IND vs NZ: પુણેમાં ભારતની શરમજનક હાર, કીવીએ રચ્યો ઈતિહાસ, 12 વર્ષ બાદ ઘરઆંગણે ટેસ્ટ સિરીઝ હારી ટીમ ઈન્ડિયા

INDIA VS NEW ZEALAND समाचार

IND vs NZ: પુણેમાં ભારતની શરમજનક હાર, કીવીએ રચ્યો ઈતિહાસ, 12 વર્ષ બાદ ઘરઆંગણે ટેસ્ટ સિરીઝ હારી ટીમ ઈન્ડિયા
IND Vs NZ 2Nd TestIND Vs NZ 2Nd Pune TestIND Vs NZ 2Nd Test Live
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 13 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 51%
  • Publisher: 63%

IND vs NZ: ગૌતમ ગંભીરના કોચ બનવાની સાથે ભારતીય ટીમના નામે શરમજનક રેકોર્ડ નોંધાયો છે. રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમે પુણે ટેસ્ટમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર સાથે ભારતે ઘરઆંગણે ટેસ્ટ સિરીઝ પણ ગુમાવી દીધી છે.

IND vs NZ: પુણેમાં ભારતની શરમજનક હાર, કીવીએ રચ્યો ઈતિહાસ, 12 વર્ષ બાદ ઘરઆંગણે ટેસ્ટ સિરીઝ હારી ટીમ ઈન્ડિયા

દિવાળી પર 40 વર્ષ બાદ બની રહ્યો છે મહાયોગ, આ રાશિના જાતકોનું ખૂલશે ભાગ્ય; થશે જબરદસ્ત ધનલાભ!ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમે ઈતિહાસ રચી દીધો છે. પુણેમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતને 113 રને હરાવી ત્રણ મેચની સિરીઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. આ સાથે ભારતે 12 વર્ષ બાદ ઘરઆંગણે ટેસ્ટ સિરીઝ ગુમાવી છે. ટોમ લાથમની આગેવાનીમાં બિનઅનુભવી ન્યૂઝીલેન્ડે ઈતિહાસના પાનામાં પોતાનું નામ નોંધાવી દીધું છે. પુણે ટેસ્ટ જીતવા માટે ભારતને 359 રનનો ટાર્ગેટ મળ્યો હતો.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

IND Vs NZ 2Nd Test IND Vs NZ 2Nd Pune Test IND Vs NZ 2Nd Test Live IND Vs NZ 2Nd Test Day 3 Live Sports News Ind Vs Nz Live Score Ind Vs Nz Live Cricket Score India Vs New Zealand Live Cricket Score India Vs New Zealand Live Score Ind Vs Nz Live Ind Vs Nz 2Nd Test

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

IND vs NZ 1st Test: 36 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડે ભારતની ધરતી પર રચ્યો ઈતિહાસ, બેંગ્લુરુ ટેસ્ટમાં રોહિત બ્રિગેડની હારIND vs NZ 1st Test: 36 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડે ભારતની ધરતી પર રચ્યો ઈતિહાસ, બેંગ્લુરુ ટેસ્ટમાં રોહિત બ્રિગેડની હારભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 3 મેચોની ટેસ્ટ સિરીઝની પહેલી ટેસ્ટ બેંગ્લુરુના કે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાઈ. આ મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને 8 વિકેટથી હરાવીને ઐતિહાસિક જીત હાંસલ કરી.
और पढो »

IND vs NZ: ત્રણ વર્ષ બાદ ટેસ્ટ મેચ રમશે ટીમ ઈન્ડિયાનો આ મેચ વિનર! રોહિત-ગંભીર થશે મહેરબાન!IND vs NZ: ત્રણ વર્ષ બાદ ટેસ્ટ મેચ રમશે ટીમ ઈન્ડિયાનો આ મેચ વિનર! રોહિત-ગંભીર થશે મહેરબાન!ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર વોશિંગટન સુંદરને ત્રણ વર્ષ બાદ ટેસ્ટ મેચ રમવાની તક મળી શકે છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 24 ઓક્ટોબરથી શરૂ થનારી બીજી ટેસ્ટમાં આ 25 વર્ષીય ખેલાડીને સામેલ કરવામાં આવી શકે છે.
और पढो »

પંતની સિક્સથી મેચ હારી ટીમ ઈન્ડિયા, પૂર્વ ક્રિકેટરે કર્યો ચિન્નાસ્વામીના ચક્રવ્યૂહનો ખુલાસોપંતની સિક્સથી મેચ હારી ટીમ ઈન્ડિયા, પૂર્વ ક્રિકેટરે કર્યો ચિન્નાસ્વામીના ચક્રવ્યૂહનો ખુલાસોIndia vs New Zealand 1st Test: ન્યૂઝીલેન્ડ સામે ભારતીય ટીમે પ્રથમ ટેસ્ટ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચ બાદ ટીમ ઈન્ડિયાની હાર પર વિવિધ વિશ્લેષણો થઈ રહ્યાં છે. પૂર્વ ક્રિકેટર સબા કરીમે એક અનોખો પક્ષ રજૂ કર્યો છે.
और पढो »

બેંગલુરૂમાં કીવી બોલરોનો આતંક, ટીમ ઈન્ડિયા માત્ર 46 રનમાં ઓલઆઉટ, ઘરઆંગણે બનાવ્યો સૌથી ઓછો સ્કોરબેંગલુરૂમાં કીવી બોલરોનો આતંક, ટીમ ઈન્ડિયા માત્ર 46 રનમાં ઓલઆઉટ, ઘરઆંગણે બનાવ્યો સૌથી ઓછો સ્કોરIND vs NZ: બેંગલુરૂમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવી ટીમ ઈન્ડિયાને ભારે પડી છે. ન્યૂઝીલેન્ડ સામે ભારતીય ટીમ માત્ર 46 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે.
और पढो »

IND vs NZ: કોણ છે આ હારના ગુનેગાર? આ પાંચ ભૂલને કારણે ભારતે ગુમાવી ટેસ્ટ સિરીઝIND vs NZ: કોણ છે આ હારના ગુનેગાર? આ પાંચ ભૂલને કારણે ભારતે ગુમાવી ટેસ્ટ સિરીઝIND vs NZ: ભારતીય ટીમ એક તરફ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલનું સપનું જોઈ રહી હતી, પરંતુ બિનઅનુભવી ન્યૂઝીલેન્ડે તેને સૌથી મોટો ઝટકો આપી દીધો છે. બેંગલુરૂમાં 46 રનમાં ઓલઆઉટ થઈ ટેસ્ટ મેચ ગુમાવનારી ટીમ ઈન્ડિયાએ પુણેમાં પણ હારનો સામનો કરવો પડ્યો છે.
और पढो »

આફ્રિકા સામે ટી20 સિરીઝ અને ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર, જાણો કોને મળી તકઆફ્રિકા સામે ટી20 સિરીઝ અને ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર, જાણો કોને મળી તકભારતીય ક્રિકેટ બોર્ડે શુક્રવારે ટી20 સિરીઝ અને ટેસ્ટ સિરીઝ માટે ટીમની જાહેરાત કરી છે. ટી20 ટીમની કમાન સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી છે. જ્યારે રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા સામે 5 મેચની સિરીઝ માટે ટીમનું નેતૃત્વ કરશે.
और पढो »



Render Time: 2025-02-13 13:57:27