રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચના હાથે લાગ્યા છે એવી ટોળકીના બે સભ્યો જે આંગડિયા પેઢી તેમજ બેંકમાંથી રોકડ રકમ ઉપાડીને પોતાના ટુ વ્હીલરની ડેકીમાં રાખનારા લોકોને પોતાનો શિકાર બનાવતા હતા. જી, હા રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અમદાવાદના છારા વિસ્તારમાં રહેતા બે આધેડને ઝડપી પાડવામાં આવ્યા છે.
રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અમદાવાદના છારા વિસ્તારમાં રહેતા બે આધેડને ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓ દ્વારા ન માત્ર રાજકોટ શહેર પરંતુ મુંબઈ, પુને, દિલ્હી સહિતના વિસ્તારોમાં પણ ચોરીની ઘટનાને અંજામા આપવામાં આવતો હતો.Shani Surya Conjunction
પિતા-પુત્ર વચ્ચે છે 36નો આંકડો, છતાં સૂર્ય અને શનિ 2025માં આ 3 રાશિવાળાને અઢળક ધનલાભ કરાવશે! પદ-પ્રતિષ્ઠા વધશેdaily horoscopeજો તમે હવેથી આંગડિયા પેઢીમાંથી કે બેંકમાંથી લાખો રૂપિયાની રોકડ રકમ ઉપાડવા જતા હોય તો તમે ચેતી જજો. કારણકે, આરોપીઓ દ્વારા ન માત્ર રાજકોટ શહેર પરંતુ મુંબઈ, પુને, દિલ્હી સહિતના વિસ્તારોમાં પણ ચોરીની ઘટનાને અંજામા આપવામાં આવતો હતો. ત્યારે કઈ રીતે આરોપીઓ પોતાના શિકારને અંજામ આપતા હતા.આ બંને વ્યક્તિઓ એક નહીં બે નહીં પરંતુ અનેક ચોરીની ઘટનાઓને અંજામ આપી ચૂક્યા છે.
Gujarati News Rajkot Rajkot City Crime Branch People Withdraw Cash Two-Wheeler Decks આંગડિયા પેઢી બેંકમાંથી લાખો રૂપિયાની રોકડ રાજકોટ શહેર રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ મનીષ ઉર્ફે મનોજ સિંધી ચંદ્રકાંત ઉર્ફે સોનુ પરમાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતમાં નેતાઓએ કેવી રીતે ઉજવ્યું નવું વર્ષ? જુઓ તસવીરોદિવાળીના તહેવારોની ઉજવણીમાં ગુજરાતીઓનું નવું વર્ષ એટલે કે બેસતુ વર્ષ સૌથી મહત્વનો દિવસ હોય છે.
और पढो »
આ છે દુનિયાની સૌથી લાંબી ફિલ્મ...ગિનિસ બુકમાં પણ નોંધાયેલું છે નામ; જોવામાં લાગશે 3 દિવસ અને 15 કલાક; શું તમે જોવા માંગો છો?Worlds Longest Film In History: તમે તમારા જીવનમાં ઘણી લાંબી ફિલ્મો જોઈ હશે, વધુમાં વધુ 3 કલાક અથવા સવા 3 કલાક. હવે તમે કહેશો કે આનાથી વધુ લાંબી ફિલ્મ હોય જ નહીં. તો આજે અમે તમારી આ ગેરસમજને દૂર કરી દઈએ. ખરેખર આજે અમે તમને એવી ફિલ્મ બતાવવા જઈ રહ્યા છે, જેને જોવા માટે તમારી પાસે કમ સે કમ 87 કલાક હોવા જરૂરી છે.
और पढो »
વૈષ્ણોદેવી જનાર યાત્રીઓ માટે સૌથી મોટા ખુશખબર; શ્રાઈન બોર્ડ કરોડો ભક્તોને આપશે આ સુવિધાShrine Board Ropeway Project: જો તમે માતા વૈષ્ણો દેવીના દરબારમાં જતા હોય તો આ સમાચાર તમને ખુશ કરી દેશે. જી હા, તીર્થ યાત્રિકોની સુવિધા માટે સતત કાર્યરત શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ હવે વૃદ્ધો અને અશક્ત યાત્રિકોને નવી સુવિધાઓ આપવા જઈ રહ્યું છે.
और पढो »
Weight Loss Tips: 60 દિવસમાં ઘટી જશે 10થી 15 કિલો વજન! જાણો ફટાફટ વજન ઓછું કરવાની રીતજો તમે પણ ઓછા સમયમાં 10થી 15 કિલો વજન ઉતારવા માંગતા હોવ તો સૌથી પહેલા તમારે તમારા ડાયેટ પ્લાન પર ધ્યાન આપવું જોઈએ.
और पढो »
કોંગ્રેસ ખરાબ રીતે ઉઘાડી પડી, ચૂંટણી ગેરંટી સ્કીમ પર પીએમ મોદીનો મલ્લિકાર્જુન ખડગે પર હુમલોPM Modi Targeted Mallikarjun Kharge: મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસ પાર્ટીના રાજ્ય એકમોને સલાહ આપી હતી કે તેણમે માત્ર એવા વચનો આપવા જોઈએ જે આર્થિક રૂપે સંભવ હોય.
और पढो »
ઘર ખરીદનારાઓને RERA પર નથી ભરોસો : હવે ગ્રાહક મંત્રાલયને ફરિયાદ, રેરા નિવૃત્ત અધિકારીઓનો અડ્ડોRegulation and Development : પ્રોપર્ટીમાં હવે જાગૃત ગ્રાહકો એટલે કે ઘર ખરીદનારાઓએ રેરાની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા છે અને ગ્રાહક મંત્રાલયને તેમના હિતોના રક્ષણ માટે નવી માર્ગદર્શિકા જારી કરવાની માંગ કરી
और पढो »