પિતા-પુત્ર વચ્ચે છે 36નો આંકડો, છતાં સૂર્ય અને શનિ 2025માં આ 3 રાશિવાળાને અઢળક ધનલાભ કરાવશે! પદ-પ્રતિષ્ઠા વધશે

Shani Surya Conjunction समाचार

પિતા-પુત્ર વચ્ચે છે 36નો આંકડો, છતાં સૂર્ય અને શનિ 2025માં આ 3 રાશિવાળાને અઢળક ધનલાભ કરાવશે! પદ-પ્રતિષ્ઠા વધશે
Surya Shani YutiAstrologyHoroscope
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 24 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 90%
  • Publisher: 63%

એવું કહેવાય છે કે સૂર્યપુત્ર શનિદેવ અને તેમના પિતા સૂર્યદેવ વચ્ચે ક્યારેય મિત્રતાનો ભાવ રહ્યો નથી. પિતા પુત્ર તરીકે તેમના સંબંધમાં કડવાહટ રહેલી છે. જો કે કેટલીક રાશિઓને આમ છતાં આ બે ગ્રહોની યુતિ થવાથી લાભ થઈ શકે છે. આ રાશિવાળાને આકસ્મિક ધનલાભ અને પ્રગતિના યોગ છે. જાણો તે લકી રાશિઓ વિશે...

પિતા-પુત્ર વચ્ચે છે 36નો આંકડો, છતાં સૂર્ય અને શનિ 2025માં આ 3 રાશિવાળાને અઢળક ધનલાભ કરાવશે! પદ-પ્રતિષ્ઠા વધશે

શનિદેવના જન્મને લઈને અનેક માન્યતાઓ છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ વર્ષ 2025ની શરૂઆતમાં સૂર્ય ગ્રહની શનિ દેવ સાથે યુતિ બનશે. આ બંને ગ્રહોની યુતિ કુંભ રાશિમાં બનશે. જેની અસર તમામ રાશિઓ પર જોવા મળશે. જ્યોતિષ મુજબ આ બંને ગ્રહો વચ્ચે શત્રુતાનો ભાવ છે. શનિદેવના જન્મને લઈને અનેક માન્યતાઓ છે. સિંહ રાશિવાળા માટે શનિ અને સૂર્યની યુતિ લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે શનિદેવે તમારી રાશિથી સપ્તમ ભાવ પર ગોચર કરીને શશ રાજયોગ બનાવેલો છે. આ સાથે જ સૂર્યદેવ તમારી રાશિના સ્વામી છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Surya Shani Yuti Astrology Horoscope Rashifal Predictions Jyotish Gujarati News શનિ સૂર્ય યુતિ શનિ ગોચર સૂર્ય ગોચર Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

2025 આ જાતકો માટે રહેશે ભાગ્યશાળી, મળી શકે છે અપાર પૈસા અને પદ-પ્રતિષ્ઠા, બે ગ્રહોની રહેશે વિશેષ કૃપા2025 આ જાતકો માટે રહેશે ભાગ્યશાળી, મળી શકે છે અપાર પૈસા અને પદ-પ્રતિષ્ઠા, બે ગ્રહોની રહેશે વિશેષ કૃપાRashifal 2025: વૈદિક પંચાગ અનુસાર વર્ષ 2025માં ગુરૂ અને શનિ ગ્રહની ચાલમાં ફેરફાર થવા જઈ રહ્યો છે, જેનાથી કેટલાક જાતકોની ધન-સંપત્તિમાં વધારો થઈ શકે છે.
और पढो »

સૂર્ય દેવને ખૂબ જ પ્રિય હોય છે આ રાશિના જાતક, લીડર-બૉસ બનીને કરે છે રાજ, પ્રાપ્ત થાય છે અખુટ ધનસૂર્ય દેવને ખૂબ જ પ્રિય હોય છે આ રાશિના જાતક, લીડર-બૉસ બનીને કરે છે રાજ, પ્રાપ્ત થાય છે અખુટ ધનFavorite Zodiac Of Sun: નવ ગ્રહોમાં સૂર્યને ગ્રહોનો રાજા કહેવામાં આવે છે. સૂર્ય આત્મવિશ્વાસ, સફળતા, આરોગ્ય, પિતા, નેતૃત્વ ક્ષમતા અને કીર્તિનો કારક છે.
और पढो »

ડિજિટલ અરેસ્ટથી બચવા માટે રાખો આ સાવચેતી, પોલીસે લોકોને આપી ખાસ સલાહડિજિટલ અરેસ્ટથી બચવા માટે રાખો આ સાવચેતી, પોલીસે લોકોને આપી ખાસ સલાહહવે ચીફ જસ્ટિસ અને સુપ્રીમ કોર્ટમાં નામે સાઇબર માફિયાઓ પણ કરોડો રૂપિયા ખંખેરી લે છે, મોટેભાગે મહિલાઓને બનાવે છે સોફ્ટ શિકાર, કેવી રીતે થાય છે આ સ્કેમ અને કેવી રીતે બચી શકાય?
और पढो »

ફ્રિજનો ઉપયોગ કરતા પહેલા રાખો આટલું ધ્યાન, નહીંતર થઈ શકે છે મોટા બ્લાસ્ટફ્રિજનો ઉપયોગ કરતા પહેલા રાખો આટલું ધ્યાન, નહીંતર થઈ શકે છે મોટા બ્લાસ્ટFridge Blast: ફ્રિજના બ્લાસ્ટ થવા પાછળ આ કારણો છે અને દરેક યુઝરે તેનાથી બચવું જરૂરી છે, નહીં તો અકસ્માત ગંભીર બની શકે છે.
और पढो »

સરકારે પકડી Zomato અને Swiggyની મનમાની, બે વર્ષની તપાસમાં ખુલાસો, હવે આગળ શું?સરકારે પકડી Zomato અને Swiggyની મનમાની, બે વર્ષની તપાસમાં ખુલાસો, હવે આગળ શું?સરકારે ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટો અને સ્વિગીની મોટી ભૂલ પકડી છે. બે વર્ષની તપાસ બાદ આ બંને પ્લેટફોર્મની ભૂલો પકડાઈ છે.
और पढो »

મૂળ વડોદરાનો પરિવાર, ડોનાલ્ડ ટ્રમ્પના વફાદાર...કાશ પટેલ બની શકે આગામી CIA ચીફ, જાણો તેમના વિશેમૂળ વડોદરાનો પરિવાર, ડોનાલ્ડ ટ્રમ્પના વફાદાર...કાશ પટેલ બની શકે આગામી CIA ચીફ, જાણો તેમના વિશેએવી ચર્ચા છે કે ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના વિશ્વાસુ અને નીકટના એવા ભારતીય મૂળના કશ્યપ કાશ પટેલને રાષ્ટ્રીય સુરક્ષાની જવાબદારી સોંપતા એક મોટું પદ આપી શકે છે.
और पढो »



Render Time: 2025-02-13 23:00:52