પંચમહાભૂતમાં વિલિન થયા પૂર્વ PM મનમોહન સિંહ

Politics समाचार

પંચમહાભૂતમાં વિલિન થયા પૂર્વ PM મનમોહન સિંહ
POLITICSDEATHFUNERAL
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 55 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 53%
  • Publisher: 63%

પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહના આજે પૂરા રાજકીય સન્માન સાથે દિલ્હીના નિગમ બોધ ઘાટ પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. અંતિમ સંસ્કાર વખતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, અને રક્ષામંત્રી રાજનાથ સિંહ, લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંદી, ઓમ બિરલા પણ હાજર રહ્યા.

પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહના આજે પૂરા રાજકીય સન્માન સાથે દિલ્હીના નિગમ બોધ ઘાટ પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. આ પહેલા નવી દિલ્હી સ્થિત તેમના નિવાસ સ્થાને તેમને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ તેમનું પાર્થિક શરીર કોંગ્રેસ હેડક્વાર્ટર લાવવામાં આવ્યું હતું. જ્યાં પૂર્વ પીએમ ડો. મનમોહન સિંહના પત્ની ગુરુશરણ કૌર અને તેમના પુત્રી દમનસિંહએ એઆઈસીસી હેડક્વાર્ટરમાં તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપી.

Gold Rate: હાશ શાંતિ થઈ! સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો, ચાંદી પણ તૂટી, જાણો 10 ગ્રામ સોનાનો શું છે ભાવ પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહના આજે પૂરા રાજકીય સન્માન સાથે દિલ્હીના નિગમ બોધ ઘાટ પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર વખતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, અને રક્ષામંત્રી રાજનાથ સિંહ, લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંદી, ઓમ બિરલા પણ હાજર રહ્યા. આ પહેલા નવી દિલ્હી સ્થિત તેમના નિવાસ સ્થાને તેમને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ તેમનું પાર્થિક શરીર કોંગ્રેસ હેડક્વાર્ટર લાવવામાં આવ્યું હતું.

પૂર્વ પીએમ મનમોહન સિંહનું પાર્થિવ શરીર અંતિમ સંસ્કાર પહેલા લગભગ એક કલાક સુધી કોંગ્રેસ હેડક્વાર્ટરમાં રાખવામાં આવ્યું હતું. અહીં કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસી કાર્યકરો અને સાથે સાથે દેશના અન્ય નાગરિકોએ પણ તેમના અંતિમ દર્શન કર્યા. અત્રે જણાવવાનું કે ગુરુવારે 26 ડિસેમ્બરના રોજ મનમોહન સિંહનું દિલ્હી એમ્સ હોસ્પિટલમાં નિધન થયું હતું. તેમની તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

POLITICS DEATH FUNERAL P.M MANMOHANSINH INDIA CONGRESS RAHUL GANDHI

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

એક સમયે મનમોહન સિંહના બોડીગાર્ડ હતા યોગી સરકારના આ મંત્રી, જણાવ્યો મારુતિવાળો કિસ્સોએક સમયે મનમોહન સિંહના બોડીગાર્ડ હતા યોગી સરકારના આ મંત્રી, જણાવ્યો મારુતિવાળો કિસ્સોયુપીની યોગી સરકારમાં મંત્રી અને પૂર્વ પોલીસ અધિકારી અસીમ અરુણે પણ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના નિધન પર તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી છે. અરુણ અસીમ એક જમાનામાં મનમોહન સિંહની એસપીજી ટીમમાં બોડીગાર્ડ હતા. તેમણે તે વખતનો એક કિસ્સો પણ જણાવ્યો છે.
और पढो »

રાહુ ગોચર 2025: આ ત્રણ રાશિઓને થશે છપ્પડફાડ ધન લાભ!રાહુ ગોચર 2025: આ ત્રણ રાશિઓને થશે છપ્પડફાડ ધન લાભ!રાહુ ગ્રહ 2025માં કુંભ રાશિમાં ગોચર કરશે, જેથી મેષ, સિંહ અને તુલા રાશિના લોકોને લાભ થશે.
और पढो »

મનમોહન સિંહને ઊંઘમાંથી ઉઠાડીને અપાઈ હતી નાણામંત્રી બનવાની ઓફર...પછી તો આ રીતે બદલાઈ ગયું દેશનું ભાગ્યમનમોહન સિંહને ઊંઘમાંથી ઉઠાડીને અપાઈ હતી નાણામંત્રી બનવાની ઓફર...પછી તો આ રીતે બદલાઈ ગયું દેશનું ભાગ્યપૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનું ગુરુવાર રાતે દિલ્હીની એમ્સમાં નિધન થઈ ગયું. તેમણે 92 વર્ષની ઉંમરે છેલ્લા શ્વાસ લીધા. વર્ષ 2004થી 2014 સુધી પીએમ પદ પર રહેનારા મનમોહન સિંહને એવા સમયમાં નાણામંત્રીની ખુરશી સોંપવામાં આવી જ્યારે દેશ ભારે સંકટમાંથી પસાર થઈ રહ્યો હતો.
और पढो »

જમ્મુ કાશ્મીરમાં સેના વાહન ખાઈમાં પડી, પાંચ સૈનિકોના મોતજમ્મુ કાશ્મીરમાં સેના વાહન ખાઈમાં પડી, પાંચ સૈનિકોના મોતજમ્મુ કાશ્મીરના પુંછ જિલ્લામાં એક સેના વાહન ખાઈમાં પડી ગયું હતું, જેમાં પાંચ સૈનિકોના મોત થયા છે. ઘાયલ સૈનિકોનો ઉપચાર ચાલી રહ્યો છે.
और पढो »

કોરોના કરતા ખતરનાક વાયરસના 323 સેમ્પલ આ દેશની લેબોરેટરીમાંથી ગાયબ થયા, લીક થયા તો બીજી મહામારી આવશેકોરોના કરતા ખતરનાક વાયરસના 323 સેમ્પલ આ દેશની લેબોરેટરીમાંથી ગાયબ થયા, લીક થયા તો બીજી મહામારી આવશેDeadly Virus Missing : ઓસ્ટ્રેલિયાની લેબોરેટરીમાંથી ગાયબ થયેલા વાયરસનો જો ઉપયોગ થયો તો દુનિયાનો અંત આવી જશે, આ વાયરસનો હથિયાર તરીકે પણ ઉપયોગ થઈ શકે છે
और पढो »

વિનોદ કાંબલી બેભાન થયા, હોસ્પિટલમાં દાખલવિનોદ કાંબલી બેભાન થયા, હોસ્પિટલમાં દાખલભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલી અચાનક બેભાન થયા અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના સ્વાસ્થ્યની માહિતી અત્યારે સ્થિર જણાવાઈ છે.
और पढो »



Render Time: 2025-02-19 03:43:24