ગુજરાતનું ગૌરવ અને સુગમ સંગીત સમ્રાટ પુરૂષોત્તમ ઉપાધ્યાયનું આજે 90 વર્ષની ઉંમરે મુંબઈમાં નિધન થયું છે. તેમના નિધનથી સંગીત જગતમાં શોકની લાગણી પ્રસરી છે.
શિયાળામાં શરીરને ગરમ રાખવા માટે આ 5 શાકભાજી છે રામબાણ! બીમારીઓ આસપાસ પણ નહીં ફરકેSurya Gochar 2024: 15 ડિસેમ્બરથી બદલશે મિથુન સહિત 3 રાશિઓનું ભાગ્ય, સૂર્ય ધન રાશિમાં કરશે પ્રવેશજાણીતા ગુજરાતી સંગીતકાર પુરૂષોત્તમ ઉપાધ્યાયનું મુંબઈ ખાતે નિધન થયું છે. 90 વર્ષની ઉંમરે પુરૂષોત્તમ ઉપાધ્યાયે દુનિયાને અલવિદા કીધું છે. તેમના નિધનથી સંગીત જગતમાં શોખનો માહોલ છે. પીએમ મોદીએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી શ્રદ્ધાંજલિ આપી છે.
સંગીતરાક પુરૂષોત્તમ ઉપાધ્યાયનો જન્મ 15 ઓગસ્ટ 1934ના ખેડાના ઉત્તરસંડાના ધુલિયા ગામે થયો હતો. સંગીતમાં યોગદાન માટે ગુજરાત સરકારે તેમનું ગૌરવ પુરસ્કારથી સન્માન કર્યું હતું. આ સિવાય તેમને વર્ષ 2010માં જીવન ગૌરવ પુરસ્કાર પણ અર્પણ કરવામાં આવ્યો હતો.પીએમ મોદીએ પુરૂષોત્તમ ઉપાધ્યાયને શ્રદ્ધાંજલિ આપતા લખ્યું- 'ગુજરાતી ભાષાને સુગમ સંગીત થકી વિશ્વભરમાં જીવંત રાખનારા સુપ્રસિદ્ધ સ્વરકાર પુરૂષોત્તમ ઉપાધ્યાયના નિધનના સમાચારથી ઊંડો આઘાત અનુભવું છું. કલા જગત માટે આ એક ન પુરી શકાય તેવી ખોટ છે.
Purushottam Upadhyay Death Mumbai Gujarat Musician Gujarati News Latest Gujarati News Latest News In Gujarati Breaking News In Gujarati Gujarati Breaking News News In Gujarati
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Photos: દિલ્હીમાં પાટીલના નિવાસ્થાને સ્નેહ મિલન ડિનરમાં ગુજરાતના MP, MLA,પીએમ મોદી અને શાહે આપી હાજરીઆજે નવી દિલ્હીમાં ગુજરાત ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સીઆર પાટિલના નિવાસ્થાને સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડિનરમાં પીએમ મોદી, અમિત શાહ, જેપી નડ્ડા હાજર રહ્યા હતા.
और पढो »
મુંબઈમાં ગુજરાતી વસ્તી ધરાવતા વિસ્તારોમાં સભા કરશે ગુજરાતના મુખ્યમંત્રી, એક દિવસમાં ચાર સભાGujarat CM In Maharastra Election 2024 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે મુંબઈના ચૂંટણી પ્રવાસે જશે, મુંબઈ મહાનગરમાં એક જ દિવસમાં મુખ્યમંત્રીની ચાર ચુનાવ સભાઓનું આયોજન
और पढो »
74 કરોડ લોકો માટે જરૂરી સમાચાર! બેકાર થઈ ગયું તમારું જૂનું PAN કાર્ડ? જાણો QR કોડવાળું નવું કાર્ડ કેવી રીતે બનશે, કેટલી ફી?સરકારે પાન કાર્ડને અપગ્રેડ કરવા માટે PAN 2.0 પ્રોજેક્ટને મંજૂરી આપી છે.
और पढो »
Gujarat Police: ગુજરાત પોલીસનું મહત્વનું પગલું, પોલીસની વર્તણૂકમાં અસભ્યતા લાગે તો કરો આ નંબર પર ફરિયાદપોલીસની વર્તણૂકમાં જો અસભ્યતા જોવા મળે તો તેમની વર્તણૂક વિરુદ્ધ ફરિયાદ નોંધાવા માટે હેલ્પલાઈન નંબર અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને જાણકારી આપી છે.
और पढो »
પુષ્પા-2 માં ક્ષત્રિયોના અપમાન પર ભડકી કરણી સેના, રાજ શેખાવતે આપી દીધી ધમકીPushpa-2 Controversy : સાઉથની સુપરહીટ ફિલ્મ પુષ્પા-2 માં ક્ષત્રિયોનું અપમાન પર કરણી સેના ભડકી, રાજ શેખાવતે અલ્લુ અર્જુનની ફિલ્મની કરી ટીકા, મેકર્સને આપી મોટી ચેતવણી
और पढो »
વાવમાં વટ પાડ્યા બાદ ઝી ZEE 24 KALAK પર C R PATILની સૌથી પહેલી પ્રતિક્રિયા, જાણો શું કહ્યુંVav Byelection Result : વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે... જીતની ખુશી વ્યક્ત કરતા સીઆર પાટીલે આપી પ્રતિક્રીયા
और पढो »