું છે. પહેલી જાન્યુઆરીથી આ નિયમ લાગુ કરવામાં આવશે. પહેલી તારીખ બાદ જે પણ રિક્ષાચાલકની રિક્ષામાં મીટર લાગેલા નહીં હોય તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

શહેરમાં રિક્ષા ચાલકોના ભાડાને લઈને છેલ્લા કેટલાંક સમયથી નાના મોટા વિવાદ આવતા રહેતા હોય છે. ત્યારે અમદાવાદ શહેર તંત્રએ રિક્ષા ચાલકો માટે મહત્વનો નિર્ણય કર્યો છે. અમદાવાદના રિક્ષા ચાલકો હવે સાવધાન થઈ જજો. તમારી રિક્ષામાં મીટર ના હોય તો લગાવી લેજો. જાન્યુઆરીથી રિક્ષામાં મીટર નહીં હોય તો 1 જાન્યુઆરીથી દંડ ભરવો પડશે. પોલીસ જાન્યુઆરીથી દંડનીય કાર્યવાહી કરશે. RTOમાં મીટર સાથે રજીસ્ટ્રેશન થાય છે તેમ છતાં રિક્ષા ચાલક મીટર લગાવતા નથી. જેને લઈને આદેશ બાદ હવે પોલીસ આ મામલે કાર્યવાહી કરશે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Meter Rickshaw Meter Rickshaw Drivers Rickshaw Fare Ahmedabad Traffic Police Travel Traffic Police અમદાવાદ મીટર રિક્ષા મીટર રિક્ષા ચાલકો રિક્ષા ભાડું અમદાવાદ ટ્રાફિક પોલીસ મુસાફરી ટ્રાફિક પોલીસ Action Rickshaw Without Meter In Ahmedabad Rickshaw Drivers Fined

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

અમદાવાદમાં રાત્રે બહાર નિકળો તો ધ્યાન રાખજો, પોલીસ કરશે ચેકિંગ, ડિટેઈન થઈ શકે છે વાહનઅમદાવાદમાં રાત્રે બહાર નિકળો તો ધ્યાન રાખજો, પોલીસ કરશે ચેકિંગ, ડિટેઈન થઈ શકે છે વાહનઅમદાવાદમાં છેલ્લાં બે-ચાર દિવસથી રસ્તાઓ પર રાત્રે પોલીસ જોવા મળી રહી છે. શહેરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટે પોલીસે રાત્રિ ચેકિંગ શરૂ કર્યું છે. નિયમોનો ભંગ કરનાર લોકોના વાહનો પોલીસ ડિટેઇન કરી રહી છે.
और पढो »

જો તમને આ 5 સાઈન દેખાય તો થઈ જજો સાવધાન! હોઈ શકે છે WhatsApp સ્કેમનો સંકેતજો તમને આ 5 સાઈન દેખાય તો થઈ જજો સાવધાન! હોઈ શકે છે WhatsApp સ્કેમનો સંકેતWhatsApp Scam: આજકાલ વોટ્સએપ એક પોપુલર એપ બની ગઈ છે. દુનિયાભરમાં કરોડો લોકો તેનો ઉપયોગ કરી રહ્યા છે. કંપની પણ પોતાના યૂઝર્સ માટે સમયાંતરે નવા નવા ફીચર્સ લાવતી રહે છે, જે તેમના ઘણા કામ આવે છે. પરંતુ આ એપ હવે સ્કેમર્સથી બચી શકી નથી.
और पढो »

વનવાસ બાદ ટ્રમ્પની વાપસી! ટ્રમ્પની જીતથી ભારતને થશે આ મોટો ફાયદોવનવાસ બાદ ટ્રમ્પની વાપસી! ટ્રમ્પની જીતથી ભારતને થશે આ મોટો ફાયદોDonald Trump : ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ સૌથી પહેલા પીએમ મોદીએ તેમને ફોન કર્યો, આ ફોનમાં શુ વાતચીત થઈ તે સામે આવ્યું
और पढो »

ખાખી વર્દીને બદનામ કરતી અમદાવાદ પોલીસ! વધુ એક તોડકાંડ કરી વિયેતનામથી આવેલા દંપતીને લૂંટ્યું!ખાખી વર્દીને બદનામ કરતી અમદાવાદ પોલીસ! વધુ એક તોડકાંડ કરી વિયેતનામથી આવેલા દંપતીને લૂંટ્યું!અમદાવાદ શહેર પોલીસ ના પોલીસ કર્મીઓની તોડ કરવાની પ્રેક્ટિસ હજી બંધ થઈ નથી. ત્યારે આવા જ પ્રકારના તોડ કર્યાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસ કર્મીઓ દ્વારા અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તોડ કર્યાની બૂમ પડી રહી છે.
और पढो »

હવે આંગડિયા પેઢી કે બેંકમાંથી લાખો રૂપિયાની રોકડ ઉપાડવા જતા હોય તો તમે ચેતી જજો!હવે આંગડિયા પેઢી કે બેંકમાંથી લાખો રૂપિયાની રોકડ ઉપાડવા જતા હોય તો તમે ચેતી જજો!રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચના હાથે લાગ્યા છે એવી ટોળકીના બે સભ્યો જે આંગડિયા પેઢી તેમજ બેંકમાંથી રોકડ રકમ ઉપાડીને પોતાના ટુ વ્હીલરની ડેકીમાં રાખનારા લોકોને પોતાનો શિકાર બનાવતા હતા. જી, હા રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અમદાવાદના છારા વિસ્તારમાં રહેતા બે આધેડને ઝડપી પાડવામાં આવ્યા છે.
और पढो »

ટોયલેટ સીટ પર 10 મિનિટથી વધારે બેસવાની આદત છે? તો સુધારી દેજો! નહીં તો આ રોગ થયો તો...ટોયલેટ સીટ પર 10 મિનિટથી વધારે બેસવાની આદત છે? તો સુધારી દેજો! નહીં તો આ રોગ થયો તો...જો તમે 10 મિનિટથી વધુ સમય સુધી ટોયલેટ સીટ પર બેસો છો તો સાવધાન થઈ જજો, કારણ કે તમારી આ આદત અનેક બીમારીઓનું કારણ બની શકે છે. ડૉક્ટરોનું કહેવું છે કે આ આદતથી પાઈલ્સ અને પેલ્વિક મસલ્સ નબળા થવાનું જોખમ વધી જાય છે.
और पढो »



Render Time: 2025-02-20 23:42:45