Virat Kohli 81st International Century: ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ ફેન્સની લાંબી રાહનો અંત લાવીને આખરે તેની 81મી આંતરરાષ્ટ્રીય સદી ફટકારી છે. વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે પર્થમાં ચાલી રહેલી બોર્ડર ગાવસ્કર સિરીઝની પ્રથમ મેચમાં વિસ્ફોટક સદી ફટકારીને આ મોટી સિદ્ધિ મેળવી છે.
ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી એ ફેન્સની લાંબી રાહનો અંત લાવીને આખરે તેની 81મી આંતરરાષ્ટ્રીય સદી ફટકારી છે. વિરાટ કોહલી એ ઓસ્ટ્રેલિયા સામે પર્થમાં ચાલી રહેલી બોર્ડર ગાવસ્કર સિરીઝની પ્રથમ મેચમાં વિસ્ફોટક સદી ફટકારીને આ મોટી સિદ્ધિ મેળવી છે.Surya Dev Lucky Zodiac Signsbelly fat
Belly Fat: ઘરે જ કરી શકાય એવી 5 સરળ એક્સરસાઇઝથી ઝડપથી ઘટશે પેટની ચરબી, જીમ કે ડાયટિંગની જરૂર નહીં પડેShani Gochar 2025: શનિની સાડાસાતી અને ઢૈયા આ રાશિઓ પર વરસાવશે કહેર, 2025માં શનિ ગોચર ગ્રહોમાં મચાવશે હલચલ ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ ફેન્સની લાંબી રાહનો અંત લાવીને આખરે તેની 81મી આંતરરાષ્ટ્રીય સદી ફટકારી છે. વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે પર્થમાં ચાલી રહેલી બોર્ડર ગાવસ્કર સિરીઝની પ્રથમ મેચમાં વિસ્ફોટક સદી ફટકારીને આ મોટી સિદ્ધિ મેળવી છે.
વિરાટ કોહલીએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચોની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચની બીજી ઈનિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેમણે ત્રીજા દિવસે 16 મહિના પછી તેની ટેસ્ટ સદી ફટકારી છે. વિરાટે છેલ્લે જુલાઈમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારી હતી.વિરાટ કોહલીએ પોતાની 30મી ટેસ્ટ સદી ફટકારીને પર્થ ટેસ્ટને યાદગાર બનાવ્યો અને ઈતિહાસ રચ્યો છે. હવે તે ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનાર ભારતીય ખેલાડી બની ગયો છે. તેમણે ઓસ્ટ્રેલિયામાં તેની છઠ્ઠી ટેસ્ટ સદી ફટકારી છે.
Virat Kohli 81St International Century India Vs Australia Perth Test India Vs Australia 1St Test Perth Border Gavaskar Trophy King Kohli India Vs Australia Test Series Perth Test Sachin Tendulkar વિરાટ કોહલી વિરાટ કોહલી 81મી આંતરરાષ્ટ્રીય સદી પર્થ ટેસ્ટ બોર્ડર ગાવસ્કર ટ્રોફી કિંગ કોહલી ભારત ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સિરીઝ સચિન તેંડુલકર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
સંજુ સેમસને રચ્યો ઈતિહાસ, સતત બીજી T20i સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટરભારતીય બેટર સંજૂ સેમસને બાંગ્લાદેશ વિરુદ્ધ અંતિમ ટી20 મેચમાં સદી ફટકારી હતી. હવે સંજુએ આફ્રિકા સામે પણ કમાલની બેટિંગ કરતા સદી ફટકારી છે. આ સાથે એક રેકોર્ડ પણ બનાવ્યો છે.
और पढो »
Gautam Adani: અદાણી ગ્રુપને ગણતરીના કલાકોમાં બીજો ઝટકો! ધડાધડ ₹10,13,27,30,32,800 સંપત્તિ ઘટી ગઈગૌતમ અદાણી અને અન્ય 7 લોકો પર અમેરિકાની એક ફેડરલ કોર્ટ તરફથી અબજો ડોલરની લાંચ અને ફ્રોડ મામલે લાગેલા આરોપો બાદ ગ્રુપની તમામ લિસ્ટેડ કંપનીઓના શેરમાં જોરદાર કડાકા જોવા મળ્યા.
और पढो »
IND vs NZ: પુણેમાં ભારતની શરમજનક હાર, કીવીએ રચ્યો ઈતિહાસ, 12 વર્ષ બાદ ઘરઆંગણે ટેસ્ટ સિરીઝ હારી ટીમ ઈન્ડિયાIND vs NZ: ગૌતમ ગંભીરના કોચ બનવાની સાથે ભારતીય ટીમના નામે શરમજનક રેકોર્ડ નોંધાયો છે. રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમે પુણે ટેસ્ટમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર સાથે ભારતે ઘરઆંગણે ટેસ્ટ સિરીઝ પણ ગુમાવી દીધી છે.
और पढो »
Today Stock Market: શેરબજાર ખુલતાની સાથે જ આ સ્ટોક્સ કરાવશે તગડી કમાણી! જાણો કયો વેચવો અને કયો ખરીદવો?Today Stock Market: ગયા અઠવાડિયે ગુરુવારે બિઝનેસ સપ્તાહનો છેલ્લો દિવસ હતો. લગભગ 5 દિવસના ઘટાડા બાદ આ દિવસે બજારમાં કોન્સોલિડેશન જોવા મળ્યું હતું. આ દિવસે નિફ્ટી 50ના 30 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે નિફ્ટી બેન્કના 12માંથી 7 શેરોમાં વધારો જોવા મળ્યો હતો.
और पढो »
અંબાણી બાદ આ ગુજરાતીના દીકરાના લગ્નમાં પીએમ મોદીએ આપી હાજરી, કાર્યક્રમ બાદ સીધા લગ્નમાં પહોંચ્યા હતાPM Modi At Savji Dholakiya Son Wedding : ગુજરાત પ્રવાસ દરમિયાન સૌરાષ્ટ્રને રૂ. 4800 કરોડનાં વિકાસકામોની PMની ભેટ... આ બાદ તેઓ જાણીતા ઉદ્યોગપતિ સવજી ધોળકિયાના દીકરાના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા પહોંચ્યા હતા
और पढो »
Gold Rate Today: અરે રે...આજે વધી ગયા સોનાના ભાવ, હજું પણ સસ્તું સોનું લેવાની છે તક, ફટાફટ જાણો લેટેસ્ટ રેટLatest Gold Rate: બે ત્રણ દિવસ સુસ્તી બાદ હવે આજે બુધવારે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ગઈ કાલે તો સોના અને ચાંદીના ભાવમાં જબરદસ્ત મોટો ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ આજે વળી પાછો વાયદા બજાર અને શરાફા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે.
और पढो »