પડોશીના ઘરે તમારી છોકરી મોકલતા સો વાર વિચારજો! આરોપી બેડરૂમમાં ગયો અને બળજબરી શરીરસુખ માણ્યું!

Gujarat समाचार

પડોશીના ઘરે તમારી છોકરી મોકલતા સો વાર વિચારજો! આરોપી બેડરૂમમાં ગયો અને બળજબરી શરીરસુખ માણ્યું!
Gujarati NewsAhmedabadAhmedabad News
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 33 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 40%
  • Publisher: 63%

નરોડા પોલીસે સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ પડોશી ધર્મના નાતે ઘરકામ કરવા આવેલી સગીરનો એકલતાનો લાભ લઇ દુષ્કર્મ ગુજાર્યુ હતુ તથા તેની સાથે સંબંધ રાખવા માટે વિડિયો વાઇરલ કરવાની ધમકી આપી હતી. પોલીસે પોસ્કોના ગન્હા હેઠળ તપાસ આદરી છે.

આરોપીએ પડોશી ધર્મના નાતે ઘરકામ કરવા આવેલી સગીરનો એકલતાનો લાભ લઇ દુષ્કર્મ ગુજાર્યુ હતુ તથા તેની સાથે સંબંધ રાખવા માટે વિડિયો વાઇરલ કરવાની ધમકી આપી હતી. પોલીસે પોસ્કોના ગન્હા હેઠળ તપાસ આદરી છે.Vitamin D Taking TimeShani Ast 2025

એપ્રિલ પહેલા શનિની ચાલમાં 2 ધરખમ ફેરફાર, 3 રાશિવાળાને જબ્બર ધનલાભ કરાવી શકે, અપાર પૈસો, પદ-પ્રતિષ્ઠા મળશે!ફરી એકવાર વાવાઝોડાનો 'મહાખતરો'! 3-3 સાઈક્લોનિક સર્ક્યુલેશન એક્ટિવ, ગુજરાત સહિત 12 રાજ્યોમાં એલર્ટ ઝી બ્યુરો/અમદાવાદ: આ કેસની વિગત એવી છે કે દુષ્કર્મથી પિડિત સગીરના પિતાએ 21 જાન્યુઆરીના રોજ નરોડા પોલીસ મથકે ફરિયાદ નાંધાવી હતી. જે અંતર્ગત પિડિતાના પડોશમાં રહેતા આરોપીએ તેની સાથે દુષ્કર્મ કર્યુ હતુ. આરોપીના મોટા ભાઈની પત્નીને ગાંઠનું ઓપરેશન કરાવ્યું હોઇ તેમણે પિડિતાની માતા પાસે પોતાના ઘર કામ માટે દિકરીને મોકલવા વિનંતી કરી હતી.સગીરા 10 જાન્યુઆરીના રોજ આરોપીના ઘરે ઘરકામ માટે ગઇ હતી, ત્યારે આરોપીના ભાભી બેઠક રૂમમાં સુતેલા હતા.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarati News Ahmedabad Ahmedabad News Naroda Police Arrests Accused Minor Girl Police Files POSCO Case

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

શિયાળામાં આળસ દૂર કરવા માટે ખાઓ આ 3 શુપરફુડશિયાળામાં આળસ દૂર કરવા માટે ખાઓ આ 3 શુપરફુડશિયાળામાં શરીરમાં આળસ અને સુસ્તી વધી જાય છે. આવી સ્થિતિમાં ડાર્ક ચોકલેટ, ગોળ અને નટ્સ ખાવાથી શરીરને એનર્જી મળશે અને આળસ દૂર થશે.
और पढो »

લેઉવા પટેલ સમાજની સમાજિક પહેલ: ખોટા રિવાજો દૂર, શિક્ષણ પર ખર્ચલેઉવા પટેલ સમાજની સમાજિક પહેલ: ખોટા રિવાજો દૂર, શિક્ષણ પર ખર્ચજુનાગઢના લેઉવા પટેલ સમાજે લગ્ન અને મરણ જેવા પ્રસંગોમાં ખર્ચ ઘટાડવા અને શિક્ષણ પર રકમ વધારવાનો નિર્ણય લીધો છે.
और पढो »

મંગળનો મિથુન રાશિમાં માર્ગી થવાથી આ 3 રાશિઓને થશે લાભમંગળનો મિથુન રાશિમાં માર્ગી થવાથી આ 3 રાશિઓને થશે લાભમંગળનો મિથુન રાશિમાં માર્ગી થવાથી વૃષભ, સિંહ અને તુલા રાશિના જાતકોને ખુબ લાભ મળી શકે છે. ધન, સંપત્તિ, સુખ અને સફળતા વધશે.
और पढो »

સોના-ચાંદીના ભાવોમાં ઉતાર-ચડાવસોના-ચાંદીના ભાવોમાં ઉતાર-ચડાવસોના અને ચાંદીના ભાવોમાં મંગળવારે ઉતાર-ચડાવ જોવા મળ્યો. ગ્લોબલ માર્કેટ અને રૂપિયોના સ્થાનકિંમત પર આ ભાવપ્રમાણિકા પ્રભાવધારી છે.
और पढो »

ચેમ્પિયન્સ ટ્રોફી માટે જાડેજાનું છે શેષ?ચેમ્પિયન્સ ટ્રોફી માટે જાડેજાનું છે શેષ?ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની પસંદગીમાં કેએલ રાહુલ, મોહમ્મદ શમી અને રવિન્દ્ર જાડેજા જેવા અનેક ખેલાડીઓની ભૂમિકા છે, જાડેજાનું ફોર્મ અને ટીમમાં તેમનો સ્થાન છે
और पढो »

ત્રિગ્રહી યોગ 2025: વર્ષો પછી મીન રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, 3 રાશિઓને અચાનક થશે ધન લાભ, કારર્કિદી સૂર્યની જેમ ચમકશેત્રિગ્રહી યોગ 2025: વર્ષો પછી મીન રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, 3 રાશિઓને અચાનક થશે ધન લાભ, કારર્કિદી સૂર્યની જેમ ચમકશેમાર્ચ 2025 માં સૂર્ય, બુધ અને શનિ ગ્રહની યુતીથી ત્રિગ્રહ યોગ સર્જાશે. આ યોગથી મિથુન, ધન અને મીન રાશિને વિશેષ લાભ મળવાની સંભાવના છે.
और पढो »



Render Time: 2025-02-13 13:33:18